Battery Tips: આ આદતો બગાડે છે સ્માર્ટફોનની બેટરી, ફોન ફાટી શકે છે, જાણી લો કેવી રીતે કરશો બચાવ
સોશિયલ મીડિયા અને ડિજિટલ વર્લ્ડમાં દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન માટે સૌથી મહત્વની વસ્તુ તેની બેટરી છે. એટલે કે ઓછી બેટરી લાઈફ ધરાવતા...