રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીને મહત્વની જવાબદારી સોપાઈ! પંજાબ અને ચંડીગઢના પ્રભારી તરીકે થઈ નિમણૂક
આગામી 2024 વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ ભાજપ હાઇકમાન્ડે શરૂ કરી દીધી છે. વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને...