Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ઓડિશાના ચક્રવાત ટકરાવવાની સંભાવના વિશેષ રાહત કમિશનરે યોજી બેઠક કંટ્રોલ રુમ 24 કલાક ખુલ્લા રાખવા નિર્દેશ ઓડિશામાં વધુ એક ચક્રવાતની સંભાવનાને પગલે બેઠકોનો ધમધમાટ શરુ થયો છે. આ પ્રકારની સ્થિતિ સામે પહોંચી વળવા રાજ્યોને વિવિધ સૂચનાઓ આપીને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી છે. 18 જિલ્લાના કલેક્ટરને પત્ર લખીને કોઇ પણ જાનહાનિ ન થાય, સલામત સ્થળે લોકોને ખેસડી દેવામાં આવે તેવી તમામ સ્થિતિને પહોંચી વળવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.વિશેષ રાહત કમિશનરે 18 જિલ્લાઓના કલેક્ટર સાથે બેઠક યોજીને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો હતો. વિશેષ રાહત કમિશનરે આ જિલ્લાઓમાં ઈમરજન્સી ઓફિસો અને…

Read More

જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને 3 મહિનાની સજા મહેસાણામાં મંજૂરી વગર રેલી યોજી હતી વર્ષ 2017માં રેલી યોજવા મામલે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી મહેસાણા શહેરમાં વર્ષ 2017માં પરમિશન વગર આઝાદીની કૂચની રેલી યોજનારા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને NCPનાં નેતા રેશમા પટેલ સહિત 10 આરોપીને કોર્ટે 3 મહિના કેદની સજાનો હુકમ કર્યો છે. મહેસાણા શહેરમાં આવેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં જિજ્ઞેશ મેવાણી, રેશમાં પટેલ સહિત કેટલાક લોકોએ 2017માં આઝાદીની કૂચની રેલી પરમિશન વિના યોજી હતી. એ મામલે જે-તે સમયે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં 17 સામે ફરિયાદ દાખલ થઈ હતી. એ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ…

Read More

રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડીલ શરૂ કૂલર એક લીટર પાણીમાં શિમલા જેવી ઠંડી આપે છે ભારતમાં કાળજાળ ગરમી શરૂ થઈ ચૂકી છે. કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમી એટલી બધી વધી ગઈ છે કે, લોકોએ AC, કૂલર શરૂ કરી દીધા છે. કેટલાક લોકો કૂલર ખરીદવાની તૈયારી પણ કરી રહ્યા છે. ઉનાળામાં એસી, કૂલરના ભાવ આસમાને પહોંચી જાય છે. એવામાં આપણે રાહ જોઈએ છે કે, ક્યારે સેલ આવે અને મોંઘા કૂલર સસ્તા થઈ જાય. ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડીલ શરૂ થઈ ચૂકી છે અને તે 8 મે સુધી ચાલશે.…

Read More

કોહલીની ધીમી ઈનિંગનો અંત વિરાટ કોહલી 33 બોલમાં 30 રન કરીને આઉટ થયો કોનવેની સતત બીજી ફિફ્ટી IPL 2022ની 49મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 13 રનથી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. CSK પાસે 174 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 160/8નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ છે. ડેવોન કોનવેએ સૌથી વધુ 56 રન કર્યા હતા. વળી ચેન્નઈ 7મી મેચ હારી લગભગ પ્લેઓફ રેસની બહાર થઈ ગયું છે.સતત ત્રણ હાર પછી બેંગલુરુની આ પ્રથમ જીત છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી RCBએ 11માંથી 6 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કર્યો છે. આની સાથે જ ચેન્નઈની 10 મેચમાં આ…

Read More

આ શો ટીવી પર નહીં પરંતુ ઓટીટી પર સ્ટ્રિમ થશે નવા શોનાં કન્ટેન્ટ અંગે આપી માહિતી  નવી સિઝનનુ મે માસમાં શૂટિંંગ ચાલુ થશે કરણ જોહરે બુધવારે સાંજે કોફી વિથ કરણ શોની સાતમી સિઝન નહીં આવે એવી જાહેરાત કરી હતી. હવે તેની આ જાહેરાત સસ્તો પબ્લિસિટી સ્ટંટ પુરવાર થઈ છે. કરણે ખુદ બુધવારે મોડેથી જાહેર કર્યું હતું કે આ શો પાછો ચાલુ નહીં થાય એ જાહેરાતમાં એક ટ્વિસ્ટ છે. આ શો ટીવી પર પાછો નહીં આવે પરંતુ ઓટીટી પર સ્ટ્રિમ થશે.કરણે નવી પોસ્ટમાં જણાવ્યું હતું કે, દરેક સારી સ્ટોરીમાં ટ્વિસ્ટ જરૂરી હોય છે અને એ રીતે આ શોની નવી સિઝનમાં પણ…

