Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ઉત્તરાખંડમાં હાલ મૌસમનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના યમુનોત્રી રાજમાર્ગના રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ ગયા છે. ચારધામ યાત્રામાં મુસાફરો ફસાયા યમુનોત્રી માર્ગ પર ભૂસ્ખલન થતાં 1500 વાહનો ફસાયા પાંચ દિવસ સુધી નિકળી શકશે નહીં ઉત્તરાખંડમાં હાલ મૌસમનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના યમુનોત્રી રાજમાર્ગના રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ ગયા છે. જ્યારે રોડ પર જામ થતાં દમ્ટાથી જાનકીચટ્ટી સુધી 1500થી વધારે વાહનો 12 કલાક સુધી મુસાફરો સાથે ફસાયેલા રહ્યા હતા. ઉત્તરાકાશી જિલ્લા પ્રશાસનનું કહેવુ છે કે, નાના વાહનો માટે હાઈવે શુક્રવાર મોડી રાત 11 કલાક બાદ ચાલું થઈ ગયો હતો. પણ મોટી બસો માટે રસ્તો…

Read More

અમદાવાદના સાયન્સ સિટીમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ આવેલું છે. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે.જે જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો 260 કરોડ રૂપિયાના ખર્ચે સાયન્સ સિટીમાં બન્યું એક્વેરિયમ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓ જોવા મળશે એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની માછલીઓ જોઈ શકાશે અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું ફિશ એક્વેરિયમ તૈયાર થયું છે. જેનો નજારો જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,અમદાવાદના સાયન્સ સિટીમાં આ એક્વેરિયમ દેશનું સૌથી મોટું એક્વેરિયમ છે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજર સમક્ષ જોવા ઉપરાંત ખાસ દરિયાઈ સૃષ્ટિ પર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતાં…

Read More

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચા આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ પૈકીના એક કાન્સ ફેસ્ટિવલમાં દેશ અને દુનિયાના ઘણા મોટા કલાકારો ભાગ લઈ રહ્યા છે. કાન્સમાં છવાઈ માધવનની ફિલ્મ  રોકેટ્રીને મળી સ્ટેન્ડિંગ ઓવેશન  ટ્વીટર સેલેબ્સ કરી રહ્યા વખાણ  આ ક્રમમાં ભારતીય સિનેમાના ફેમસ એક્ટર આર માધવન પણ આ ફેસ્ટિવલમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. અભિનેતાની આગામી ફિલ્મ રોકેટ્રી ધ નંબી ઇફેક્ટનું પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ ખાસ અવસર પર પોતાની ખુશી વ્યક્ત કરતા માધવને સોશિયલ મીડિયા પર તેમનો આભાર વ્યક્ત કર્યો છે. હકીકતે આ ફિલ્મનું પ્રીમિયર જોયા બાદ દરેક માધવનના વખાણ કરતા…

Read More

સમરમાં સ્ટાઇલીશ દેખાવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સ્ટાઇલીશ કેપ મળે છે ગરમીમાં બહાર નિકળો ત્યારે ખાસ કરીને ફુલ સ્લીવના કપડા પહેરીને નિકળો ગરમીમાં તમે સુતરાઉ, ખાદીના કપડાં પહેરો છો તો ગરમી ઓછી લાગે છે અને પરસેવો પણ ઓછો થાય છે ગરમીમાં સ્ટાઇલીશ દેખાવા માટે છોકરીઓ અને છોકરાઓ અનેક ઘણી મહેનત કરતા હોય છે. છોકરીઓ સમરમાં પોતાની આગવી સ્ટાઇલથી સામેની વ્યક્તિને તરત જ ફિદા કરી દેતી હોય છે. આ સમરમાં તમે પણ સ્ટાઇલીશ દેખાવા ઇચ્છો છો તો આ સમર ટિપ્સ તમારા માટે બહુ કામની છે. તો નજર કરો તમે પણ આ સમર ટિપ્સ પર.. સમરમાં તમે સ્ટાઇલીશ દેખાવા માટે ઓફ…

