ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં ચૂંટણી બે તબક્કામાં થવાની છે જયારે પ્રથમ તબક્કાની ચૂંટણી 1-12-2022 ના દિવસે થશે અને બીજા તબક્કાનુ મતદાન 5-12-2022ના રોજ થવાનું છે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આચાર સંહિતાની અમલવારીના પગલે પહેલા તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીના પ્રચારના પડઘમ પર હવે પરદો પડી ગયો છે. કોઈ પણ ઉમેદવાર ચૂંટણીને લગતી જાહેર સભાઓ કે રેલીઓ નહિ કરી શકે ૮૯ બેઠકોના દિગ્ગજ ઉમેદવારોએ મતદારોની નારાજગી દૂર કરવા છેલ્લી ઘડી સુધી બધા પ્રયત્નો કર્યા જયારે બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી હોવાથી ચૂંટણી પંચ અને પોલીસ પણ તમામ સમીકરણો પર ચાંપતી નજર રાખશે
Saturday, 3 May 2025
Trending
- 5 વર્ષમાં 38% સુધીનું બમ્પર વળતર, આ મિડ કેપ ફંડોએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા
- 10 મિનિટમાં કરિયાણાની દુકાનોમાંથી સિમ કાર્ડની ડિલિવરી પર પ્રતિબંધ, એરટેલ-બ્લિંકિટને મોટો ફટકો
- Vivo એ 11,000 રૂપિયાથી ઓછી કિંમતે 5,500mAh બેટરીવાળો શક્તિશાળી 5G ફોન લોન્ચ કર્યો
- સૂર્યકુમાર યાદવે તોડ્યો જોરદાર રેકોર્ડ, IPLમાંઆવો કારનામું આજ સુધી ક્યારેય નથી થયું.
- મુંબઈ ઈન્ડિયન્સનું ફાઈનલમાં પહોંચવાનું નિશ્ચિત! જો આવું થશે તો તેને ચેમ્પિયન બનતા કોઈ નહીં રોકી શકે?
- ફરી બદલાઈ ઓરેન્જ કેપ, આ ખેલાડીઓએ બનાવ્યા 400થી વધુ રન
- ઠાસરા: અગરવા ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
- કચ્છ: મુન્દ્રામાં 8 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ, મુન્દ્રાના સુખપરવાસમાં કાર્યવાહી