Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મકાન બનાવવું હજુ વધુ મોંઘું થશે? સિમેન્ટ કંપનીઓ ગૂણી દીઠ સરેરાશ રૂ.55 વધારે તેવી સંભાવના સ્ટીલ, લોખંડ, સિમેન્ટ કંપનીઓના ઇનપુટ કોસ્ટ વધતા કિંમતોમાં વધારો યથાવત્ રશિયા-યુક્રેન યુધ્ધ ફેક્ટર સિમેન્ટ, સ્ટીલ તથા લોખંડ-કોલસા પર મોટા પાયે પડી છે. કિંમતોમાં થઇ રહેલા સતત વધારાના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે ફટકો પડ્યો છે. દેશમાં રિયલ એસ્ટેટ, ઇન્ફ્રા પ્રોજેક્ટની કામગીરી અટકી છે. છેલ્લા છ માસથી કિંમતો સતત વધી રહી છે. આગામી સમયમાં ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડે સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલી 55 રૂપિયાનો વધારો કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત અન્ય કંપનીઓ પણ ભાવ વધારાની તૈયારીમાં છે.કંપની 26,000 ચોરસ ફૂટ જમીનનો એક ભાગ વેચીને મિલકતનું ડિમોનેટાઇઝેશનની યોજના…

Read More

કચ્છમાં બન્યું રાજ્યનું પ્રથમ ATM જેવું એજ્યુકેશન કિઓસ્ક મશીન રૂ.સવા લાખના ખર્ચે 5 માસની મહેનત બાદ બન્યું મશીન માંડવીના હુંદરાઇબાગ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે ફરી બતાવી કમાલ ગુજરાતના પ્રાથમિક શિક્ષણક્ષેત્રે ઇનોવેટીવ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણની કાયાપલટ કરવામાં આવી રહી છે.પાટી પેનની જગ્યા હવે કોમ્પ્યુટરે લીધી છે. દિન પ્રતિદિન ટેકનોસેવી શિક્ષકો દ્વારા કંઇક નવું કરવામાં આવી રહ્યું છે ત્યારે કોરોનાકાળમાં ઘરે ઘરે શિક્ષણની જ્યોત પહોંચાડવા માટે કચ્છના માંડવી તાલુકાના હુંદરાઇ બાગ પ્રા. શાળાના મુખ્ય શિક્ષક દિપકભાઈ જેઠાલાલ મોતાએ રાજ્યમાં પ્રથમ વખત ભારતની પ્રથમ હરતી ફરતી ડિજિટલ શાળા ‘શિક્ષણ રથ’ અને ‘દ્વિચક્રી શિક્ષણ યાનમ‘ શરૂ કર્યા હતા. જે…

Read More

ચોમાસાને લઇને હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં 1 અને 2 જૂન ગરમીમાં થશે વધારો બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે રાજ્યમાં છેલ્લાં 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ પણ ચોમાસાને લઇને સતત આગાહી કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે કેરળમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થશે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.જ્યમાં છેલ્લાં 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ…

Read More

આ 8 વસ્તુઓ ખાવાથી કેલ્શિયમની કમી થશે પૂરી હવેની જનરેશનને દૂધ પીવું પસંદ નથી હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોવું જરૂરી છે. વર્ષોથી આપણા ખોરાકમાં દૂધને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દૂધથી શરીર અને પાચન તંત્રને અનેક ફાયદાઓ થાય છે. હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોવું જરૂરી છે. સામાન્ય રીતે વડીલો તેમજ તબીબ નિયમિત દૂધ પીવાની સલાહ આપતા હોય છે. દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ મળે છે. પરંતુ ઘણા લોકોને દૂધ પસંદ નથી હોતું. એવામાં શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે અન્ય વિકલ્પો પણ છે. દહીં: એક કપ દહીંમાં ૩૦ ટકા જેટલું કેલ્શિયમ હોય છે. ઉપરાંત તેમાંફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન બીટુ…

Read More

ખેડૂતોના ખાતામાં કિસાન નિધિનો 11મો હપ્તો આજે જમાં થશે ભાજપે હિમાચલના શિમલામાં કર્યુ મોટા કાર્યક્રમનું આયોજન  ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરશે 21,000 કરોડ પ્રધાનમંત્રી મોદી આજે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરશે, 11મા હપ્તા તરીકે પીએમ મોદી ખેડૂતોના ખાતામાં 21,000 કરોડની રકમ ટ્રાન્સફર કરશે. આજે મંગળવારે વડાપ્રધાન મોદી શિમલાના પ્રવાસે જવાના છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના ‘ગરીબ કલ્યાણ સંમેલન’માં ભાગ લેશે. પીએમઓ તરફથી મળેલી જાણકારી મુજબ આ કાર્યક્રમમાં પીએમ મોદી 9 અલગ-અલગ મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરશે. પીએમઓ અનુસાર આ વાતચીતના માધ્યમથી પ્રધાનમંત્રી લાભાર્થીઓ પાસેથી ફીડબેક લેશે. આ સંમેલનમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યોના…

