ભારતની એક એવી નદી છે જેનું નામ બધાએ સાંભળ્યું હશે, પરંતુ તેને વહેતી કોઈએ જોઈ નથી, જાણો કઈ નદી છે.
ભારતમાં નદીઓનો ઈતિહાસ ઘણો જૂનો છે. દેશની નદીઓ આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ભારતમાં આજે લગભગ 200 નદીઓ છે. આમાંની સૌથી પ્રખ્યાત...