73 વર્ષમાં પહેલીવાર ઉજવાશે સુપ્રીમ કોર્ટનો સ્થાપના દિવસ, સિંગાપોરના CJI હશે મુખ્ય અતિથિ
ભારતની સર્વોચ્ચ અદાલતનો સ્થાપના દિવસ 4 ફેબ્રુઆરીએ પ્રથમ વખત ઉજવવામાં આવશે. સિંગાપોરના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુંદરેશ મેનનને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા...