ચૂંટણીમાં કેટલાક લોકો અનોખી રીતે મતદાન કરતા હોય છે. ત્યારે રાજકોટમાં પારંપારિક પોશાકમાં સજ્જ થઈ ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ મતદાન કર્યુ છે. મતદાન દરમિયાન સંકલન સમિતીના સભ્ય રમજુભા જાડેજાનો મોટો આક્ષેપ કર્યો છે. ધ્રોલમાં મતદાન મથકે જતા મતદારોને અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
લોકશાહીના મહાપર્વ પર રાજકોટમાં ક્ષત્રિય સમાજે મતદાન કર્યુ છે. ચૂંટણીમાં કેટલાક લોકો અનોખી રીતે મતદાન કરતા હોય છે. ત્યારે રાજકોટમાં પારંપારિક પોશાકમાં સજ્જ થઈ ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ મતદાન કર્યુ છે. મતદાન દરમિયાન સંકલન સમિતીના સભ્ય રમજુભા જાડેજાનો મોટો આક્ષેપ કર્યો છે. ધ્રોલમાં મતદાન મથકે જતા મતદારોને અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ રાજકોટમાં માલધારી આગેવાન ગેસના બાટલા સાથે મતદાન કરવા પહોંચ્યા,ગેસના બાટલા સાથે મોંઘવારીનો વિરોધ નોંધાવ્યો,રૂપિયા 437નો ગેસનો બાટલો 10 વર્ષમાં 1200 સુધી પહોચ્યો હોવાના આક્ષેપ કર્યા છે.