Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

સ્વર્ગસ્થ CDS બિપિન રાવતની યાદમાં, તેમના અનુગામી જનરલ અનિલ ચૌહાણ આજે વેલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ત્યાં ભાષણ પણ આપશે. જનરલ ચૌહાણની આ મુલાકાત CDS બિપિન રાવતના નિધન બાદ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, 8 ડિસેમ્બર 2021ના રોજ જનરલ રાવત ભાષણ આપવા વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ દરમિયાન હેલિકોપ્ટર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 સેનાના જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો. અનિલ ચૌહાણ ઓક્ટોબરમાં સીડીએસ બન્યા હતા સંરક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, CDS જનરલ અનિલ ચૌહાણ આજે જ વેલિંગ્ટનમાં DSSCની મુલાકાત લેવાના છે. વર્તમાન સીડીએસે જનરલ…

Read More

ગુજરાતમાં બીજા ચરણનું મતદાન હાલ ચાલી રહ્યું છે. લોકો સવારથી જ મતદાન કરવા મતદાન મથક જઈ રહ્યાં છે. તેવામાં નડિયાદમાં મતદાન જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. નડિયાદના એક દિવ્યાંગ યુવકે બે હાથ ન હોવા છતા પગનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. તેનો આ જૂસ્સો સૌ કોઈને મતદાન કરવા માટે જાગૃત કરે છે. અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યાં અંકિત સોની નામના યુવકે જણાવ્યું કે તેણે 20 વર્ષ પહેલા એક દુર્ઘટનામાં પોતાના બંને હાથ ગુમાવ્યાં હતાં. પરંતુ આ ધટનાએ મને મતદાન કરવાથી કદી અટકાવ્યો નથી. હવે હું વોટ આપવા માટે પગનો ઉપયોગ કરું છું. પ્રથમ તબક્કામાં કેટલા ટકા મતદાન ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89…

Read More

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)નું બીજા તબક્કાનું મતદાન 8 વાગ્યે શરૂ થયું છે. 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં 50.51 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામા આવી છે. કયા જિલ્લામાં કેટલું મતદાન થયું અંગેની વિગત નીચે આપવામાં આવેલા કોષ્ટકમાં આપવામાં આવશે. 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 764 પુરુષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 5 ડિસેમ્બરે મતદાન માટે…

Read More

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યો છે. એવામાં શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં EVM ખોટકાયાના સમાચાર સામે આવી રહ્યાં છે. જેના કારણે મતદાતાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, પરંતુ અનેક પોલિંગ બૂથ પર EVM બંધ થયાની બૂમો ઉઠી રહી છે. અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલમાં ઉભા કરવામાં આવેલા મતદાન મથકમાં EVM 45 મિનિટ સુધી બંધ રહ્યું હતુ. જેના કારણે મતદાન પ્રક્રિયા ખોરંભે…

Read More

કેરળ વિધાનસભામાં એક નવી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી રહી છે. ગૃહના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં મહિલા ધારાસભ્યો કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. આ માટે મહિલા ધારાસભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય સ્પીકર એ.કે. એન. શમશીરની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ લેવામાં આવી હતી. શમશીરે એમબી રાજેશના સ્થાને સ્પીકરનું પદ સંભાળ્યું છે. શમશીરે મહિલા પ્રમુખોની સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પછી, શાસક ડાબેરી ગઠબંધન એલડીએફએ બે મહિલા ધારાસભ્યો અને વિપક્ષ યુડીએફએ એકનું નામ સૂચવ્યું. મહિલા ધારાસભ્યોની ત્રણ સભ્યોની સમિતિમાં સીપીઆઈના આશા સીકે, સીપીઆઈ(એમ)ના યુ પ્રતિભા અને રિવોલ્યુશનરી માર્ક્સિસ્ટ પાર્ટીના કેકે રીમાનો સમાવેશ થાય છે. ત્રણેય યુડીએફ ઘટકોના…

Read More

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)નું બીજા તબક્કાનું મતદાન 8 વાગ્યે શરૂ થયું છે. 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં 34.74 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામા આવી છે. કયા જિલ્લામાં કેટલું મતદાન થયું અંગેની વિગત નીચે આપવામાં આવેલા કોષ્ટકમાં આપવામાં આવશે. 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 764 પુરુષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 5 ડિસેમ્બરે મતદાન માટે…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું. વોટ આપ્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની વાત કરતાં સોમાભાઈ ભાવુક થઈ ગયા હતા. તેના ગળામાં એક ગઠ્ઠો આવ્યો. સોમાભાઈએ કહ્યું, “મેં પીએમ મોદીને કહ્યું કે તમે દેશ માટે ખૂબ મહેનત કરો છો. થોડો આરામ પણ લો. એક ભાઈ હોવાના નાતે હું એટલું જ કહેવા માંગુ છું કે તેને સખત મહેનત કરતા જોઈને સારું લાગે છે. સોમાભાઈ મોદીએ કહ્યું કે હું મતદારોને સંદેશ આપવા માંગુ છું કે તેઓ પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરે…

Read More

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના થયેલા મતદાનની સવારની ટકાવારીની સાપેક્ષે બીજા ચરણની સવારની ટકાવારીએ મતદારોના ઉત્સાહને દર્શાવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો ઉપર મતદાન કરવા માટે સવારમાં મતદારોએ ભારે લાઇન લગાવતા સવારના આઠથી નવ વાગ્યા સુધીના એક જ કલાકમાં 4.89 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ બાબત વડોદરા શહેર અને જિલ્લાના લોકશાહીના ઉત્સવમાં મતદારોનો ભારે ઉત્સાહ દર્શાવે છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાને પગલે સવારના સાત વાગ્યામાં પ્રથમ મોકપોલ બાદ મતદાન પ્રક્રીયા શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થઇ હતી. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદારોએ લાઇનો લગાવી હતી. મતદાર જાગૃતિ માટે કરવામાં આવેલા…

Read More

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)નું બીજા તબક્કાનું મતદાન 8 વાગ્યે શરૂ થયું છે. પ્રથમ એક કલાકમાં રાજ્યમાં 4.75 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામા આવી છે. કયા જિલ્લામાં કેટલું મતદાન થયું અંગેની વિગત નીચે આપવામાં આવેલા કોષ્ટકમાં આપવામાં આવશે. 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 764 પુરુષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 5 ડિસેમ્બરે મતદાન માટે…

Read More

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે. આજે સવારથી જ મતદાન કેન્દ્રો બહાર મતદાતાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકશાહીના અવસર પર મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બુથ નં.95, શીલજ પ્રાથમિક શાળામાં સહપરિવાર મતદાન કર્યું હતું. તેમને લોકોને વોટ આપવા માટે અપીલ કરી હતી. ગુજરાતમાં 1લી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર…

Read More