Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

Facebookએ આપ્યો iPhone યુઝર્સને ઝટકો અચાનક ગાયબ થયું આ શાનદાર ફિચર હવે યુઝર્સને નહીં મળે આ ફિચર iOS પ્લેટફોર્મ માટે ફેસબુકનું ડાર્ડ મોડ ઈન્ટરફેસ કથિત રીતે ઘણા યુઝર્સ માટે ગાયબ થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર iOS માટે Facebookમાં ડાર્ક મોડ ઓપ્શન વગર કોઈ સ્પષ્ટીકરણે ગાયબ થઈ ગયું છે. જોકે આ એક બગ હોવાની સંભાવના છે. ટેક દિગ્ગજે આ મુદ્દાને સ્વીકાર નથી કર્યો. ડાર્ક મોડ સપોર્ટના અચાનક ગાયબ થવાની ફરિયાદ કરવા માટે ફેસબુક યુઝર્સે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લીધો છે. તેમાં iOSમાં સિસ્ટમ-વાઈડ કાર્ડ મોડ ટોગલ માટે ફેસબુકનું સમર્થન શામેલ છે. સાથે જ આ એપ-ડાર્ક…

Read More

સુપ્રીમ કોર્ટનો સરકારને આદેશ ગ્રામીણ અને ગરીબ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો 10 કિમીની અંદર જ રાખો જેથી કરીને ગ્રામીણ અને ગરીબ વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે ગામડાઓના ગરીબ વિદ્યાર્થીઓ દૂર દૂરના વિસ્તારોમાં પરીક્ષા આપવા માટે જતા હોય છે અને આવી સ્થિતિમાં તેમને ખૂબ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને પરીક્ષા કેન્દ્રો દૂર હોવાને કારણે તેઓ ક્યારેય સમયસર પરીક્ષામાં હાજર પણ થઈ શકતા નથી અને તેમનું પેપર છૂટી જતું હોય છે અથવા તેઓ પરીક્ષામાં મોડા પડતા હોય છે. આવી સ્થિતિમાં ટાળવા માટે એક સ્કૂલ દ્વારા સુપ્રીમમાં સુનાવણી કરવામાં આવી હતી જેની પર મંગળવારે સુનાવણી ચાલી હતી. એક શાળા દ્વારા દાખલ…

Read More

રાજયમાં અરાજક તત્વો પાસેથી નુકસાનની ભરપાઈનો કાયદો લાવશે ગુજરાતમાં પણ લાગૂ થશે યોગી મોડલ અરાજક તત્વોને કંટ્રોલ કરવા માટે લેવાશે નિર્ણય ગુજરાતમાં ભાજપ સરકાર તોફાની તત્વો તરફથી સરકારી અથવા પ્રાઈવેટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડનારા લોકો પાસેથી રિકવરી કરવા માટેનો કાયદો ટૂંક સમયમાં લાવી શકે છે. તેનાથી સંબંધિત કાયદાને ઓર્ડિનેંસ દ્વારા રજૂ કરવાની તૈયારી છે. ત્યાર બાદ ભવિષ્યમાં સરકાર તેને વિધાનસભામાં બિલ તરીકે પાસ કરાવશે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પહેલાથી જ આ પ્રકારના કાયદાને લાગૂ કરી ચુક્યા છે, જે અંતર્ગત સરકારી અથવા પ્રાઈવેટ સંપત્તિને નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. આ પ્રસ્તાવિત કાયદો ગુજરાત રિકવરી ઓફ ડેમેઝ્સ ઓફ પબ્લિક એન્ડ…

Read More

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું ધ્યાન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર છે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓને 5 જૂન સુધીમાં નવી દિલ્હી પહોંચી જશે IPL 2022 ના સફળ આયોજન પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું ધ્યાન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર છે. બોર્ડે પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓને 5 જૂન સુધીમાં નવી દિલ્હી પહોંચી જવા કહ્યું છે કારણ કે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે. બીસીસીઆઈએ સોમવારે (30 મે) ના રોજ તમામ ખેલાડીઓને સંદેશ મોકલ્યો છે કે 9 જૂનથી શરૂ થનારી પ્રથમ મેચ પહેલા કેટલાક પ્રેક્ટિસ…

Read More

PM મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા શિમલા પહોંચ્યા PM મોદીનું સ્વાગત ફૂલોની વર્ષાથી કરાયું  સીટીઓથી ઐતિહાસિક રિજ મેદાન સુધી રોડ શો યોજાયો PM મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા શિમલા પહોંચ્યા છે.આ દરમિયાન PM મોદીનો કાફલો સીટીઓ થઈને રિજ મેદાન પહોંચ્યો હતો. જ્યાં PM મોદી પહેલા  કારમાંથી બહાર નીકળ્યા અને ચાલતાં ચાલતાં લોકો સાથે હાથ હલાવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું. બીજી તરફ રોડની બંને સાઈડથી PM મોદીનું સ્વાગત કરવા ઉભેલા લોકોએ PM મોદી પર ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે,  આ પહેલા PM મોદી અન્નાડેલ ગ્રાઉન્ડ પર હિમાચલના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ…

