Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં અંગદઝાડતી ગરમી સ્થિતિ યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ છે. સતત બીજા દિવસે 46 ડિગ્રીને પાર જઈ શકે તેવી સંભાવના છે. સતત બીજા દિવસે 46 ડિગ્રીને પાર તાપમાનનો પારો જવાની સંભાવના વ્યક્ત કરી છે. જાણો ક્યા કેટલુ તાપમાન રહેશે ? આજે રાજ્યના 20 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. આ સાથે જ 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે.બીજી તરફ આ અગાઉ અરવલ્લી,મહીસાગર,વડોદરા સહિતના જિલ્લાઓમાં 45 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, આણંદ,…

Read More

જો તમે આ વખતે પહેલીવાર ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા જઈ રહ્યા છો, તો કેટલીક ભૂલો કરવાનું ટાળો. આ સાથે તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. ITR ફાઇલિંગ: નાણાકીય વર્ષ 2023 24 અને આકારણી વર્ષ 2024 25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે પહેલીવાર ITR ફાઈલ કરી રહ્યા છો તો આ ભૂલો કરવાથી બચો નહીંતર તમને આવકવેરાની સૂચના મળી શકે છે. ITR ફાઇલ કરતી વખતે ખોટી અંગત માહિતી આપવાનું ટાળો. તમારું નામ, PAN વિગતો, બેંક ખાતાની વિગતો વગેરે યોગ્ય રીતે ભરો. ITR ફાઇલ કરતી વખતે, યોગ્ય ITR ફાઇલિંગ ફોર્મ સબમિટ કરવું…

Read More

જીરું પાવડર દરેક ઘરના રસોડામાં હાજર હોય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તે શરીરના અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તે ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. આયર્ન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ઝિંક અને બીજા ઘણા પોષક તત્વો તેમાં મળી આવે છે. જે શરીર માટે જરૂરી છે. તે પાચન સંબંધી સમસ્યાઓની સાથે અન્ય ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ છે. તો ચાલો જાણીએ જીરાના પાવડરથી તમને શું ફાયદા થાય છે. 1. પેટની સમસ્યા જેમને કબજિયાત કે ગેસની સમસ્યા હોય તેમના માટે જીરું પાવડર રામબાણ છે. આ માટે એક ગ્લાસ પાણીમાં શેકેલા જીરાનો પાઉડર મિક્સ કરી તેમાં રોક સોલ્ટ નાખીને ઉકાળો.…

Read More

Vastu Tips: ઘરના આંગણામાં વૃક્ષો હોય તે ખૂબ સારી વાત છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ, પીપળાનું વૃક્ષ ઘરના આંગણામાં ન હોવું જોઈએ. આ વૃક્ષ ગૃહકલેશનું કારક બને છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યાનુસાર, ઘરમાં ક્યારેય પીપળાનું ઝાડ ન વાવવું જોઈએ. તેનો ઘરમાં ઉછેર યોગ્ય નથી. જો તે કુદરતી રીતે ઊગે છે, તો તેને સાવધાનીપૂર્વક કાઢી નાખવું જોઈએ. પીપળાના વૃક્ષનો છાંયડો ગૃહસ્થો માટે સ્હેજપણ સારો નથી. તેનાથી ઘરની પ્રગતી અટકી જાય છે. સાથોસાથ પરિવારના સભ્યો પર પણ તેની અસર પડે છે. પીપળાનું વૃક્ષ વૈરાગ્ય જગાવે છે.તેથી તે વિવાહીત જીવનમાં ખલેલ ઊભી કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં પીપળાનું ઝાડ હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા ઊભા થાય છે.…

Read More

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટ્રીમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેક્ટરીની અંદર બોયલર ફાટવાના કારણે ભીષણ વિસ્ફોટ થયો છે. જેની ગૂંજ આજુબાજુના વિસ્તારમાં કેટલાય કિમી સુધી સંભળાઈ. વિસ્ફોટ બાદ કેટલાય લોકો ફેક્ટરી અંદર ફસાયા હોવાની આશંકા છે. કહેવાય છે કે, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 45 જેટલા લોકો ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, આ વિસ્ફોટ થાણેના એમઆઈડીસી વિસ્તારના ફેઝ 2માં આવેલ ઓમેગા કેમિકલ ફેક્ટરીમાં થઈ છે. ફેક્ટરીની અંદર વિસ્ફોટ ત્યારે થયો, જ્યારે કેટલાય કર્મચારી ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. બોયલરમાં ટેકનિકલી ખરાબીના કારણે વિસ્ફોટ થયો હોવાની…

Read More

આઈએમડીનું કહેવું છે કે, 24 મે અને 25 મેના રોજ કેરલમાં અલગ અલગ જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે. 23મેથી 26 મે સુધી કેરલમાં એક અથવા બે જગ્યા પર ભારે પવન અને વીજળી પડવાનીસ સાથે આંધી આવવાની સંભાવના છે. મૌસમ વિભાગ અનુસાર, ગુરુવાર રાત સુધી દક્ષિણમાં વિઝિંઝમથી લઈને ઉત્તરમાં કાસરગોડ સુધી કેરલના તટ પર 0.4થી 3.3 મીટર સુધીની ઊંચી લહેરો અને સમુદ્રી પ્રહારો થવાનું અનુમાન છે. બુધવારે 22 મેના રોજ દક્ષિણી રાજ્ય કેરલમાં ભારે વરસાદ થયો, આઈએમડીએ કેરલમાં પાંચ જિલ્લા પથાનામથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઈડુક્કીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત તિરુવનંતપુરમ, કોલ્લમ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડમાં…

