Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ચોમાસામાં સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન સાપુતારા ગુજરાતમાં આવેલ હોવા છતાં મહારાષ્ટ્રના મુંબઇથી વધારે નજીક છે સહ્યાદ્રિ ગિરિમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એક માત્ર કહેવાતું હિલસ્ટેશન સાપુતારા શબ્દનો અર્થ થાય છે ‘સાપનું ઘર’. પહેલાના સમયમાં સાપુતારામાં ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. જો કે આજે પણ સાપુતારાના જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાની આજુબાજુનાં જંગલોમાં છૂટ-છૂટા આદિવાસીઓ પણ રહે છે. જો કે ત્યાનાં આદિવાસીઓનાં પરંપરાગત નૃત્યો હવે પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે એવી માન્યતા પણ છે કે ભગવાન રામે તેના વનવાસ દરમિયાન સાપુતારામાં થોડો સમય વિતાવ્યો હતો. એ જ સમયે શબરી સાથે એમનો ભેટો થયો હતો અને શબરીએ ભગવાન…

Read More

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપવામાં આવી ધમકી ગેંગસ્ટર જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ પન્નુ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા ઇન્સ્ટાગ્રામ પર આપવામાં આવેલી ધમકી લખ્યું છે… આગામી નંબર બાપુનો છે. આ ધમકી સિદ્ધુ મુસેવાલાના પિતાને એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. એ ધમકીમાં લખેલું છે – હવે નંબર બાપુનો. સિદ્ધુ મુસેવાલાના પિતાના જણાવ્યા અનુસાર, ગાયકના કેટલાક મિત્રોએ તેમને કહ્યું કે પાકિસ્તાન તરફથી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ જ પોસ્ટમાં આ ધમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુસેવાલા હત્યા કેસમાં નાટકીય વળાંક આવ્યો જ્યારે પંજાબ પોલીસે અટારીના ઍક એન્કાઉન્ટરમાં સિંગરના બંને હત્યારાઓને ઠાર કર્યા. ગેંગસ્ટર જગરૂપ સિંહ રૂપા…

Read More

તમામ પરિવારોને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરીશું ગુજરાતને રેવડી વેચીને શ્રીલંકા જેવી સ્થિતિ ભાજપના કાર્યકર્તા ક્યારેય થવા દેશે નહીં હવે લોકો ગુજરાતમાં બદલાવ ઇચ્છે છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં ફ્રી વીજળી અને સસ્તી વીજળીને લઇને ગેરંટી આપતા જણાવ્યું કે, ‘જો અમારી સરકાર બની તો સરકાર બનતા જ 3 મહિનાની અંદર અમે તમામ પરિવારોને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરીશું. તમામ શહેરો અને ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડીશું તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલુ વીજબિલો માફ કરી દેવાશે. ફ્રી વીજળી આપવી એ એક મેજિક છે અને આ મેજિક ઉપરવાળાએ મને જ આપી છે. દિલ્હી અને પંજાબમાં…

Read More

ભારતનો પહેલો સ્માર્ટ ફોન જે 11 જીબી રેમની સાથે આવે છે સેલ Amazon Prime Day Saleની સાથે આયોજીત કરવામાં આવશે ટ્રીપલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે આ ભારતનો પહેલો સ્માર્ટ ફોન છે, જે 11 જીબી રેમની સાથે આવે છે, જેની કિંમત 10,000 રૂપિયાથી ઓછી છે. ફોનના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.6 ઈંચની એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટઝ છે. આ સાથે આ એન્ડ્રોઈડ 12 પર કામ કરે છે. જેમાં 11 જીબી સુધી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. આ ફોન મીડિયાટેક હેલિયો જી 37 પ્રોસેસરથી સજ્જ છે. જેમાં 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર…

Read More

બે એથ્લિટસને ડોપ ટેસ્ટમાં ફેલ કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડના બર્મીઘમમાં આયોજિત થવા જઈ રહ્યું છે એસ ધનલક્ષ્મી અને ટ્રીપલ જંપર ઐશ્વર્યા બાબુ રતિબંધિત પદાર્થોથી જોડાયેલ એક ટેસ્ટમાં ફેલ કોમનવેલ્થ ગેમ્સ 2022 ના ઠીક પહેલા ભારતને એક મોટો જટકો લાગ્યો છે. કોમનવેલ્થ વાતએ ક્વોલિફાઈ થઈ ચૂકેલ ટીમમાં સિલેક્ટેડ બે મહિલા એથ્લિટસ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. એમાંથી એક ટોપ રનર એસ ધનલક્ષ્મી અને બીજી ટ્રીપલ જંપર ઐશ્વર્યા બાબુ છે. જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સ આ મહિને એટલે કે 28 જુલાઇ થી લઈને 8 ઓગસ્ટ સુધી ઈંગ્લેન્ડના બર્મીઘમમાં આયોજિત થવા જઈ રહ્યું છે. આ ગેમ્સ માટે 322 ભારતીય લોકોની ઘોષણા કરવામાં આવી…