Read More

પોલીસે મારા પિતાને આખો દિવસ ટોર્ચર કરીને મારી નાખ્યાઃ પુત્રનો આક્ષેપ ફરિયાદ નહીં નોંધાઈ તો કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાની ચિમકી ઘટનાની જાણ થતા કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા દોડી આવ્યા સુરેન્દ્રનગરના સડલા ગામમાં અમિત બાવળિયા નામના યુવાને 20 દિવસ પહેલા એક યુવતી સાથે પ્રમલગ્ન કર્યા હતા. આ અંગે અમિતના પિતા દેવજીભાઈને પૂછપરછ માટે પોલીસ ઉઠાવી ગઈ હતી. બાદમાં તેનો મૃતદેહ પાછો આપતા પરિવાર રોષે ભરાયો હતો. દેવજીભાઈના મૃતદેહનું સુરેન્દ્રનગર પીએમ કરાવ્યું હતું. પરંતુ પરિવારને સંતોષ ન થતા રાજકોટ સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ માટે દેવજીભાઈના મૃતદેહને ખસેડ્યો હતો. જોકે આજે પરિવાર સહિત 40 લોકો દેવજીભાઈની હત્યા પોલીસે કરી હોવાના આક્ષેપ સાથે…

Read More

આ દુર્લભ ભારતીય ફળને સુપરફૂડ કેમ કહેવાય છે? તમિલનાડુ અને મહારાષ્ટ્રના પ્રદેશોમાં થાય છે આ ફળ ફળમાં રહેલ ફાઇબર તત્વ સંતૃપ્તિ પ્રદાન કરે છે અને ઠંડક આપે છે મીઠી, સ્વાદિષ્ટ, માંસલ અને પારદર્શક, આ દુર્લભ દરિયાઇ ફળ તમિલનાડુ અને મહારાષ્ટ્રના પ્રદેશોમાં અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે. તે નાળિયેર જેવા ફળની અંદર બંધ હોય છે. આ ફળના બીજ કાઢવા માટે કાપવામાં આવે છે. આ બીજને આઈસ એપલ તરીકે ઓળખવામાં આવે છે જેનું સુંદર પારદર્શક પીળું ગરભ છે, આ ફળ બરફ જેવું લાગે છે અને તેનો આકાર ચોરસ છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફળને સુપરફૂડ…

Read More

ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી બાદ પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ ભાજપમાંથી પીએમ પદ માટે મોદી સૌની પસંદ રાહુલ ગાંધીને લોકો અહીં પીએમ પદ માટે યોગ્ય માને છે લોકો ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણીના એક વર્ષ બાદ પણ લોકોના દિલોદિમાગમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ માટે પસંદગીનો ચહેરો બનેલા છે. બીજી બાજૂ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદીથી ઘણા દૂર છે. આ રાજ્યો, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડૂ અને કેરલ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સીવોટર સર્વે દ્વારા કરવામા આવેલા એક સર્વે દરમિયાન સામે આવ્યું છે, જ્યાં 2021માં વિધાનસભા ચૂંટણી થઈ હતી. મોદી એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત…

Read More

ધોરાજીના સુપેડી ગામે આંબેડકર નગરની ઘટના પોલીસ રેડ દરમિયાન ભાગવા જતાં આધેડનું મોત મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામના આંબેડકર નગરમાં પોલીસે રેડ પાડી હતી. પોલીસે દારૂની મહેફિલ થતી હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન ભાગવા જતાં કાન્તિલાલ સોલંકી નામના આધેડનું અવસાન થયું છે. કાન્તિલાલનું હ્રદય બેસી જવાથી અવસાન થયું છે, ત્યારે પરિવારે પોલીસ પર માર મારવાના આક્ષેપ કર્યા છે. પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરી પોલીસના માર મારવાથી અવસાન થયાનો આક્ષેપ કર્યો છે. દારૂ પીતા આધેડને પોલીસે પકડવા જતા આધેડનું મોત નિપજ્યું છે. આધેડને એટેક આવી જતા નીચે પડતાની સાથે માથામાં બ્રેઇન હેમરેજ…

Read More

• છેલ્લાં દોઢ મહિનાથી 200 જેટલાં શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં • 200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં • અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના શિક્ષકોને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. શાળાઓના ગુલ્લીબાજ શિક્ષકોની વિગત સામે આવી છે. છેલ્લાં દોઢ મહિનાથી શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં હોવાનું સામે આવ્યું છે. 200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં હતાં. આથી, આ મામલે જાણ થતા જ અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે કાર્યવાહી કરવાની અમદાવાદ DPEOએ સૂચના આપી છે. અમદાવાદ DPEOના…

Read More

વિદેશી રોકાણ કારો માટે ભારત મનપસંદ દેશ બની રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે. વિદેશી રોકાણકારો માટે પસંદગીનો દેશ ભારત નાણાકીય વર્ષ 21-22માં તોતિંગ રોકાણ આવ્યું આ સેક્ટર છે સૌથી વધારે પસંદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે, જે અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતમાં નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનો અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક FDI આવક નોંધાઈ…

Read More