ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ પર આવી રહ્યું છે Xનું આ પ્રીમિયમ ફીચર, સામાન્ય વપરાશકર્તાઓને પણ મળશે બિલકુલ ફ્રિ
ઈન્સ્ટન્ટ બ્લોગિંગ પ્લેટફોર્મ Xની તર્જ પર હવે ઈન્સ્ટાગ્રામ થ્રેડ પર પોસ્ટ એડિટ કરવાની સુવિધા પણ આવવા જઈ રહી છે. કંપની ટૂંક સમયમાં પોસ્ટ એડિટ ફીચર્સ...