Dope Test : રાષ્ટ્રીય રમતમાં 10 ખેલાડીઓ ડોપમાં ઝડપાયા, સાત મેડલ વિજેતા, દીપા પર 21 મહિનાનો પ્રતિબંધ
ગુજરાત નેશનલ ગેમ્સમાં 10 ખેલાડીઓનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાં સાત મેડલ વિજેતાનો સમાવેશ થાય છે. દેશમાં પહેલીવાર લૉન બૉલ્સનો ખેલાડી પણ ડોપમાં પકડાયો...