Read More

રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયા ભારત સરકાર માટે દૂઝણી ગાય સાબિત થઈ છે. આ વખતે તો આ ગાયે આશા કરતા ડબલ દૂધ આપી દીધું છે. સરકાર ગદગદ છે. સરકાર સાથે સાથે આજે શેર બજાર પણ ઝૂમી ઉઠ્યું છે. કારણ કે ન તો સરકારને અને ન શેર બજારને તેની આશા હતી. આરબીઆઈએ ઈતિહાસમાં પહેલી વાર 2.1 લાખ કરોડ રૂપિયાનું ડિવિડેંડ સરકારને આપ્યું છે. આ ત્યારે થયું, જ્યારે દુનિયાના મોટા મોટા વિકસિત દેશોની કેન્દ્રીય બેન્કોએ પોતાની વહીખાતા માઈનસમાં બંધ કર્યા છે, તો ભારતીય કેન્દ્રીય બેન્કે આરબીઆઈએ આ કમાલ કેવી રીતે કર્યું તે આવો જાણીએ. દુનિયાભરના અર્થ જગતમાં આ વાતની ચર્ચા થઈ રહી છે…

Read More

કાઠમંડુ ઉત્તર ભારતીય મહાસાગર ક્ષેત્રમાં આવેલું એક શહેર છે, જે નેપાળની રાજધાની છે. આ શહેર નેપાળના કાઠમંડુ નામની નગરપાલિકાની મ્યુનિસિપલ ડેવલપમેન્ટ કમિટીમાં આવેલું છે. કાઠમંડુ નેપાળના સૌથી મોટા અને સૌથી વિકસિત શહેરોમાંથી એક છે. તે નેપાળની સંસ્કૃતિ, સભ્યતા અને ઈતિહાસનું મહત્વનું કેન્દ્ર છે. અહીં નેપાળી ભાષા, ધર્મ, કલા, સંસ્કૃતિ અને પરંપરાઓની વિવિધતા જોઈ શકાય છે. અહીં વિવિધ જોવાલાયક સ્થળો પણ આવેલા છે. સ્વયંભૂનાથ, પશુપતિનાથ, બૌદ્ધનાથ, દરબાર સ્ક્વેર, હનુમાન ઢોકા, પાટણ દરવાજા જેવા જોવાલાયક સ્થળો પ્રખ્યાત છે. ચાલો જાણીએ વિગતવાર. પશુપતિનાથ મંદિર નેપાળના સૌથી પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરોમાંથી એક પશુપતિનાથ મંદિર કાઠમંડુમાં આવેલું છે. મંદિરની એક બાજુ બાગમતી નદી વહે છે.…

Read More

Ubon એ ભારતીય બજારમાં એક નવું TWS રજૂ કર્યું છે, જે એકદમ અનોખી ડિઝાઇન સાથે આવે છે. આ TWS નો કેસ અન્ય ઇયરબડ્સ કરતા તદ્દન અલગ છે. આ પ્રોડક્ટનું નામ Ubon J18 Future Pods છે, જેમાં યુઝર્સને ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ એક ટચ સ્ક્રીન છે, જેની મદદથી મ્યુઝિક અને વોલ્યુમ વગેરેને નિયંત્રિત કરી શકાય છે. Ubon J18 Future Pods સત્તાવાર વેબસાઇટ પર સૂચિબદ્ધ છે, જેની કિંમત રૂ. 2,499 છે. આ ઈયરબડ્સ સાથે ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપની દાવો કરે છે કે તેની આકર્ષક ડિઝાઇન છે. સ્ક્રીન કેટલી મોટી છે? Ubon J18 Future Podsમાં 1.45 ઇંચની…

Read More

ભારતમાં દરેક ધર્મના લોકો વસે છે. આ કારણે આપણી સંસ્કૃતિઓ પણ એકબીજા સાથે ભળી જાય છે. જ્યારે હિન્દુઓએ પણ લગ્નોમાં ચિકન બિરયાની બનાવવાનું શરૂ કર્યું છે, ત્યારે ઘણા મુસ્લિમ લગ્નોમાં પણ હળદરની વિધિ જોવા મળી રહી છે. પરંતુ કદાચ કેટલાક લોકોને ધાર્મિક વિધિઓનું આ મિશ્રણ પસંદ નથી. મુરાદાબાદના સૂરજનગર સ્થિત મદની મસ્જિદની સમિતિનો આદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલી આ નોટિસ 19મી મેની છે. નોટિસ દ્વારા લોકોને જરૂરી માહિતી આપવામાં આવી છે, જેમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હવેથી નિકાહ દરમિયાન પ્રતિબંધિત રહેશે. આ નિર્ણય ઇસ્લાહે મુશરા કમિટીએ આપ્યો છે. બેઠકમાં સુરજનગરના ઉલ્માએ…

Read More