Browsing: Gujarat

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન રાજકોટ…

સ્કૂલ સમયને લઈને શિક્ષણ વિભાગ અને સંચાલકો સામસામે ગ્રાન્ટેડ સ્કૂલો સવારની પાળીમાં ન ચલાવવા આદેશ સ્કૂલમાં સવારની પાળી બંધ કરી…

આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147…

બોરસદના પૂરગ્રસ્તોની મદદે મહિલા મામલતદાર આવ્યાં બાળકીને ખોળામાં લઈને આશ્રય સ્થાને પહોંચાડી દીધી વિપદની ઘડીએમામલતદારનું સરાહનીય કાર્ય આણંદના બોરસદ તાલુકાના…

જૂનાગઢ પંથકમાં મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું ડુંગર પરથી વહેતા ઝરણાનો આહ્લાદક નજારો જોવા મળ્યો જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ઘોડાપૂર…

વરસાદમાં ડાંગ જિલ્લો સોળેકળાએ ખીલી ઉઠ્યો આહવા નજીક જીવંત થયો શિવ ઘાટ ધોધ ડાંગ જિલ્લાની આ રહી આહલાદળ તસ્વીરો હાલ…

આણંદનું સીસવા ગામ બેટમાં ફેરવાયું બચાવ માટે NDRFની ટીમ પહોંચી; વરસાદથી બોરસદમાં બેનાં મોત બોરસદમાં ગુરુવારે રાત્રે છ કલાકમાં 12…

ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ સેનિટેશન ટીમે બસને ધક્કો મારીને મહામહેનતે રેસ્ક્યૂ કરી ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું…

પાણીમાં રાત વિતાવી દિયોદરમાં 8 અને ડીસામાં 5 ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણીની વચ્ચે રહેવાસીઓએ રાત વિતાવી બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિ…

રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ રાજ્યના 176 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી રાજ્યમાં સિઝનનો કુલ 12.03 ટકા વરસાદ…