‘હું બિલકુલ સુરક્ષિત છું…’, જાણો અમૃતપાલના નજીકના મિત્ર પપ્પલપ્રીત સિંહની ધરપકડ બાદ શું કહ્યું
પપ્પલપ્રીત સિંહને ભાગેડુ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહનો જમણો હાથ માનવામાં આવે છે. અમૃતપાલના ફરાર થયા બાદ બંને ઘણી તસવીરો અને વીડિયોમાં સાથે જોવા મળ્યા છે....