Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો. આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો. કાઇ, કાંદા, લીલા મરચાંનું રણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે સામગ્રી ૧૨ તાજા બ્રેડની સ્લાઇસ પૂરણ માટે ૧ કપ અર્ધ-કચરેલા મકાઇના દાણા ૧ ટેબલસ્પૂન તેલ ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં…

Read More

ગુજરાતમાં બે દિવસ ગરમીનું પ્રમાણ રહેશે યથાવત સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની રહેશે અસર ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગે આપ્યું યલો અલર્ટ રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી સતત ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાને વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હજુ બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની અસર રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ગરમીની વ્યાપક અસર રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો બીજી બાજુ મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પણ તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગે યલો અલર્ટ આપ્યું છે.જો કે, બીજી બાજુ હવામાન વિભાગે એવી પણ…

Read More

ભારતની એક્શન પર  G-7 દેશોને લાગ્યા મરચા ભારતે ઘઉંની નિકાસ પર લગાવ્યા  નિયંત્રણો  પીએમ મોદીને કરી ભલામણ G-7 દેશોએ ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર રોક લગાવાની નિંદા કરી છે.સાત ઔદ્યોગિક દેશોના ગ્રુપના કૃષિ મંત્રીઓએ શનિવારે ભારતના આ નિર્ણયની ટીકા કરી હતી. જર્મન કૃષિ મનંત્રી કેમ ઓઝડેમિરે સ્ટટગાર્ટમાં એખ પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યું કે, જો કોઈ નિકાસ પ્રતિબંધ અથવા બજાર બંધ કરવાનું શરૂ કરી દેશે, તો તેનાથી સંકટ વધારે ખરાબ થશે. આપને જણાવી દઈએ કે, જી 7 દેશોમાં બ્રિટેન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન અને અમિરાક સામેલ છે.G7 ઔદ્યોગિક રાષ્ટ્રોના મંત્રીઓએ વિશ્વભરના દેશોને ઉત્પાદન બજારો પર વધુ દબાણ લાવી શકે તેવા પ્રતિબંધિત…

Read More

સાંજના 4થી 6 વાગ્યા સુધી આજ બેઠક યોજાશે હાર્દિક પટેલ જશે રાહુલ ગાંધીને દિલ્હી મળવા  દાહોદમાં રાહુલ ગાંધીએ નામ ન લેતા હાર્દિક પટેલ નારાજ છેલ્લાં કેટલાંય સમયથી પાટીદાર અગ્રણીઓને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આજ રોજ રાજકોટના કાગવડ ખાતે પાટીદાર નેતાઓની મહત્વની બેઠક મળશે.આ બેઠકમાં રાજકીય અને સામાજિક ચર્ચાને લઈને વાતચીત કરાશે. તદુપરાંત નરેશ પટેલના રાજકારણમાં આવવા અંગેની પણ આ બેઠકમાં ચર્ચા થશે.નરેશ પટેલ સાથે આજ સાંજના 4થી 6 વાગ્યા સુધી આ બેઠક યોજાશે. આ બેઠક બાદ નરેશ પટેલ અને હાર્દિક પટેલ આગામી દિવસોમાં મોટો રાજકીય નિર્ણય લઇ શકે તેવી શક્યતા. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે તો નરેશ…

Read More

કંપનીઓએ ભાવમાં વૃદ્ધિને બદલે વજનમાં ઘટાડો કર્યો એફએમસીજી કંપનીઓનો નવો ટ્રેન્ડ રિટેલ મોંઘવારી ગત મહિને આઠ વર્ષની ટોચે 7.9 ટકા નોંધાઈ રિટેલ મોંઘવારી ગત મહિને આઠ વર્ષની ટોચે 7.9 ટકા નોંધાઈ છે. પરંતુ ગ્રાહકોના શોપિંગ બાસ્કેટમાં સાબુ, કુકીઝ, અને નમકીનની એમઆરપીમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે, એફએમસીજી કંપનીઓએ ઉત્પાદન ખર્ચનો બોજો પોતાના ખભે લીધો હોય, અને ગ્રાહકોને રાહત આપી હોય. પરંતુ એફએમસીજી કંપનીઓએ ભાવમાં વધારો કરવાને બદલે પેકેટ્સના વજનમાં ઘટાડો કર્યો છે.એમઆરપીમાં કોઈ વધારો ન થતાં ઓછી આવક વર્ગના ગ્રાહકો પર મોંઘવારીનો બોજો પડ્યો નથી. પરંતુ વપરાશ પર નજીવી અસર કરી છે. આ રણનીતિ…

