વેકેશન બાદ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય થયું શરૂ: વિદ્યાર્થીઓને તિલક કરીને સ્કૂલમાં પ્રવેશ કરવામાં આવ્યો
ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજથી ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું . તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. વિદ્યાર્થીઓને...