Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દ્રૌપદી મુર્મૂ બન્યા ભારતમા 15મા રાષ્ટ્રપતિ 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ NDAના દાવા મુજબ દ્રોપદી મુર્મૂને 64 ટકા મત મળ્યા ભારતમા 15મા રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત થઇ છે.દેશભરમાં ભાજપ અને NDAના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હોવાનુ સામે આવ્યુ હતુ. ગુજરાત વિપક્ષના 10 ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂના સમર્થનમાં વોટ કર્યા છે જેને લઇને ગુજરાત કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગયું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પક્ષ સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોની ઓળખ કરવામાં આવશે. કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ છે. જેની કોંગ્રેસ દ્વારા ઓળખ કરાશે. આવા ધારાસભ્યોની ઓળખ કરવા માટે…

Read More

પિત્ઝામાં અનેક પ્રકારના ફેરફારો અને પ્રયોગો કરવામાં આવે છે આ યાદીમાં એક નવીનતમ વસ્તુનો સમાવેશ થયો કાળા રંગનું ચીઝ કારણ કે મોટા ભાગે આપણે ચીઝને પીળા રંગમાં જ જોયું હોય પિત્ઝા એક એવી વાનગી છે, જેમાં વર્ષોથી જુદા-જુદા અનેક પ્રકારના ફેરફારો અને પ્રયોગો કરવામાં આવે છે. ટોપિંગ્સ તરીકે અનાનસથી માંડીને બ્રોકલી સુધીની અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના ઓનલાઇન વીડિયોઝ પણ તમને ઈન્ટરનેટ પર સરળતાથી મળી રહે છે. હવે આ યાદીમાં એક નવીનતમ વસ્તુનો સમાવેશ થયો છે અને એ છે કાળા રંગનું ચીઝ. હા, તમે બરાબર જ વાંચ્યું કાળા રંગનું ચીઝ. ચીઝનો આ રંગ સાંભળીને મનમાં અનેક પ્રશ્નો…

Read More

સોનાની કિંમત લગભગ એક વર્ષની નીચી સપાટીએ પહોંચી સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ફેબ્રુઆરી બાદ સૌ પ્રથમ 50 હજારની નીચે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થયેલા મોટા ઘટાડાની અસર ગુરુવારે ભારતીય વાયદા બજાર પર પણ જોવા મળી હતી અને સોનાની કિંમત લગભગ એક વર્ષની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. ચાંદીમાં પણ આજે 400 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં આજે સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની કિંમત લગભગ એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. યુએસ માર્કેટમાં હાજર સોનાની કિંમત આજે સવારે 1,691.40 ડોલર પ્રતિ ઔંસ હતી. જે ઓગસ્ટ 2021 પછીનું…

Read More

આજે ​​ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, results.cbse.nic.in પર જોઈ શકશે નવેમ્બર-ડિસેમ્બર 2021માં CBSE પરીક્ષા યોજાઇ હતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​​ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. આથી, જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે તેઓ પોતાના પરિણામને CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, results.cbse.nic.in પર જોઈ શકશે. https://twitter.com/ANI/status/1550341440039178241?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1550341440039178241%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fcentral-board-of-secondary-education-announces-class-12-results વિદ્યાર્થીઓ પોતાની ઓનલાઇન માર્કશીટ CBSEની ઓફિશીયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે પરંતુ ઓરિજનલ માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ થોડી રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓએ પરિણામ મળ્યાના થોડાં જ દિવસ બાદ પોતાની સ્કૂલે જઇને પોતાની માર્કશીટ અને સર્ટિફિકેટ મેળવી શકશે. એ સિવાય, ડિજિલોકર એપ અથવા વેબસાઇટ…

Read More

સોફ્ટ ગાદલા જોખમી સાબિત થઇ શકે રૂના ગાદલા શરીરને સંપૂર્ણપણે આરામ આપે સોફ્ટ ગાદલામાં સૂવાથી સ્પૉંડિલિટિસનું જોખમ પણ વધી શકે છે આજકાલ લોકો કામની ભાગદોડને કારણે રાતે સુકુનની ઊંઘ કરવાની ઈચ્છા રાખતા હોય છે. ત્યારે સૌ પ્રથમ બેડ અને ગાદલા કમ્ફર્ટ હોય તે જુએ છે. પરંતુ કયારેક તમારી આ ઊંઘ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ બેડમાં તમને ઘસઘસાટ ઊંઘ તો આવે છે, પરંતુ અનેક પ્રકારના દુખાવાની સમસ્યા પણ થઇ શકે છે. જો તમે ગાદલાની યોગ્ય રીતે પસંદગી નથી કરતા તો ગળા અને કમરના દુખાવાની પણ સમસ્યા રહે છે. નિષ્ણાંત બેડ પર સુવાના ગેરફાયદા જણાવી રહ્યા છે. મોટાભાગના…

Read More

10 ઓગસ્ટે મંગળ ગ્રહ મેષ રાશિમાંથી પસાર થવા જઈ રહ્યો છે 11 ઓગસ્ટ એ શ્રાવણી પૂનમ છે રક્ષાબંધનથી કેટલીક રાશિના જાતકોને ફાયદો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ બદલે કે પછી વક્રી થાય ત્યારે તેની અસર તમામ રાશિઓના જીવન પર જોવા મળે છે. દરેક રાશિના લોકોના જીવન પર તેની શુભ કે અશુભ અસર પડે છે. 10 ઓગસ્ટે મંગળ ગ્રહ મેષ રાશિમાંથી પસાર થવા જઈ રહ્યો છે. મંગળનું સંક્રમણ થતાં જ આ સમય ઘણી રાશિઓ માટે દુ:ખથી ભરેલો રહેશે. તો કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે. 11 ઓગસ્ટ એ શ્રાવણી પૂનમ છે. આ દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. 10…

Read More

હીરો સ્પ્લેન્ડર ભારતની સૌથી વધુ  બાઇક્સ નંબર 1 તાજ જાળવી રાખ્યો છે હીરો સ્પ્લેન્ડર પ્લસ દર મહિને 2-4 લાખ યુનિટ્સનું વેચાણ કરે છે હીરો મોટોકોર્પ (Hero Motocorp) ભારતની સૌથી મોટી ટુ વ્હીલર કંપની છે. ભારત વિશ્વના સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાંનું એક છે અને હીરો સ્પ્લેન્ડર (Hero Splendor) અહીંની સૌથી લોકપ્રિય બાઇક્સમાંની એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે હીરો સ્પ્લેન્ડર પ્લસ દર મહિને 2-4 લાખ યુનિટ્સનું વેચાણ કરે છે અને આવા જ કેટલાક આંકડા ગયા મહિને સામે આવ્યા હતા એટલે કે જૂન 2022માં પણ આ બાઇક સૌથી (Most salling bike) વધુ વેચાઈ હતી. Honda CB Shine, Hero HF Deluxe, Bajaj…

Read More

RBI વારા રૂબલ અને રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે ચૂકવણીની મંજૂરી રશિયા જેવા દેશો સાથે જે સ્વિફ્ટ સિસ્ટમની બહાર છે RBIએ જાહેર કર્યો પરિપત્ર રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા રૂબલ અને રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે ચૂકવણીની મંજૂરી આપી દીધી છે. જેથી કરીને હવે રશિયા સાથે વેપાર કરવામાં મોરબી સિરામિક ઉદ્યોગને જે મુશ્કેલી પડતી હતી તે દૂર થશે. મહત્વનું છે કે મોરબી સિરામિક ઉદ્યોગકારોના તૈયાર માલને રશિયા મોકલવા પર રૂબલમાં ચૂકવણી થતા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે આરબીઆઇ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે ઉદ્યોગકારો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. મોરબી સિરામિક એસો.ના પ્રમુખે જણાવ્યુ હતુ કે, રશિયા જેવા દેશો…

Read More

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હાલમાં વાહનો તથા મોબાઇલ ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે ડિઝિટલ માધ્યમથી ફરિયાદ કરવાની સેવા શરૂ કરવામાં આવી છે હવે જો તમારે પોલીસ ફરિયાદ નોંધાવી હોય તો તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહી રહે. જેવી રીતે તમે એક ક્લિકમાં ઘરે બેઠા વસ્તુઓ મેળવી શકો છો તેવી જ રીતે પોલીસ ફરિયાદ પણ ઘરે બેઠા નોંધાવી શકાશે. આવો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારુ વાહન કે મોબાઇલ ચોરાઇ જાય તો ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવવાની જરૂર રહેતી નથી. પોલીસ વિભાગની સિટિઝન…

Read More

રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે દ્રૌપદી મુર્મૂની ઐતિહાસિક જીત દ્રૌપદી મૂર્મુ દેશના પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ઐતિહાસિક જીત થઈ છે. આજે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ હવે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ તરફ હવે  પ્રધાનમંત્રી મોદી નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાત લેશે. દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મૂર્મુની ઐતિહાસિક જીત થઈ છે. દ્રૌપદી મૂર્મુ દેશના પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ દેશના પહેલા આદિવાસી મહિલા રાજ્યપાલ તરીકે ઝારખંડમાં નિયુક્ત થયા હતા. આ સાથે 1997માં ઓડિસાના રાયરંગપુરના કોર્પોરેટર બન્યા અને ઓડિસા…

Read More