Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વર્ષ 2022ની મધ્યમાં  ભારતમાં આવશે ટેસ્લા ઇમ્પોર્ટ ડ્યુટીના વિવાદને લઈ કાર આવશે મોડી ટેસ્લા કારની કિમત ભારતમાં 35 લાખ જેટલી થશે ઓટોમોબાઇલ ક્ષેત્રે ક્રાંતિ કહી શકાય તેવું ટેસ્લા. ટેસ્લા કારને લોકોમાં અનેક વિચારો જોવા મળે છે. ભારત સહિત વિશ્વના લોકો ટેસ્લાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વર્ષ ૨૦૨૧ના અંતમાં ટેસ્લા કાર લોન્ચ કરવાની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી હતી. લોકો આ કારની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે કાર ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે.  ભારતમાં ટેસ્લા કારની રાહ જોતાં લોકો માટે મોટા સમાચાર આવ્યા છે કે આ કાર ભરતમાં આવતા વર્ષે ડેબ્યું કરશે. ટેસ્લાના CEO ઈલોન મસ્કે…

Read More

આધાર અને ચૂંટણી કાર્ડ થશે લિન્ક વિરોધ પક્ષના હોબાળા વચ્ચે બિલ થયું પાસ બોગસ મતદાન અટકાવવા લેવાયો નિર્ણય આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિન્ક કરવાને લઈ “ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ, 2021” સોમવરે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે ભારે હોબાળો અને વિરોધ વચ્ચે પાસ થયું છે. આ બિલમાં વોટર લિસ્ટના ગોટાળા અને બોગસ મતદાન રોકવા માટે વોટર ID અને લિસ્ટને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.  કેન્દ્રીના મંત્રીમંડળે ગત સપ્તાહે બુધવારે ચૂંટણી સુધારા સાથે જોડાયેલા આ ખરડાને મંજૂરી આપી હતી. જેને લઈ સોમવારે  કાયદામંત્રી કિરણ રિજિજુએ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. તેમણે બિલ રજૂ કરતાં કહ્યું…

Read More