Read More

કડકતી ગરમીમાં ચટક રંગોના કપડાંને ટાળો ઉનાળામાં લાઈટ આસમાની રંગના કપડાં પહેરવા જોઈએ સૂર્યના હાનિકારક કિરણોથી બચવા ટોપી-કેપ અને ગોગલ્સ પહેરવા ઉનાળામાં ગરમીને કારણે અમુક કપડાં પહેરવા ચુસ્ત કપડા વધારે આક્રમક લાગે છે. આ સીઝનમાં આરામ દાયક કપડાંની વધારે જરૂર હોય છે.આવી ગરમીમાં સુતરાઉ કપડા પહેરવા જોઈએ.ઉનાળામાં સિલ્ક, નાયલોન, વેલ્વેટ જેવા ભારે વસ્ત્રો પહેરવાનું ટાળો. આનાથી તમને ન માત્ર વધુ ગરમી લાગે છે સાથે સાથે હવા પણ શરીર સુધી પહોંચતી નથી. જેના કારણે તમને ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે.ગરમીથી બચવા માટે ખૂબ જ ચટક રંગોના કપડાંને ટાળવું વધુ સારું છે. ડાર્ક રંગના કપડામાં ગરમી વધુ લાગે છે અને પરસેવો…

Read More

ગુજરાતીઓ વિશ્વભરમાં તેમની સંસ્કૃતિ અને પરંપરાને વહન કરે છે ગુજરાતી નાસ્તો ખમણ,ઢોકળા અને ફાફડા વિના અધૂરો છે ગુજરાતમાં સુરતની પ્રખ્યાત ગોરધન થાળીની અનોખી મજા છે ગુજરાતીઓ વિશ્વભરમાં જોવા મળે છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની સંસ્કૃતિ અને પરંપરાને વહન કરે છે.હોટેલ હોય, સ્ટ્રીટ ફૂડ હોય કે ભારતના જાણીતા પર્યટન સ્થળો પર રેસ્ટોરન્ટ હોય, ગુજરાતી ભોજન ચોક્કસ મળશે.તમે ગુજરાત આવી તપાસો, તો ગુજરાતમાં ઉપલબ્ધ સ્ટ્રીટ ફૂડની વિવિધતા- ખાખરા, ફાફડા, ઢોકળા, દાબેલી, સુરતી લોચો, ખમણથી લઈને ચા સુધીની, યાદી આગળ વધે છે. સ્ટ્રીટ ફૂડની વિવિધતાની વાત કરીએ તો ગુજરાત અજેય છે. દાસ ખમન આઉટલેટ્સ ગુજરાત અને ગુજરાતી નાસ્તા વિશેની…

Read More

હત્યારા ફેનિલને ફાંસીની સજા અપાઈ જજે કહ્યું- દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ હત્યાના પ્રયાસના કેસમાં પણ સજાઃ સરકારી વકીલ સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માનાં પરિવારજનો હાજર રહ્યાં છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.ગ્રીષ્માના…

Read More

સલાડમાંથી તમે પુષ્કળ પોષક તત્વો મેળવી શકાય છે શરીરમાં વિટામીનની ઉણપને દૂર કરીને રોગપ્રતિકારક  ડુંગળી અને ટામેટાંમાં રહેલાં છે ભરપૂર પોષક તત્વો વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડોક્ટરો પણ વિટામિનથી ભરપૂર ફળો અને શાકભાજીના સેવનની ભલામણ કરે છે. માત્ર આ 5 વસ્તુઓના સલાડમાંથી તમે પુષ્કળ પોષક તત્વો મેળવી શકો છો.રોજ સલાડ ખાવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. પરંતુ માત્ર ડુંગળી અને ટામેટાંમાંથી ભરપૂર પોષક તત્વો જ નથી મળતા, પરંતુ સલાડની પ્લેટમાં પૌષ્ટિક ફળોનો પણ સમાવેશ કરવો જોઈએ. તેના સેવનથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. સાથે જ શરીરમાં એનર્જી પણ રહે…

Read More

વલ્લભભાઈ નામના વ્યક્તિએ આપઘાત નો પ્રયાસ કર્યો શહેરના રેસકોર્સ ખાતે આવેલ લવ ગાર્ડનમાં એક પ્રૌઢે ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો ઝેરી દવા ગટગટાવી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. રાજકોટમાં આર્થિક સંકટ સાહિત્નઆ મુદ્દાઓ પર આત્મ હત્યા કરી લેવાના બનાવો વધી ગયા છે. રોજે કોઈને કોઈજગ્યાએ આવા બનાવો બનતા હોય છે. નાની નાની બાબતમાં આત્મહત્યા કરી લેવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વધુ એક વખત રાજકોટ શહેરમાં આત્મ હત્યા કરવાની ઘટના બનવા પામી છે. રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આવેલ લવ ગાર્ડનમાં એક પ્રૌઢે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.વલ્લભભાઈ નામના વ્યક્તિએ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આર્થિક કારણો સર…

Read More