Read More

ભોજનથી મળેલી ઉર્જા દરેક ગતિવિધિ પર મોટો પ્રભાવ પાડે છે વાસ્તુ શાસ્ત્રના આ નિયમોનું આવશ્ય પાલન કરવુ  ખોટી દિશા બાજુ મોંઢૂ રાખીને ભોજન કરવાથી થઇ શકે મોટુ નુકસાન આપણા જીવનમાં વાસ્તુ શાસ્ત્ર પણ એટલુ જ અસર કરે છે જેટલી આપનાઈ મહેનત કોઈ કાર્ય માટે હોય, આજના સમયમાં લોકો વાસ્તુ શાસ્ત્રમાં પણ માનતા હોય છે, ત્યારે સવારે ઊઠીયે ત્યારથી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધી દરેકમાં વસ્તુનું મહત્વ રહ્યું છે. ત્યારે આજે આપણે જાણીએ કે ભોજન બનાવતા અને લેતી વેળાએ વાસ્તુશાસ્ત્રનું મુખ્ય ધ્યાન રાખવું જોઈએ.ભોજનનો સીધો સંબંધ તમારા આરોગ્ય સાથે હોય છે, પરંતુ આ સિવાય પણ ભોજનથી મળેલી ઉર્જા દરેક ગતિવિધિ પર…

Read More

 ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટાઇટન્સનું ભાવભર્યું સન્માન કર્યું ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું ‘ બેટ ’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યુ હતું. હાર્દિક પંડ્યાએ તેમના સૌ ખેલાડીઓનો પરિચય મુખ્યમંત્રીશ્રીને કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે IPL-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી ગુજરાતની જનતા – જનાર્દન વતી ભાવભર્યું સન્માન કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં વિજેતા ખેલાડીઓને પાટણના પરંપરાગત પટોળા ભેટ આપી તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ સૌ ખેલાડીઓ સાથે સાથે વાર્તાલાપ કર્યો હતો.આ અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત ટાઇટન્સ ટીમે તેની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં વિજેતા બની સૌ…

Read More

ભારતના એવા 7 સ્થળો, જ્યાં ભારતીયોના પ્રવેશ પર જ છે પ્રતિબંધ આ જગ્યા પર વિદેશીઓ મુક્તપણે ફરી શકે છે આવી જગ્યાઓમાં બીચ, હોટેલ અને કોલોનીનો પણ સમાવેશ ભારત વર્ષો સુધી અંગ્રેજોની ગુલામીમાં રહ્યો છે. કેટલાએ વર્ષોના સંગ્રામ બાદ ભારતને આઝાદી મળી અને ભારતીયને સ્વતંત્રતા મળી, એટલે કે આઝાદી મળી. ભારતના લોકો પોતાની મરજીથી પોતાના દેશમાં રહેવા અને હરવા-ફરવા માટે આઝાદ થયા. ક્યાંય પણ આવવા-જવા માટે મંજુરીની જરૂર નથી પડતી. પરંતુ આ આઝાદ ભારતમાં પણ કેટલીક એવી જગ્યા છે, જ્યાં ભારતીય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મહત્વની વાત એ છે કે, ત્યાં વિદેશીઓને આરામથી એન્ટ્રી મળે છે. તો જોઈએ એ…

Read More

ટેલિકોમ્યુનિકેશન વિભાગએ ડોમેનથી એક પોર્ટલ લોન્ચ કર્યું છે કોઈપણ લેપટોપ અથવા કમ્પ્યુટરમાં tafcop.dgtelecom.gov.in ખોલો પોર્ટલ દ્વારા સ્પામ અને ફ્રોડ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગએ tafcop.dgtelecom.gov.in ડોમેનથી એક પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશભરમાં કાર્યરત તમામ મોબાઈલ નંબરોનો ડેટાબેઝ આ પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ દ્વારા સ્પામ અને ફ્રોડ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમને લાગે છે કે તમારા નામ પર તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કોઈ અન્ય કરી રહ્યું છે, તો તમે આ વેબસાઈટ દ્વારા આ સંબંધમાં ફરિયાદ કરી શકો છો.સૌ પ્રથમ તમારા મોબાઈલ ફોન બ્રાઉઝર અથવા કોઈપણ લેપટોપ અથવા કમ્પ્યુટરમાં tafcop.dgtelecom.gov.in ખોલો.…

Read More

ગુજરાત ટાઈટન્સની થઇ IPL 2022માં જીત યુજવેન્દ્ર ચહલથી થઇ હતી  એક મોટી ભૂલ શુભમન ગિલે જ અંતમાં સિક્સ  મારી મેચ જિતાડી હતી. ટીમના મહત્વપૂર્ણ બોલર યુજવેન્દ્ર ચહલની એક મોટી ભૂલ સંપૂર્ણ ટીમને ભારી પડી. ગુજરાત માટે ચહલની ઇનિંગની શુરૂઆતમાં કઈક એવું કર્યું જે હારનું મોટું કારણ બન્યું.ગુજરાત ટાઈટન્સ ની આ જીતના હીરો બોલર શુભમન ગિલ હતા. એમણે આ મેચમાં એક મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ગુજરાતની સામે લક્ષ્ય મોટું ન્હોતું, એટલા માટે રાજસ્થાન માટે એક એક વિકેટ કીમતી હતી, પરંતુ યુજવેન્દ્ર ચહલથી પહેલીજ ઓવરમાં શુભમન ગિલનો એક કેચ 0 રનના સ્કોર પર છૂટી ગયો હતો. શુભમન ગિલ એ ચહલની આ…

Read More