Read More

22 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર વધશે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી રકવામાં આવી છે ગુજરાતમાં બે દિવસ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ 22 જુલાઇથી મેઘરાજા આક્રમક બેટિંગ કરે તો નવાઇ નહીં. કારણ કે હવામાન વિભાગ દ્વારા 22જુલાઇથી રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રહેશે. રાજ્યમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં સારો વરસાદ થયો. તો દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જેથી 23 અને 24 તારીખે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં…

Read More

ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે અરવિંદ કેજરીવાલનું વીજળીને લઇ મોટું નિવેદન દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સસ્તી વીજળી અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં જો અમારી સરકાર બની તો સરકાર બનતાની સાથે જ 3 મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે. બીજી ગેરંટી જો વીજળી જ આવે તો દરેક પરિવારને 24 કલાક સુધી મફત વીજળી મળશે.’ વધુમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ‘હમણાંથી ઘણી વાર હું ગુજરાત આવ્યો છું. લોકો મને કહેતા હતા કે ગુજરાતને બચાવી લો. ગુજરાતમાં લોકો ખૂબ ડરમાં છે. હવે લોકો ગુજરાતમાં બદલાવ…

Read More

ફક્ત મહિલાઓ માટે’ નું ટ્રેલર બહાર પડી ગયું છે બોલીવુડના શહેનશા કેમિયો કરવા જઈ રહ્યા છે બીગ બીએ એક પણ રૂપિયા ફિ લીધી નથી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ માં બોલીવુડના શહેનશા કેમિયો કરવા જઈ રહ્યા છે પણ આ ફિલ્મમાં એમનો ઘણો મહત્વનો રોલ છે. બોલીવુડમાં તો અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મો કરી છે પણ અમિતાભ એ એમના 50 વર્ષના લાંબા કરિયરમાં પહેલી વખત એક ગુજરાતી ફિલ્મ કરી છે. અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં કામ કરવા માટે એક પણ રૂપિયા ફિ લીધી નથી. આ ગુજરાતી ફિલ્મ 19 ઓગસ્ટના રોજ થીયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા…

Read More

ગ્રૂમિંગ પુરુષો માટે પણ જરૂરી છે સનસ્ક્રીન કમ્પ્યુટરમાંથી નીકળતી યુવી લાઇટ્સ સામે પણ પ્રોટેક્શન આપે છે બિયર્ડ ઑઇલ દાઢીના વાળને સૉફ્ટ બનાવે છે ગ્રૂમિંગ પુરુષો માટે પણ એટલું જ જરૂરી છે જેટલું સ્ત્રીઓ માટે. ખરી વાત કરીએ તો સુઘડ રહેવું કોને ન ગમે? સુઘડ ન હોય એવા પુરુષો કોઈને ન ગમે. હેરસ્ટાઇલથી લઈને બિયર્ડનો શેપ, કેવાં કપડાં પહેરો છો, પોતાને કઈ રીતે કૅરી કરો છો આ બધી જ બાબતો મહત્ત્વની છે. જોકે પુરુષો આ બાબતોને મોટા ભાગે મહત્ત્વ નથી આપતા. તેમના માટે જાહેરાતોમાં દેખાડવામાં આવતી કેટલીક મેલ ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ નકામી હોય છે. તેઓ ફેસવૉશ અને શૅમ્પૂ પણ મમ્મી, બહેન કે…

Read More

ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી તરીકે રોહન રાવલની પસંદગી વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવેની પસંદગી આજની યુવા પેઢી એ આવતીકાલનું ભવિષ્ય છે. તેઓ સામાજિક, રાજકીય તથા રાજનીતિના પ્રવાહો તથા બંધારણ વિશેની સમજ કેળવી શકે અને આગામી સમયમાં ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકે તેવા આશયથી ગુજરાત વિધાનસભામાં આજે મોક એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર વિધાનસભા ખાતે 182 વિદ્યાર્થીઓ દ્વારા મોક એસેમ્બલીની સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત કરવામાં આવી. ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને વિધાનસભામાં એક દિવસના ધારાસભ્ય અને મંત્રી બનાવવાનું આયોજન કરાયું હતું. જેથી તેમને…

Read More