ચિંતાના સમાચાર! રાજયમાં પ્રદૂષણનું પ્રમાણ વધતાં શ્વાસનતંત્રની બીમારીનું પ્રમાણ વધ્યું: પાંચ વર્ષમાં 80 હજારથી વધુ દર્દી નોંધાયા
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશના તમામ રાજ્યોને ઔદ્યોગિક સમૂહની આસપાસના વિસ્તારમાં આરોગ્ય પર થતી અસરનું આંકલન કરવા માર્ચ 2011માં આદેશ કરવામાં આવ્યો હતો. જેના...