What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સ્માર્ટફોનને ચાર્જ રાખવા માટે તેની સાથે પાવર બેંક રાખવી જરૂરી બની ગઈ છે. વાસ્તવમાં, સ્માર્ટફોનને પાવર બેંકમાંથી કોઈપણ પ્રકારની હલચલ વગર તરત જ ચાર્જ કરી શકાય છે. આ તે લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ ખૂબ મુસાફરી કરે છે અથવા વિડિઓ બનાવવાના શોખીન છે. આવી સ્થિતિમાં ફોનને ઇન્સ્ટન્ટ પાવર આપવા માટે પાવર બેંક ખૂબ જ જરૂરી છે. જો કે બજારમાં 10000 mAh પાવર બેંકો ઉપલબ્ધ છે, તે ફોનને માત્ર એક જ વાર ચાર્જ કરી શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે 20000 MHની ક્ષમતાવાળી કેટલીક પાવર બેંક લાવ્યા છીએ જે તમને ખૂબ જ ગમશે. Callmate 20000 mAh Power…
Gujarat Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા બાદ હવે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આ બેઠક પર બંને મુખ્યપક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા જ્યારે ભાજપે શિક્ષણ સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ગુજરાતની આ એકમાત્ર બેઠક છે જ્યાં મહિલાઓ વચ્ચે લડાઈ હતી. કોણ છે ડૉ. રેખાબેન ચૌધરી ? ડો. રેખાબેન ચૌધરી, બનાસકાંઠાના લોખો પશુપાલકો જેમના કારણે સ્વામાભેર પોતાનું જીવન જીવી રહ્યાં છે, એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી…
Ahmedabad West Lok Sabha Result : દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મતગણતરી બાદ ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાની જીત થઈ છે. અમદાવાદની ગુજરાત કૉલેજ ખાતે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠકની મતગણતરી કામગીરી કરાઈ છે. જ્યાંથી સીધા જ જીત-હારના સમાચાર સામે આવ્યા છે. દિનેશ મકવાણાની રાજકીય સફર દિનેશ મકવાણાએ B.A., LLB સુધીનો અભ્યાસ કરેલો છે. જેઓ અમદાવાદમાં 4 ટર્મ કોર્પોરેટર અને બે ટર્મ ડેપ્પ્યુટી મેયર રહ્યાં છે. વધુમાં જણાવીએ કે, તેઓ વર્ષ 1991થી ભાજપના કાર્યકર છે. વર્ષ 2022માં તેઓ અમદાવદ ભાજપના પ્રવક્તા રહી ચુક્યા છે. જેઓ ભાજપના પાયાના કાર્યકર તેમજ અમિત શાહના નજીકના ગણાય છે કોંગ્રેસના ભરત મકવાણા કોણ છે ? ભરત…
Kheda Election 2024 Result: લોકસભા ચૂંટણી જાહેર થઈ ત્યારથી ચૂંટણી લડી રહેલા નેતાઓના ધમકાર થોડા વધી ગયા હતા. જ્યારે આજે એ વધેલા ધમકારાને મૂળ સ્થિતિમાં લાવાનો દિવસ હતો. એટલે કે, ચૂંટણી પરિણામ જેમ જેમ ચૂંટણીનો પરિણામ સામે આવી રહ્યો છે તેમ તેમ કઈ ખુશી કઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આખરી ચૂંટણી પરિણામ ખેડા બેઠકનો આવ્યો છે. ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણની જીત થઈ છે કોણ છે દેવુસિંહ ચૌહાણ? ખેડાના વર્તમાન સાંસદ દેવુંસિંહ ચૌહાણની વાત કરીએ તો તેઓ 2001થી જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2007માં પહેલીવાર માતરના ધારાસભ્ય બન્યા હતા. ખેડા લોકસભા બેઠકથી 2009, 2014, 2019માં લડ્યા…
Bharuch Election 2024 Result: ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની ચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે. અહીં બંન્ને વસાવા વચ્ચે રોમાચક રાજકીય જંગ જામી હતી. ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત જીત માટે રાજકીય મેદાનમાં ઉતાર્યા હતા. તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને મનસુખ વસાવાને ટક્કર આપવા માટે ચૂંટણ જંગમાં ઉતાર્યા હતાં. કોણ છે મનસુખ વસાવા? મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે. 1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા હતા. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા કોણ છે ચૈતર વસાવા? 12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. પત્ની 2 વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય…