Read More

પેટમાં ગેસને બનતા અટકાવવા માટે આ ટીપ્સને કરો ફૉલો  અમુક ઘરેલુ ઉપાયોની મદદથી આ સમસ્યામાંથી મળશે છૂટકારો  કસરત ના કરવાને કારણે પણ પેટમાં બને છે ગેસ પેટમાં ગેસ બનવો એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. ખરેખર, બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાન-પાનને કારણે મોટાભાગના લોકોને આ પ્રકારની સમસ્યા થાય છે. આ સિવાય કલાકો સુધી ઑફિસમાં બેસીને કામ કરવુ અને કોઈ પણ કસરત ના કરવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં અમુક ઘરેલુ ઉપાયોની મદદથી છૂટકારો મળી શકે છે. તો આવો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે, જેનાથી આ સમસ્યામાં સમાધાન મળી શકે છે.દરરોજ સવારે પીવો હૂંફાળુ પાણીસવારની શરૂઆત તમે…

Read More

ભગવાન ગણેશને ચઢાવો આ ભોગ દરેક મનોકામનાઓ થશે પુરી સાથે જ દરેક દૂખોમાંથી મળશે છુટકારો હિંદુ ધર્મમાં ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. કોઈપણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. જેથી કામ સરળતાથી પૂર્ણ થઈ શકે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ગણેશજીની પૂજા નિયમાનુસાર કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને તે ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશની કૃપાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનો વાસ થાય છે. એવું માનવામાં આવે છે કે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં…

Read More

CNG કાર હોય તો રાખો આ ખાસ ધ્યાન કંપની ફિટેડ સીએનજી કાર લેવાનો આગ્રહ રાખો અલગથી  CNG કાર કરાવો તો ગુણવત્તા અવશ્ય જોવી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે લોકો હવે સીએનજી તરફ વળ્યા છે.  છેલ્લા ઘણા દિવસોથી સીએનજી કારની ડિમાંડમાં વધારો થયો છે. નવી ગાડી ખરીદનારા લોકો પણ સીએનજી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જે લોકોની કારમાં સીએનજી નથી તેવા લોકો પણ અલગથી સીએનજી કિટ ફીટ કરાવી રહ્યા છે. ક્યારે જો તમે પણ આવુ કર્યુ હોય તો ખાસ ધ્યાન રાખશો. કારણ કે સીએનજી કીટ અલગથી તમે ફીટ કરાવવી હાનિકારક છે.   ફેક્ટરી ફીટેડ CNG કાર ખરીદવી જ હિતાવહ જો…

Read More

અમદાવાદમાં સાઉથના લીંબુ ખૂટી પડ્યા તો તુર્કીથી મંગાવ્યા 90 રૂપિયે કિલોના ભાવે આયાત કરી માલની ઘટને પહોંચી વળવા પહેલીવાર વિદેશથી આયાત કરાઈ ઉનાળાની ગરમીમાં લીંબુની આવક ઓછી થતાં જ ભાવમાં તોતિંગ વધારો થયો હતો. એક મહિના પહેલા થયેલા લીંબુના ભાવ વધારા બાદ હવે માર્કેટમાં ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. હાલમાં હોલસેલ માર્કેટમાં 70 રૂપિયે કિલો અને રીટેલ માર્કેટમાં 100 રૂપિયે કિલો લીંબુ વેચાઈ રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદીઓ તુર્કીશ લીંબુના રસની મજા માણશે.દક્ષિણ ભારતના કેટલા રાજ્યમાં વાવાઝોડા અને વરસાદને કારણે ગુજરાતમાં લીંબુની આવક ઘટી છે. બીજી તરફ તુર્કીમાં પણ લીંબુનો પુષ્કળ માત્રામાં થવાથી ત્યાં લીંબુના ભાવમાં મોટો ઘટાડો…

Read More

કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે કેટલીક જગ્યાઓ જોઈને તો લોકો ચોકી જાય છે અમેરીકામાં આવેલ ધ કોર્ન પેલેસ છે અનોખુ દુનિયાભરમાં પ્રવાસન વિસ્તરી રહ્યું છે. કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે. તો બીજી તરફ સાઉદી અરબ જેવા દેશ પણ હવે પ્રવાસનનું મહત્વ સમજ્યા છે, અને હવે આખી દુનિયાને પોતાના દેશમાં ફરવા આવવા કહી રહ્યા છએ. આજે અમે તમને વિશ્વના 10 પ્રવાસન વિસ્તારો વિશે વાત કરીશું, જે વિચિત્ર છે. આમાંથી કેટલાક એ વિસ્તારો છે, જેના ફોટા જોઈને જ લોકો ચોંકી જાય છે. આ જગ્યાઓ જોવામાં જ વિચિત્ર છએ. પરંતુ તેની…

Read More