મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે 8 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. જે કરુણ ઘટનાને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ ઉઠતાં આ પુલનું રખરખાવની જવાબદારી સાંભળતી ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવતા મેનેજર સહીત 9 આરોપીઑને પોલીસે ઝડપી લિધા હતા. જેમાં જેલ હવાલે રહેલા 8 આરોપીઓની જમીન અરજી કરી હતી. તેમાં કેસની ગંભીરતાને ધ્યાને લઇને મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. હવે 9માં આરોપીની જામીન અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી કરવામાં આવશે.
Saturday, 3 May 2025
Trending
- 180 દિવસના સસ્તા પ્લાને કરોડો લોકોને આપી રાહત, ફ્રી કોલિંગ અને ડેટાનું ટેન્શન ખતમ
- 43 ઇંચના સ્માર્ટ ટીવીની કિંમતમાં 67%નો ઘટાડો, ફ્લિપકાર્ટ પરથી 12 હજાર રૂપિયામાં ખરીદવાની તક
- હૈદરાબાદની હારનો સૌથી મોટો ખલનાયક કોણ? કાવ્યા મારનના કરોડો રૂપિયા વેડફાયા
- રવિન્દ્ર જાડેજા CSKનો નંબર-1 બોલર બનવાથી એક વિકેટ દૂર, ડ્વેન બ્રાવો પણ પાછળ રહી જશે
- શુભમન ગિલે અમ્પાયર સાથે કેમ દલીલ કરી? મેચ પછી તેણે પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા
- ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવનારાઓના પગ તોડી નાખવામાં આવશેઃ CM હિમંત
- દિલ્હી-NCRમાં ધૂળની આંધી અને વરસાદની શક્યતા, જાણો UP-બિહાર સહિત અન્ય રાજ્યોનું હવામાન
- ભૂતપૂર્વ CM ચન્નીએ સર્જીકલ સ્ટ્રાઈક પર ફરી ઉઠાવ્યા સવાલો, ભાજપે તેમને ઘેર્યા તો આપવા લાગ્યા સ્પષ્ટતા, જાણો તેમણે શું કહ્યું?