Browsing: Gujarat

રાજકોટના પટેલ વિહાર પરોઠા હાઉસવાળા હસમુખભાઈએ ગળેફાંસો ખાધો આત્મહત્યા પાછળ આર્થીક સંક્રમણ કારણભૂત ઘરે છતની હૂકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાધો…

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એક્શનમાં તંત્ર ભાવનગરમાં 1 NDRF ની ટીમ આવી પહોંચી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં…

ક્રિટિકલ કેર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન રાજકોટના ડોક્ટર તેજસ કરમટાનું દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન ગોકુલ હોસ્પિટલમાં…

અમદાવાદમાં 5થી 10 જુલાઇ દરમિયાન 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા પશ્ચિમ બંગાળમાં પણ એક લો પ્રેશર સર્જાયું હોવાથી એની…

વરસાદને લીધે 15 ફીડર બંધ; નવાગામ, આમ્રપાલી, સંતોષીનગર સહિતના વિસ્તારોમાં અંધારા કસ્ટમર કેરે કહ્યું ટ્રાન્સફોર્મર ફેલ થયું છે, કાલે સવારે…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ ખાબક્યો 8 જુલાઈના રોજ રાજ્ય (Gujarat) માં અતિભારે વરસાદની આગાહી સૌથી વધુ વલસાડના…

8 -10 વર્ષ પહેલા ગમે તે કામમાં લાઈનો હતી, બધુ ઓન’લાઈન’ કરી સમાધાન કર્યું: મોદી ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન મોદીએ ડિજિટલ…

આ તારીખે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટરે કરી આગાહી વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લામાં અપાયું…

ઉદ્યોગ ક્ષેત્રને લઈને ગુજરાતે મેળવી વધુ એક સિદ્ધી ઉભરતા ઉદ્યોગ સાહસિકો માટે બન્યું હોટ ફેવરિટ સ્ટાર્ટઅપમાં મળ્યું ટોપ પર્ફોમરનું સ્થાન…