દુબઈને ટક્કર મારે તેવી દેશની સૌથી મોટી Aquatic Gallery અમદાવાદમાં જાણો કેટલા પ્રકારના છે પ્રાણીઓ
અમદાવાદના સાયન્સ સિટીમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ આવેલું છે. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે.જે જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો 260 કરોડ રૂપિયાના...