Republic Day : કર્તવ્યપથ પર પહેલીવાર દમ દેખાડશે ગરુડ કમાન્ડો, જાણો વાયુ સેનાના ‘બ્રહ્માસ્ત્ર’ વિશે
હાલમાં દિલ્હીમાં ફરજ પરના સેનાના જવાનો ગણતંત્ર દિવસની પરેડની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે ધુમ્મસ અને ઠંડીના કારણે દિલ્હીમાં તાપમાન ઓછું છે, પરંતુ જવાનોનો ઉત્સાહ...