What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
Maruti Suzuki Gypsyનું નવુ વર્ઝન Jimny થશે લોન્ચ 5 અને 7 – સીટર ધરાવતી હશે આ કાર Mahindra Thar અને Fouce Gurkha થી થશે મુકાબલો મારુતિ સુઝુકી જિપ્સીને ટૂંક સમયમાં એક નવા નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. કંપની જીમ્ની નામથી નવી ઑફ-રોડ SUVને વેંચશે અને તાજા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, જિમ્નીનું 5-ડોર વેરિઅન્ટ ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. દેશી માર્કેટમાં SUVનો મુકાબલો 5 દરવાજા વાળી આગામી મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખાથી થવા વાળી છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે નવી જીમ્ની બે બેઠક વ્યવસ્થામાં ઓફર કરવામાં…
ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી આત્મનિર્ભર બનતા ખેડૂતો પ્રમાણે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે તે ચિંતાનો વિષય ખેતી કરવા માટે વધુમાં વધુ ખેત તલાવડી બનાવવામાં આવે બનાસકાંઠામાં દિવસે દિવસે પાણીના તળ ઉંડા જતા ખેડૂતો ને સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાય છે ત્યારે કેટલાક જાગૃત ખેડૂતો સરકાર પાસે મદદ મંગાવાને બદલે ચોમાસામ વેડફાતા પાણીનો સંગ્રહ કરી આત્મનિર્ભર બની રહ્યા છે જોઈએ આ અહેવાલમાં. બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે અને તેમાંય વળી છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ લોકોએ દૂર દૂર સુધી ચાલીને…
કાશ્મીરનો ચશ્મે શાહી ગાર્ડન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર ગાર્ડનમાં પહાડોમાંથી કુદરતી રીતે આવતું પાણી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રીનગરમાં ઝબરવાન પર્વતોની તળેટીમાં આવેલું છે ચશમે શાહી ગાર્ડન. વેકેશનનો માહોલને ફુલગુલાબી ઠંડીના માહોલમાં કાશ્મીર સહેલાણીઓથી ઉભરાયું છે. કશ્મીરના ફરવા અને માણવા લાયક સ્થળોમાનું જ એક છે ચશ્મે શાહી ગાર્ડન. જેના આહલદક દ્રશ્યો અહીં હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ગાર્ડનમાં પહાડોમાંથી કુદરતી રીતે આવતું પાણી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અહીંના ચશ્મે શાહીગાર્ડન, હઝરત બાલની દરગાહ, તુલિપ ગાર્ડન, મુગલ ગાર્ડન અને બર્ફીલા પહાડો પ્રવાસીઓના મનને પ્રફુલ્લિત કરી રહ્યા છે. કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને દરેક જોવાલાયક સ્થળો પર સહેલાણીઓનો ધસારો…
ફોન મિસ્ટી સિલ્વર અને સ્લેટ ગ્રે રંગોમાં પસંદગીના યુરોપિયન બજારોમાં ઉપલબ્ધ છે Moto E32sની કિંમત રૂ. 12,400 થી શરૂ થાય છે ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે પણ આવે છે. Moto E32sની કિંમત રૂ. 12,400 થી શરૂ થાય છે. આ ફોન શરૂઆતમાં મિસ્ટી સિલ્વર અને સ્લેટ ગ્રે રંગોમાં પસંદગીના યુરોપિયન બજારોમાં ઉપલબ્ધ છે. કંપનીએ જણાવ્યું હતું કે તે આગામી સપ્તાહમાં ભારત અને જાપાનમાં ડેબ્યૂ કરશે.ભારતમાં લોન્ચિંગની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ વર્ષની શરૂઆતમાં, Moto E32 યુરોપમાં એકલા 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે લગભગ રૂ. 12,300માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. Moto E32s ટોચ પર My UX સાથે…
RCB ટીમ અત્યાર સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે ગુજરાતે પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી અત્યાર સુધી એક ખેલાડી તરીકે IPLનું ટાઇટલ જીતી શક્યો નથી. તે શરૂઆતથી જ RCBનો ભાગ છે અને ટીમ અત્યાર સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. RCBની ટીમ T20 લીગની સતત ત્રીજી સિઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી ચેમ્પિયન બનવા સફળ રહી નથી.ટી-20 લીગના ઈતિહાસમાં RCB ટીમે સૌથી વધુ પૈસા ખેલાડીઓને ખરીદવામાં ખર્ચ્યા છે. તેણે અત્યાર સુધીમાં લગભગ 910 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તો બીજી તરફ કોહલીને પગાર તરીકે લગભગ 158 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ ટીમ…
