What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
તમારાં મનપસંદ ડિવાઇસમાંથી સ્વિચ કરવાની સ્વતંત્રતા મળશે એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી આઇફોનમાં ડેટા ટ્રાન્સફર કરવાની સુવિધા શરૂ કરી દીધી વ્હોટ્સએપે ટ્વિટર પર કહ્યું, ‘ચેટ્સને સેવ રાખવાની નવી રીત સૌથી વધુ મહત્વની છે વ્હોટ્સએપે બુધવારના રોજ આખરે એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી આઇફોનમાં ડેટા ટ્રાન્સફર કરવાની સુવિધા શરૂ કરી દીધી છે. અત્યાર સુધી, વ્હોટ્સએપ પર ચેટ, મીડિયા અને અન્ય જરૂરી ડેટા જૂના એન્ડ્રોઇડ ફોનથી નવા એપલ ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકાતાં ન હતાં. વ્હોટ્સએપે ટ્વિટર પર કહ્યું, ‘ચેટ્સને સેવ રાખવાની નવી રીત સૌથી વધુ મહત્વની છે. આજે, તમારી પાસે તમારી આખી ચેટ હિસ્ટ્રીને એન્ડ્રોઇડથી iOSમાં ટ્રાન્સફર કરવાની ક્ષમતા હશે. હવે તમને તમારાં મનપસંદ ડિવાઇસમાંથી સ્વિચ કરવાની સ્વતંત્રતા…
નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે નીરજે પ્રથમ થ્રો સાથે વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી દીધું નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો અમેરિકાના યુજીનમાં ચાલી રહેલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં નીરજ ચોપરાએ ધમાલ મચાવી દીધી છે. જણાવી દઇએ કે, ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. તેણે શુક્રવારે ભાલા ફેંક ની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. નીરજે પ્રથમ થ્રો સાથે વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી દીધું છે. આથી કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર નીરજ પાસેથી દેશને આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ…
બીજા દિવસે કેબિનેટના ટોચના મંત્રીઓ સાથે મીટિંગ મોદીએ સંસદમાં હાઇલેવલ મિટિંગ કરી સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે PM મોદીએ સંસદમાં સતત બીજા દિવસે કેબિનેટના ટોચના મંત્રીઓ સાથે મીટિંગ કરી છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ મોદીએ દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગ કરી હતી. જે બાદમાં આજે ફરી એકવાર દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગ કરી છે. જેને લઈ શું કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે મોદી સરકાર ? એવો સવાલ ઊભો થયો છે. હાલ દેશની સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. તેવામાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં હાઇલેવલ મિટિંગ કરી હતી. સમાચાર એજન્સી ANI મુજબ વડાપ્રધાને સંસદમાં સરકારની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા…
CBSE બોર્ડે આજે ધોરણ 10 રિઝલ્ટ ઘોષિત કરી દીધા બોર્ડે હાલમાં જ પરીક્ષા સંગમ પોર્ટલ લોન્ચ કર્યું છે ધોરણ 10ના રિઝલ્ટ ચેક કરી શકે અને ડાઉનલોડ પણ કરી શકે છે CBSE બોર્ડે આજે ધોરણ 10ની ટર્મ 2 ફાઈનલ રિઝલ્ટ ઘોષિત કરી દીધા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ આ રિઝલ્ટ જાહેર કર્યા છે. તેને સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર ચેક કરી શકો છો. આ વર્ષે 2022માં કુલ 94.40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષની માફક, સીબીએસઈ બોર્ડ પરીક્ષા પરિણામ લિંક ડિજિલોકર એપ અને વેબસાઈટ digilocker.gov.in પર મળી રહેશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષાની માર્કશીટ, સર્ટિફિકેટ અને માઈગ્રેશ સર્ટિફિકેટ પણ ડિજિલોકર દ્વારા જાહેર કર્યા…