Read More

લીચીમાં વિટામીન સી, પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે ત્વચાને ઓક્સિડેટીવ નુકસાનથી પણ બચાવે છે. ખીલ કે ખીલની સમસ્યાને દૂર કરવામાં લીચી ફાયદાકારક સાબિત થઈ શકે છે લીચીમાં વિટામીન સી, પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચાને ડાઘ રહિત, સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.લીચીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ તત્વ ત્વચાને મુક્ત રેડિકલની નકારાત્મક અસરોથી બચાવવાનું કામ કરે છે અને ત્વચાને ઓક્સિડેટીવ નુકસાનથી પણ બચાવે છે. ફાયદા અને ઉપયોગો: વૃદ્ધત્વના સંકેતોને ધીમું કરવા માટે, તમારા આહારમાં અને ત્વચાની સંભાળની નિયમિતતામાં લીચીનો સમાવેશ કરો. ખરેખર, લીચી બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને ત્વચાને યુવી કિરણોના નુકસાનથી પણ બચાવે…

Read More

સાઉથ સિનેમાની ફિલ્મ ‘મેજર’ ઘણાં સમયથી ચર્ચામાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું દર્શકો ‘મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અમર રહે’ના નારા લગાવતા જોવા મળે છે સાઉથ સિનેમાની ફિલ્મ ‘મેજર’ ઘણાં સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી મુંબઈ સ્થિત હોટેલ ‘તાજ’માં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં શહીદ થયેલા બાહોશ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનનાં જીવન ઉપર આધારીત છે. ફિલ્મ મેકર્સ આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યાં છે. જયપુર ખાતે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં દર્શકો ફિલ્મ જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયેલા અને રડતાં જોવા મળ્યા હતા. ‘મેજર’ના અભિનેતા આદિવી શેષે…

Read More

આજે છે વિશ્વ તમાકૂ નિષેધ દિવસ  તમાકૂથી થતા નુકસાન વિષે જાગરૂકતા ફેલાવવાનો છે ઉદ્દેશ્ય  આ વર્ષે પર્યાવરણને લગતી થીમ દુનિયાભરમાં દર વર્ષે 31 મેંનાં રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય તમાકુનાં ખતરા વિષે જાગરૂકતા ફેલાવવાનો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 2022માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ ‘પર્યાવરણ માટે ખતરનાક છે તમાકુ’ છે. તમાકુનાં સેવનથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે. આ ખાસ દિવસ પર આ વિષે જાણકારી આપવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દર વર્ષે લગભગ 80 લાખ લોકોનું મૃત્યુ તમાકુનાં સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. તમાકુનાં સેવનથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને…

Read More

ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર આગામી 2જી જૂને હાર્દિક પટેલ જોડાશે ભાજપમાં C.R પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ કરશે કેસરિયા છેલ્લાં કેટલાંય સમયથી હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળોને હવે અંત આવશે. કારણ કે હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હવે નક્કી થઇ ગયો છે.  2 જૂનના રોજ હાર્દિક પટેલ કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે. તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે, બસ યોગ્ય સમય આવે એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે…

Read More

ગરમીમાં શિકંજીનુ સેવન ફાયદાકારક શરીરમાં નહીં થાય પાણીની કમી ગરમીમાં પાણીની તરસ બુઝાવશે મોટાભાગના લોકો શિકંજી બનાવવા માટે માર્કેટમાં મળતા જલજીરા પાઉડરનો ઉપયોગ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો ઘરમાં શુદ્ધ જલજીરા પાઉડર બનાવી શકો છો. માર્કેટમાં મળતા જલજીરા પાઉડરમાં પ્રિજર્વેટિવ હોય છે, જે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં ફ્રેશ ચીજ વસ્તુઓથી જલજીરા પાઉડર બનાવો. જેનાથી તમે ઝટપટ શિકંજી બનાવીને પી શકો છો અને લાંબા સમય સુધી તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો. ઘરમાં ઈન્સ્ટન્ટ જલજીરા પાઉડર બનાવવાની સરળ રીત સામગ્રી ફૂદીનાના સૂકા પાંદડા- 1 કપ શેકેલુ જીરૂ- 4 નાની ચમચી સુકો આદુ પાઉડર- 1 નાની ચમચી…

Read More