Mukhya Samachar

Author : Mukhya Samachar

https://mukhyasamacharnews.com/ - 2353 Posts - 0 Comments
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
National

POCSO કેસમાં પકડાયેલા આરોપી પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, ઘરમાં આગ લગાવી દીધી

Mukhya Samachar
કેરળમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) કેસના એક આરોપીને શનિવારે પાયોલી બીચ પરના તેના ઘરે અજાણ્યા વ્યક્તિઓએ આગ લગાવી દીધી હતી. પોલીસ દ્વારા...
Gujarat

ગુજરાત રાજકારણમાં નવા જૂની ના એંધાણ એક સાથે જોવા મળ્યા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ

Mukhya Samachar
હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીમાં જોતરાઇ ગયા છે. તેમજ કોઇ એક પક્ષના આગેવાનો કોઇ અન્ય પક્ષમાં જોડાતા રાજકારણમાં પણ ગરમાવો...
National

મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે પરવેઝ અહેમદ અને અન્ય PFI નેતાઓને 7 દિવસની ED કસ્ટડીમાં મોકલ્યા

Mukhya Samachar
દિલ્હીની એક વિશેષ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને PFI દિલ્હીના પ્રમુખ પરવેઝ અહેમદ, મહાસચિવ મોહમ્મદ ઇલ્યાસ અને કાર્યાલય સચિવ અબ્દુલ મુકિતની 7 દિવસની કસ્ટડી મંજૂર કરી...
Gujarat

વાંસદામાં ભૂકંપના 3.1 અને 2.8ની તીવ્રતાના 2 આંચકા અનુભવવાથી લોકોમાં ફફડાટ

Mukhya Samachar
નવસારીના વાંસદા તાલુકામાં બે દિવસમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક આંચકો રાત્રિના 9:38 કલાકે આવ્યો હતો. જેમાં રિક્ટર સ્કેલ...
Gujarat

વડોદરાની એક કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે લાગી હતી ભીષણ આગ, કોઈ જાનહાની નહિ

Mukhya Samachar
વડોદરા-હાલોલ રોડ પરની ક્રિષ્ના આશ્રય ફાર્મા કંપનીમાં ગઈકાલે રાત્રે મોટી આગ લાગી હતી. કંપનીમાં ભીષણ આગ લાગતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા...
National

PFIની રેલીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા, NIAના દરોડાના વિરોધમાં કરવામાં આવી રહ્યો હતો વિરોધ પ્રદર્શન

Mukhya Samachar
છેલ્લા કેટલાક દિવસોથી NIA પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પરિસરમાં સતત દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં 100 થી વધુ PFI સભ્યોની ધરપકડ કરવામાં આવી...
Gujarat

મતદાન જાગૃતિ વધારવા ચૂંટણી પંચે ગુજરાત કેમિસ્ટ સાથે કર્યાં MoU મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે

Mukhya Samachar
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી કરી દીધી છે. ત્યારે હવે ચૂંટણી પંચે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે....
National

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના લગભગ 5 હજાર કેસ આવ્યા, 38ના મોત થયા

Mukhya Samachar
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 5 હજાર નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 44,436 થઈ ગઈ છે. છેલ્લા 24...
Gujarat

વડાપ્રધાન મોદીના હસ્તે સુરતને મળશે રૂ.3400 કરોડથી વધુના વિકાસના કામોની ભેટ

Mukhya Samachar
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકાર રાજ્યના સાડા છ કરોડ નાગરિકોનાં સપનાં સાકાર કરી રહી છે. રાજ્યના સુરત શહેરમાં પણ વિકાસનાં...
Gujarat

આપના નેતાઓના ગુજરાતમાં ધામા : સિસોદિયા-ચઢ્ઢા હાલ સિદ્ધપુર અને રાજકોટમાં, કેજરીવાલ-માન આવતીકાલે આવશે ગુજરાત

Mukhya Samachar
ગુજરાત મિશન 2022 અંતર્ગત આપના દિલ્હીના નેતાઓએ રાજ્યમાં ધામા નાખ્યા છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સિદ્ધપુરની મુલાકાતે છે. જ્યારે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજે રાજકોટની...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy