Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આકાશગંગાની સંપૂર્ણ રોશનીથી હજાર ગણો વધુ ચમકી રહ્યો છે.  નવ અબજ વર્ષોમાં સૌથી ઝડપથી વધતા બ્લેક હોલની જાણકારી મેળવી છે. દાનવ સમાન બ્લેક હોલનુ દ્રવ્યમાન સુર્યથી 3 અબજ ગણુ વધુ છે. આ નવો બ્લેક હોલ આકાશગંગાની સંપૂર્ણ રોશનીથી હજાર ગણો વધુ ચમકી રહ્યો છે. આ એક અભૂતપૂર્વ સંશોધન  હોઇ શકે છે, કારણકે ખગોળશાસ્ત્રીઓએ પહેલી વખત છેલ્લાં નવ અબજ વર્ષોમાં સૌથી ઝડપથી વધતા બ્લેક હોલની જાણકારી મેળવી છે. આ બ્લેક હૉલ એટલી ઝડપથી વધી રહ્યો છે કે આ દરેક સેકન્ડમાં એક પૃથ્વી જેટલો વધી રહ્યો છે. આ એટલો મોટો છે કે તમારા સૌરમંડળના બધા ગ્રહોની કક્ષાઓ તેની ઘટના ક્ષિતિજમાં ફિટ થઇ…

Read More

ઘરે લઇ આવો સોલાર પાર ચાલતું એસી વીજળી અને પૈસાની કરો બચત બજારમાં ઉપલબ્ધ છે આ સોલાર એસી ઉનાળામાં લોકો ગરમીથી લોકો એટલા ત્રાહિમામ પોકારી જાય છે કે આખરે તેઓ ઘરે AC અથવા કુલર લગાવી લે છે. ઈલેક્ટ્રિક બિલ વધુ આવતું હોવાથી અને કિંમત પણ વધુ હોવાને કારણે ઘણા લોકો AC નથી ખરીદતા. જે લોકોના ઘરે પહેલા AC ન હતું તેમના ઘરે સામાન્ય રીતે 1500-2000 બિલ આવતું. પરંતુ AC લગાવ્યા બાદ તેમનું બિલ 3000-5000 વચ્ચે આવી શકે છે. જો કે બિલની જંજટને દૂર કરવા માર્કેટમાં સોલાર AC આવ્યા છે. જી હા, હવે લોકો વધારે બિલની ફરિયાદ નહીં કરે. હાલ બજારમાં…

Read More

રાજકોટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાશે મેચ બંને ટીમ માટે મેચ રહેશે ડિસાઇડર સિરીઝમાં આફ્રિકાની સ્થિતિ મજબૂત ભારત અને દ.આફ્રિકા વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. જેની પહેલી સતત 2 મેચ હાર્યા પછી ભારતીય ટીમે કમબેક કરી લીધું છે. ત્રીજી મેચમાં પંતની ટીમે શાનદાર જીત દાખવી હજુ સિરીઝમાં પોતાને જીવંત રાખ્યા છે. તેવામાં 17 જૂને રાજકોટમાં આયોજિત મેચ બંને ટીમ માટે ખરાખરીના જંગ સમાન રહેશે. તમને જણાવી દઈએ કે આફ્રિકા જો આ મેચ જીતી જશે તો સરળતાથી ભારતમાં સિરીઝ પોતાને નામ કરી દેશે ત્યારે ટીમ ઈન્ડિયા 2-2થી સિરીઝ બરાબર કરવા મેદાનમાં ઉતરશે.ઈન્ડિયન ટીમના ઓપનર્સ ઋતુરાજ ગાયકવાડ…

Read More

સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનમાં પણ આગ અને તોડફોનની ઘટના થઈ હતી. હૈદરાબાદ મેટ્રો રેલની ત્રણ લાઈનો આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કુલ 17 રાઉંડ ફાયરિંગ થયું હતું સેનામાં ભરતી માટે બનાવામાં આવેલી અગ્નિપથ યોજનામાં સરકાર દ્વારા એજ લિમિટ વધાર્યા બાદ પણ પ્રદર્શનો શાંત થવાનું નામ નથી લેતા. યુપી અને બિહારમાં પ્રદર્શનકારીઓએ ટ્રેનમાં આગ લગાવી દીધી હતી તેમજ  કેટલીય જગ્યાએ ટ્રેક અને રસ્તા જામ કર્યા હતા. તો વળી યુપીના બલિયામાં સવાર પાંચ વાગ્યાથી પ્રદર્શન શરૂ થઈ ગયા હતા અને અહીં કેટલીય ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી લીધી છે.ફિરોઝાબાદમાં આગરા-લખનઉ…

Read More

દેશી સુપરમેન શક્તિમાન પાર બનશે ફિલ્મ 300 કરોડના ખર્ચે બનશે ફિલ્મ સોની પિક્ચર્સ અને મુકેશ ખન્નાની કંપની ભીષ્મ ઈન્ટરનેશનલ દ્વારા બનાવશે ફિલ્મ નાનાથી માંડી મોટા જેના દિવાના હતા એવા ભારતીય સુપર હીરોની ફરી એકવાર મોટા પડદે પાછા ફરવા જઈ રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છે શક્તિમાન સીરિયલની… પરંતુ આ વખતે સીરિયલ નહીં પરંતુ ફિલ્મ હશે. ભારતનો પહેલો દેશી સુપરહીરો શક્તિમાન ટૂંક સમયમાં મોટા પડદા પર આવવા જઈ રહ્યો છે. શક્તિમાન ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ સોની પિક્ચર્સ અને મુકેશ ખન્નાની કંપની ભીષ્મ ઈન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું છે. હવે ફિલ્મના નિર્માતા અને શક્તિમાન મુકેશ ખન્નાએ જણાવ્યું…

Read More

24 જૂને બાર પડશે એરફોર્સની ભરતીનું નોટિફિકેશન ભરતી ચક્ર માટે પ્રવેશ ઉંમર વધારીને 23 કરી દેવામાં આવી છે. ડિસેમ્બરથી અગ્નિવીરોની પ્રથમ બેંચની ટ્રેનિંગ શરૂ થઈ જશે.  સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું  કે, 2022ના ભરતી ચક્ર માટે પ્રવેશ ઉંમર વધારીને 23 કરી દેવામાં આવી છે. આ નિર્ણય આપણા ઊર્જાવાન અને દેશભક્ત યુવાનોને એક અવસર આપશે. જે કોવિડ મહામારી છતાં ભરતી રેલીઓમાં સામેલ થવાની તૈયારીમાં લાગેલા છે. જે છેલ્લા બે વર્ષમાં કોવિડના કારણે પ્રતિબંધો હતા, તેથી થઈ શકી નથી. સેનાના પ્રમુખ જનરલ પાંડેએ કહ્યું કે, આગામી બે દિવસની અંદર http://joinindianarmy.nic.in પર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. ત્યાર બાદ સેના ભરતી…

Read More

મહલાઓની જવેલરીમાનો એક છે માથામાં લાગતો ટીકો ટીકો મહિલાઓનું ખુબસુરતીમાં લગાવે છે ચારચાંદ મોઢાના આકાર પ્રમાણે પસંદ કરવો જોઈએ ટીકો આપણા દેશમાં વાર-તહેવારે મહિલાઓ વિવિધ શણગાર સજીને બધા કરતા વધારે સુંદર દેખાવાનો પ્રયાસ કરે છે. શણગારમાં આવતા દરેક આભૂષણનું એક આગવુ આકર્ષણ છે. આજે અહીં આપને ‘ટીકા’ વિશે જણાવી રહ્યા છે. માથામાં લગાવેલો ટીકો તમને એક અલગ જ લુક આપે છે. ‘ટીકા’નો સમાવેશ ટ્રેડિશનલ જ્વેલરીની કેટેગરીમાં કરવામાં આવે છે. જે સાડી, ચણિયાચોલી, સલવાર-સૂટ દરેક ડ્રેસ સાથે બંધ બેસે છે. ટીકો તમારા આખા લુકને એટ્રેક્ટિવ બનાવે છે. ‘સોને પે સુહાગા’ ત્યારે થાય છે, જ્યારે તમે ટીકો તમારા ચહેરાના શેપ મુજબ પહેર્યો…

Read More

અન્ય રાજ્યમાંથી આવતા શ્રમિકો માટે બનશે શ્રમનિકેતન જે ઔદ્યોગિક વસાહતોમાં ૧પ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય ત્યાં બનશે આવાસ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે થયા MOU રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગ દર્શનમા ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં ૧પ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે, .દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં…

Read More

 સ્ટેશન પરની દુકાનો પર લૂંટ મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા . ઉમેદવારો અગ્નિપથ યોજના અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. યોજના હેઠળ દર વર્ષે લગભગ 45,000થી 50,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે. બિહારના લખીસરાય જંકશન વિરોધ પ્રદર્શંકારીઓ સ્ટેશન પરની દુકાનો પર લૂંટ મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અગ્નિપથ યોજનાનો વિરોધ ભયંકર હિંસાત્મક વણાંક લઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે તોફાનીઓ ખાણી-પીણીના સ્ટોલમાંથી રીતસરની ખાવાની ચીજવસ્તુઓની લૂંટ મચાવી રહ્યા છે. વિડીયોમાં દેખાતા યુવાનો પેકેટ્સ અને પાણીની બોટલોની લૂંટ મચાવી રહ્યા છે.આ યોજનાની જાહેરાતના બીજા જ દિવસે બિહારના બક્સરમાં સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ઘણા યુવાનો તેની…

Read More

મલાડ ઈસ્ટમાં મળતી આ ફ્રેન્કી તમે ટેસ્ટ કરી કે નહીં? મલાડ પૂર્વમાં સ્ટેશનની નજીકનો વિસ્તાર ખાણીપીણીની દૃષ્ટિએ ઘણો સમૃદ્ધ છે અહીંનું સ્ટ્રીટ ફૂડ હોટલ કરતા પણ છે વધુ ટેસ્ટી મુંબઈની ખાણીપીણીનો ખરો સ્વાદ માણવો હોય તો તેના માટે સ્ટ્રીટ ફૂડ સિવાય કદાચ જ કોઈ વિકલ્પ મળે. જોકે, કેટલીક જૂની અને જાણીતી રેસ્ટોરાંએ પણ મુંબઈની ખાણીપીણીની સંસ્કૃતિ-સ્વાદ જાળવી રાખ્યા છે અને તેમનો ઇતિહાસ પણ અદ્ભુત તો ખરો જ. બહારગામથી આવનારાઓ માટે મુંબઈના પ્રવેશ દ્વારા સમા બોરીવલીના પાડોશી સ્ટેશન મલાડની આસપાસ ઘણી જગ્યાઓ છે, જેમણે વર્ષોથી લોકોની પેટપૂજા કરી છે અને જીભના ચટકારાનું પણ ધ્યાન રાખ્યું છે. તો આવો જોઈએ મલાડ પૂર્વમાં…

Read More