ગુરુવારે વિજય દેવરકોંડા ની અપકમિંગ ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું વિજયના કેઝ્યુઅલ લુકે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા રણવીર ઈવેન્ટમાં વિજયને ધ એડ્રેસ કરતો રહ્યો ગુરુવારે હૈદરાબાદમાં એક મોટી ઈવેન્ટની સાથે અનન્યા પાંડે અને વિજય દેવરકોંડા ની અપકમિંગ ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું. સાંજે આ ફિલ્મના પ્રમોશન માટે વિજય દેવરકોંડા ફિલ્મની સ્ટારકાસ્ટની સાથે મુંબઈ પહોંચ્યો હતો. આ ઈવેન્ટમાં જ્યાં અનન્યા પાંડેના રિવીલિંગ ડ્રેસે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, તો વિજયના કેઝ્યુઅલ લુકે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સિમ્પલ ટીશર્ટની શાથે કાર્ગો પેન્ટ અને ચપ્પલ પહેરીને વિજય પોતાની ફિલ્મના ટ્રેલર લોન્ચમાં પહોંચ્યો હતો. રણવીરે વિજય માટે કહ્યું, આમને શું…
સરકાર દ્વારા ગ્રેડ પે મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું પોલીસ પરિવારની મહિલાઓએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના ગ્રેડ પે ઓછા છે. જે વધારવાની પોલીસ કર્મીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં આંદોલન પણ ચાલ્યા. તેવા સંજોગો વચ્ચે હવે સરકાર દ્વારા ગ્રેડ પે મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે ટૂંક સમયમાં પોલીસ ગ્રેડ પે અંગે નિર્ણય આવી શકે છે. આ…
પૉલિયુરેથિન નામના કૃત્રિમ કમ્પાઉન્ડમાંથી બને છે સિન્થેટિક લેધર જે વીગન લેધર તરીકે ઓળખાય છે ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સ પણ વીગન ફુટવેઅર બનાવતી થઈ છે પ્રાણીઓ પર થતા અત્યાચાર અને ચામડું બનાવવાની પ્રોસેસ કાળજુ કંપાવનારાં હોય છે. અનેક લોકો માટે ચામડાની ચીજો વાપરવી કે ચામડાનાં જૂતાં પહેરવાં એ વાત પ્રાણીઓ પર અત્યાચાર કરવા સમાન જ લાગે છે. અહીં જો ફૅશન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મોટી બ્રૅન્ડ્સ સ્પેશ્યલી રિયલ લેધરનાં હૅન્ડક્રાફ્ટેડ જૂતાં જ બનાવે છે, કારણ એ કે રિયલ લેધર લાંબું ટકે છે. જોકે હવે એવું નથી. જુદા-જુદા અનેક મટીરિયલમાંથી બનતું સિન્થેટિક લેધર જે વીગન લેધર તરીકે ઓળખાય છે, એમાં પણ અનેક ડિઝાઇન અને…
આવતીકાલે અમિત શાહના હસ્તે e-FIR કાર્યપ્રણાલી લોન્ચ કરાશે, ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જતાં હોઈએ, ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નથી. અને ચોરીની ફરિયાદના પુરાવા રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નથી. જો કે, હવે આ તમામ આરોપોનો હવે અંત આવી જશે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ‘E-FIR’ પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન, મોબાઈલ કે લેપટોપની ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. આવતીકાલે અમિત શાહના હસ્તે…
વધતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઇ બરોડા ડેરીએ ગઈકાલ ગુરુવારથી જ નવા દર લાગુ કરી દીધા GST કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો પરના GST દરોમાં ફેરફાર કર્યો ગુજરાત અને દેશમાં સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઇ છે. ખાણી પીણીની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અમૂલ બાદ વડોદરાની બરોડા ડેરીએ દહીં,છાશના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. બરોડા ડેરી તેની દહી અને છાસની પ્રોડક્ટમાં રૂ.1થી લઇને રૂ.15 સુધીનો ભાવ વધારો કર્યો છે. 5 ટકા GSTની દહીં, છાસના ભાવ પર ઇફેક્ટ થઈ છે. બરોડા ડેરીએ ગઈકાલ ગુરુવારથી જ નવા દર લાગુ કરી દીધા છે.આવતા મંગળવારે બરોડા ડેરીની વાર્ષિક સામાન્ય…
18.22 લાખનો દારૂ ઝડપી પાડ્યો પીઓપીની તૂટેલી મૂર્તિની આડમાં ટ્રકમાં દારૂ ભરીને લવાતો હતો અરવલ્લીના મેઘરજમાં દારૂની ખેપ મારતો પોલીસ કર્મી ઝડપાયો હતો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ક્યાં તે એક સવાલ છે. કારણ કે રોજબરોજ દારૂ મળી આવ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.ક્યારેક કારના પાર્ટસમાં તો ક્યારેક દૂધના ટેન્કરની આડમાં દારૂ લાવવાની તરકીબનો પોલીસ પર્દાફાશ કરતી આવી છે. ત્યારે વધુ એકવાર પોલસી ચોંપડે એક નવી જ તરકીબથી દારૂની હેરાફેરી કરવાની ઘટના નોંધાઇ . મોરબીના માળિયા મિયાણામાં પોલીસે 18.22 લાખનો દારૂ ઝડપી પાડ્યો . અમદાવાદથી માળિયા તરફ આવતી ટ્રકમાં પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી. જેમાં પીઓપીની તૂટેલી મૂર્તિની આડમાં…