ધોરાજીમાં સૌરાષ્ટ્રમાં પહેલી વખત સ્કીન ડોનેટ કરવામાં આવી પ્રથમ વખત સ્કીન ડોનેશન અને 40મી વખત ચક્ષુદાન ધોરાજીમાં સ્વ ચંદુભાઈ ઘાડીયાની સ્કીન ડોનેટ કરાઇ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સૌરાષ્ટ્રમાં પહેલી વખત સ્કીન ડોનેટ કરવામા અને ચાલીસમુ ચક્ષુદાન ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે થયું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીમા રહેતા સ્વ ચંદુભાઈ ઘાડીયા ઉ 62 નુ અવસાન થયેલ હોય ત્યારે માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા તથા ધોરાજી હોસ્પિટલ ના ડોક્ટર અધિક્ષક જયેશ વેસેટીયન ના અર્થાત સહયોગ તથા સ્વ ચંદુભાઈ ઘાડીયા ના પરીવાર જનો ની સહમતી થી આજરોજ ધોરાજી અને લગભગ સૌરાષ્ટ્ર મા પહેલી વખત સ્કીન ડોનેટ કરવામા આવેલ આ સ્કીન ડોનેટ માટે…
ગુજરાત ટાઇટન્સની જીત પર થશે લાભ રોપ-વે દ્વારા એક યોજના ક્રિકેટની મેચને લઇને બહાર પાડવામાં આવી છે. ગિરનાર રોપ-વે દ્વારા આ યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે જો ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ ટાઇટલ જીતે તો સ્ટેડિયમાં બેસી મેચ જોનાર વ્યક્તિ મેચની ટિકીટ બતાવશે તો રોપ-વેમાં ફ્રિ સવારી માણી શકશે.આ અંગે ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ દિપક કપલીસે જણાવ્યું હતું કે,આઇપીએલની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે રોપ-વે દ્વારા એક યોજના ક્રિકેટની મેચને લઇને બહાર પાડવામાં આવી છે. આ યોજના મુજબ જો…
જામનગરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું. જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું જામનગરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું. જામનગર એરપોર્ટ પર પહોંચતાં કલેક્ટર ડો. સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, એરપોર્ટ ડાયરેક્ટર સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ ગૃહમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. જ્યાં દ્વારકાના હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતાં દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ…
રાજકોટમાં સંતોષ સ્વીટમાંથી 5 કિલો દાઝ્યુ તેલ મળ્યું ખાણીપીણીના 8 ધંધાર્થીને લાઇસન્સ અંગે નોટિસ જાગનાથ પ્લોટમાં આવેલી શિવ શક્તિ ડેરીમાંથી મિક્સે દૂધનો નમૂનો લેવાયો ઉનાળાની ઋતુ દરમિયાન આઇસગોલા, ઠંડાપીણાં, આઇસ્ક્રીમ વગેરે ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં વપરાશ થાય છે. જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ઠંડાપીણાં, આઇસ્ક્રીમ, દૂધ અને ફરસાણ વગેરેનું વેચાણ કરતી પેઢીમાં ચકાસણી કરતાં તપાસ દરમિયાન કોઠારીયા રોડ પર સંતોષ સ્વીટ ફરસાણમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલા 5 કિલો દાઝ્યા તેલનો જથ્થો કરવામાં આવ્યો હતો. તેમજ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા અવેરનેસ ફૂડ સેફટી અવેરનેસ અને ટેસ્ટિંગ નિદર્શન અંગેની કામગીરીમાં 150 વ્યક્તિએ માહિતી મેળવી હતી. ખાણીપીણીના…
મહાન સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની 139મી જન્મજયંતિ છે. રણદીપ કુલ 22 કિલો વજન ઘટાડશે રણદીપ હુડ્ડા વીર સાવરકરનો રોલ નિભાવવા માટે વજન ઘટાડી રહ્યો છે. આજે એટલે કે 28મી મે મહાન સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની 139મી જન્મજયંતિ છે. આ આનંદના અવસર પર, ફિલ્મના નિર્માતાઓએ શક્તિશાળી પાત્ર દર્શાવતી ફિલ્મમાં વિનાયક દામોદર સાવરકરનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા એ રોલમાં છે. ફિલ્મના પોસ્ટરમાં લખ્યું છે કે, ‘હિંદુત્વ કોઈ ધર્મ નથી, ઈતિહાસ છે’. આ ફિલ્મ ઓગસ્ટ 2022માં ફ્લોર પર જવાની છે.આખી દુનિયા જાણે છે કે રણદીપ હુડ્ડાએ સરબજીત જેવો દેખાવા માટે ઘણું વજન ઘટાડ્યું હતું. અહીં રણદીપ…

