What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
મહિન્દ્રા દ્વારા નવી સ્કોર્પિયોનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું ફ્રન્ટમાં મહિન્દ્રા દ્વારા વર્ટિકલ ગ્રીલ ડિઝાઈન આપવામાં આવી છે, આ કારની કિંમત 12થી 19 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી મહિન્દ્રા દ્વારા New 2022 Mahindra Scorpio (Z101)નું ટેસ્ટિંગ કરી રહ્યો છે. હાલમાં જ મહિન્દ્રા દ્વારા નવી સ્કોર્પિયોનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં SUVની હેડલાઈટ, સાઈડ પ્રોફાઈલ અને રિયલ લેફ્ટ કોર્નર સહિતની ડિઝાઈન દેખાડવામાં આવી હતી. જો કે, હવે New 2022 Mahindra Scorpioની તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઈ ગઈ છે. જેમાં સ્કોર્પિયોની ફૂલ ડિઝાઈન જોવા મળે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી તસવીરોમાં નવી સ્કોર્પિયોની ફૂલ ડિઝાઈન એકદમ મસ્ક્યુલર…
રહેવા અને કમાણી માટે ભારતીયોની પહેલી પસંદ દુબઈ અને અબૂ ધાબી છે. કતર એરવેઝ ભારતના મુખ્ય શહેરો વચ્ચે ફ્લાઈટ સર્વિસ આપે છે. સિંગાપુર એક ટૂરિસ્ટ પ્લેસ તરીકે ભારતીયોમાં ખૂબ લોકપ્રિય દેશ છે એક રિપોર્ટ મુજબ આશરે 1 કરોડ 70 લાખથી વધુ ભારતીયો વિદેશોમાં વસે છે. આ દેશોમાં યુએસએ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા જેવા દેશ સામેલ છે. જાણીને નવાઈ લાગશે કે આશરે 1 કરોડ 70 લાખથી વધુ ભારતીયો વિદેશોમાં વસે છે. આવા દેશોમાં યુએસએ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા સહિત પોર્ટુગલ જેવા દેશ પણ સામેલ છે, જ્યાં ભારતીયો મોટા પ્રમાણમાં વસે છે. જોકે મોટાભાગના દેશોમાં Visaના કડક નિયમો અને લાયકાત મુજબ…
ગટરનું પાણી પીવે, મૃત પ્રાણીઓને ખાય છે આ વ્યક્તિને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ માને છે. 67 વર્ષ પહેલા 20 વર્ષની ઉમરમાં અંતિમ વખત ન્હાયો હતો મોટાભાગના લોકો દરરોજ ન્હાવામાં માને છે. ડોક્ટર પણ સલાહ આપે છે કે જો તમે દરરોજ ન્હાવો છો તો તમે ઘણી બીમારીથી બચી શકો છો. પરંતુ આ વચ્ચે જાણ થઇ છે કે દુનિયામાં એક એવો વ્યક્તિ પણ છે જે છેલ્લા 67 વર્ષથી ન્હાયો નથી. લોકો આ વ્યક્તિને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ માને છે.એક રિપોર્ટ મુજબ, દુનિયાના આ સૌથી ગંદા વ્યક્તિનું નામ અમાઉ હાજી છે. એની ઉમર લગભગ 87 વર્ષ છે. અમાઉ હાજી ઈરાનના ઉયષલફવ ગામમાં રહે…
હવે વોટ્સએપ પર જણાવવુ પડશે પોતાનુ સાચુ નામ UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું સાચુ નામ બીજા યુઝર્સ જોઇ શકશે યુઝર્સનું નામ બેંકમાં આપવામાં આવેલા નામથી અલગ નહીં હોય WhatsApp Payment દ્વારા યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ બેસ્ડ પેમેન્ટ ફીચરનો ઉપયોગ તેના એપ પર ઉપયોગ કરી શકે છે. આ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સનું નામ બેંકમાં આપવામાં આવેલા નામથી અલગ નહીં હોય. એટલેકે વોટ્સએપથી UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું વાસ્તવિક નામ બીજા યુઝર્સ જોઇ શકશે. જેને લઇને કંપનીએ પોતાના FAQ પેજ પર જાણકારી આપી છે. આ નામ એવા યુઝરને જણાવવામાં આવશે જેનાથી યુઝર્સ પૈસા ટ્રાન્સફર કરી રહ્યાં છે. વોટ્સએપ પર લીગલ નામ આપવાની જરૂર યુઝર્સને…
રાજીવ કુમાર 1984 બેચના IAS અધિકારી છે. રાજીવ કુમાર દેશના 25માં નવા ચીફ ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમાર ચૂંટણી કમિશનર પણ રહી ચૂક્યા છે. રાજીવ કુમારે આજે દેશના નવા ચીફ ઈલેક્શન કમિશ્નર તરીકે કાર્યભાળ સંભાળી લીધો છે. તેઓ દેશના 25માં મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ગત દિવસોમાં રાજીવ કુમારે મુખ્ય ચૂંટણી પંચ તરીકે નિમણૂંક કરવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ રાજીવ કુમારે સુશીલ ચંદ્રાની જગ્યા લઈ લીધી છે, જેમણે ગત પાંચ વિધાનસભા ચૂંટણી સહિત કેટલીય ચૂંટણી કરાવી છે. રાજીવ કુમાર ચૂંટણી કમિશનર પણ રહી ચૂક્યા છે. ચૂંટણી પંચમાં કાર્યભાર સંભાળતા પહેલા રાજીવ કુમાર…
ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાઈમંડ્સનું નિધન 46 વર્ષના ખેલાડીએ કાર દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ ક્રિકેટ જગતની હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલી ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાઈમંડ્સનું કાર દુર્ઘટનામાં નિધન થઇ ગયું છે. 46 વર્ષનાં સાઈમંડ્સની કાર શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં અકસ્માતનો શિકાર બની હતી. આ દુર્ઘટનામાં સાઈમંડ્સને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને બચાવવાનાં બધા જ પ્રયાસો નિષ્ફળ રહ્યા. સાઈમંડ્સ પોતાની સમગ્ર કરિયર દરમિયાન વિવાદોમાં રહ્યા હતા. તેઓ શાનદાર બોલર અને બેટ્સમેન હોવાની સાથે સાથે શાનદાર ફિલ્ડર પણ હતા. આ જ કારણે દિગ્ગજોથી ભરેલી ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેમને જગ્યા મળી હતી, પરંતુ સમય પહેલા જ તેમની કરિયર પૂરી થઇ ગઈ. તેમાં તેમની સાથે જોડાયેલા વિવાદોનો પણ મોટો…
પૃથ્વીની આજુબાજુ એસ્ટરોઈડ સમય પ્રમાણે પસાર થાય છે. ક્યારેક-ક્યારેક આ એસ્ટરોઈડ પૃથ્વી માટે જોખમકારક બની જાય છે. આ ક્રમમાં પૃથ્વી તરફ એક વિશાળ એસ્ટરોઈડ વધી રહ્યો છે. ક્યારેક-ક્યારેક એસ્ટરોઈડ પૃથ્વી માટે બને છે જોખમકારક એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાશે તો થશે ભારે નુકસાન આ એસ્ટરોઈડ એફિલ ટાવરથી પણ મોટો છે અંતરીક્ષ ખડક પૃથ્વી સાથે ટકરાય તો થશે ભારે નુકસાન અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસા મુજબ, આ 16મેના રોજ સવારે 2.48 વાગ્યે પૃથ્વી ગ્રહની નજીક પહોંચી જશે. અંતરીક્ષના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આ અંતરીક્ષ ખડક પૃથ્વી સાથે ટકરાય છે તો ભારે નુકસાન થઇ શકે છે. પરંતુ અંતરીક્ષ વૈજ્ઞાનિકોની ગણતરી કહે છે…
ફિલ્મનું બંને દિવસનુ કલેક્શન નિરાશાજનક ફિલ્મ જયેશભાઈ જોરદારની કહાની ભ્રૂણ હત્યા પર આધારિત છે બૉક્સ ઑફિસ પર આટલી ફ્લોપ સાબિત થઇ રહી છે. બૉક્સ ઑફિસ પર ધીમી શરૂઆત બાદ જયેશભાઈ જોરદારનુ બીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે, જે ખૂબ નિરાશ કરનારું છે. રણવીર સિંહ બોલીવુડના એવા કલાકારોમાં સામેલ છે. જેની ફિલ્મ જોવા માટે લોકો ઉત્સુક રહે છે. જેમકે જયેશભાઈ જોરદાર જોવા માટે ઉત્સુક હતા. પરંતુ ફિલ્મને ટીકાકારો અને દર્શકો તરફથી સારો રિવ્યુ મળ્યો નથી. તેથી ફિલ્મનુ ફર્સ્ટ ડેનુ બૉક્સ ઑફિસ કલેક્શન ખૂબ નિરાશાજનક રહ્યું છે. ઓપનિંગ ડે પર ફિલ્મ અંદાજે 3.25 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી શકી હતી.તો બીજા દિવસે પણ…
આજના સમયમાં સ્કિની જિન્સ ફેશન સિમ્બોલ બન્યું સુંદર દેખાવાના ચક્કરમાં યુવતીઓ સ્કિની જિન્સ પહેરે છે સ્કિની જિન્સ શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સ્કિની જીન્સ પહેરવાથી સ્માર્ટ લુક મળે છે પરંતુ હકીકત એ છે કે આ આરોગ્ય માટે ખતરનાક પણ છે. તબીબોનુ માનીએ તો સુંદર દેખાવાના ચક્કરમાં યુવતીઓ ભૂલી જાય છે કે આ જીન્સ તેના શરીર અને સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક હોઇ શકે છે. ટાઈટ કપડા પહેરવાથી સાંધાઓની હિલચાલમાં રૂકાવટ આવી જાય છે. જેનાથી સ્નાયુઓ કડક થઇ જાય છે અને રક્ત પરિભ્રમણમાં રૂકાવટ આવે છે. જેનાથી શરીરમાં દુ:ખાવો, સોઝો, ગાંઠ થવી અને નસો પર દબાણ થવાના કારણે વેરિકોજ વેન્સ વગેરે જેવી…
ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બન્યા માણિક સાહા બિપ્લવ દેવે ગત રોજ આપ્યું હતું રાજીનામું રાજભવનમાં યોજાયો શપથગ્રહણ સમારંભ ભાજપના નેતા માણિક સાહાએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શનિવારે બિપ્લબ કુમાર દેબે રાજીનામું આપ્યા બાદ રાજ્યના પાર્ટી અધ્યક્ષ માણિક સાહાને રાજ્યના આગામી મુખ્ય મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સાહાનો શપથ ગ્રહણ સમારોહ રાજભવન, અગરતલામાં યોજાયો હતો. ડૉ. સાહા રાજ્યસભાના સાંસદ અને રાજ્યમાં પાર્ટીના અધ્યક્ષ છે. ડૉ. સાહા, ડેન્ટલ સર્જરીના પ્રોફેસર, પૂર્વોત્તર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને વિજય તરફ દોરી જશે તેવી અપેક્ષા રાખવામાં આવશે. ત્રિપુરામાં આવતા વર્ષે માર્ચમાં ચૂંટણી યોજાવાની છે. તૃણમૂલ કોંગ્રેસ પણ અહીં એક મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાનો…

