સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, જુલાઈના પહેલા સપ્તાહમાં થશે સુનાવણી
કેન્દ્ર અને રાજ્ય સરકારે મણિપુર હિંસાની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો છે. હિંસાના લગભગ બે અઠવાડિયા પછી પણ તણાવ યથાવત છે. આજે સુપ્રીમ...