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે અમીર બનવા માંગતો ન હોય. આજે પૈસા કમાવવા સરળ છે, પરંતુ કમાવાનો રસ્તો નક્કી કરવો મુશ્કેલ છે. કેટલાક વૃદ્ધાવસ્થા સુધી અમીર નથી બનતા તો કેટલાક નાની ઉંમરે કરોડપતિ બની જાય છે. જેવો આર્જેન્ટિનાનો યુવાન બની ગયો. તમે બાળક જેવા દેખાતા હશો, પરંતુ સત્ય એ છે કે તે ઉંમરમાં તેની સખત મહેનતને કારણે તે કરોડપતિ (14 વર્ષનો છોકરો કરોડપતિ બન્યો) બની ગયો જ્યારે બાળકોને માત્ર રમીને અને મિત્રો સાથે ફરવાથી જ ફુરસદ મળતી નથી. ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, લુકાસ રોઈટમેન 14 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગયો હતો. આજકાલ તે ન્યૂયોર્કમાં રહે…
લગભગ દરેક બીજા લગ્ન કે ફંક્શન માટે આપણે લહેંગા-ચોલી પહરેવાનું પસંદ કરીએ છીએ. તેવામાં તેને ઘણી રીતે સ્ટાઇલ કરી શકાય છે, જેના માટે ખાસ કરીને બોડી ટાઇપ અને લેટેસ્ટ ફેશન ટ્રેન્ડનું ધ્યાન રાખવામાં આવે છે. બોડી ટાઇપની વાત કરીએ તો ઘણીવાર પ્લસ સાઇઝ ટાઇપ વાળા લોકોને પોતાનો લહેંગો સ્ટાઇલ કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમે ઇચ્છો તો લહેંગામાં પરફેક્ટ લુક મેળવવા માટે તેને સિવડાવી પણ શકો છો. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે પ્લસ સાઇઝ બોડી શેપને પરફેક્ટ લુક આપવા માટે લહેંગો સિવડાવવા માટેની કેટલીક સરળ ટિપ્સ અને જણાવીશું તેને સ્ટાઇલ કરવાની રીત. લહેંગામાં બનાવડાવો આવી…
Porbandar Election 2024 Result: લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાને મોટી જીત મળી છે. મનસુખ માંડવિયાને 380472 લીડ સાથે મોટી જીત મળી છે. જણાવી દઈએ કે, પોરબંદર લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થયું હતું. પોરબંદરમાં સરેરાસ કુલ 51.83 ટકા મતદાન થયું હતું. વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મતદાનની ટકાવારીમાં ધોરાજીમાં 51.89 ટકા, ગોંડલમાં 52.19 ટકા, જેતપુરમાં 51.54 ટકા, કેશોદમાં 47.03 ટકા, કુતિયાણામાં 47.55 ટકા, માણાવદરમાં 53.94 ટકા અને પોરબંદરમાં 57 ટકા મતદાન થયું છે. પોરબંદરમાં ફરી કમળ ખીલ્યું લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ઉમેદવાર તરીકે…
Lok Sabha Election Result 2024 : ગાંધીનગરએ ગુજરાતનું પાટનગર સાથે જ ભાજપની મજબૂત ગણાતી બેઠક પૈકીની એક છે. અહીં ભાજપના પ્રતિષ્ઠત નેતાઓ ચૂંટણી લડેલી છે અને સારી લીડ સાથે જીતનાં ઝડા પણ રોપેલા છે. અહીં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને હવે ફરીવાર અમિત શાહ જોરદાર લીડ સાથે આ બેઠક પર જીત મેળવી છે. અમિત શાહના જીતનો ઈતિહાસ? અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા છે. ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે. અગાઉ…
Lok Sabha Election Result 2024 : ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ-દીવની લોકસભા બેઠકનું ચૂંટણી પરિણામ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે લાલુ પટેલને સતત ચોથી વખત રિપિટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે જિલ્લા પ્રમુખ કેતન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. તો આ બંન્નેની લડાઉમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ફાવી ગયા અને તેમની જીત થઈ છે દમણ-દીવ બેઠક પર કોની કોની વચ્ચે હતી ટક્કર ? અપક્ષ ઉમેશ પટેલ ભાજપ લાલુ પટેલ કોંગ્રેસ કેતન પટેલ અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈની જીત દીવ દમણના અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત થઈ છે. તેમને 34810 મત મળ્યા છે. જ્યારે ભાજપના લાલુભાઈ પટેલને 32254 મત મળ્યા…