રમેશ બૈસ બન્યા મહારાષ્ટ્રના 20મા રાજ્યપાલ, બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગંગાપુરવાલાએ લેવડાવ્યા શપથ
રમેશ બૈસે શનિવારે મહારાષ્ટ્રના 20મા રાજ્યપાલ તરીકે ભગત સિંહ કોશ્યારીના સ્થાને શપથ લીધા હતા. બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એસવી ગંગાપુરવાલાએ અહીં રાજભવન ખાતે બાઈસને...