Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

• વાહન-મોબાઇલ ચોરીની ઓનલાઇન ફરિયાદ • વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR • ગઇકાલે ગૃહ મંત્રાલયનું નોટિફિકેશન જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જતાં હોઈએ, ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નથી. અને ચોરીની ફરિયાદના પુરાવા રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નથી. જો કે, હવે આ તમામ આરોપોનો હવે અંત આવી જશે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ‘E-FIR’ પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન, મોબાઈલ કે લેપટોપની ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. ગતરોજ ગૃહ મંત્રાલાય તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR કરી…

Read More

પોટેટો  નાચોસ બનાવીને બાળકો પણ માણશે તેનો આનંદ કારામેલાઇઝ્ડ ડુંગળીનું બર્ગર  ઓછી કિંમતમાં બનાવી  શકો છો  આ જેકેટ પોટેટો ઘરે બનાવવા છે  સરળ અને સ્વાદ માં છે ભરપુર ચીઝી શક્કરિયા: રસદાર રોસ્ટ સાથે મેળ ખાતી, આ મજેદાર વેજી તમારા પાંચ-દિવસમાંથી થોડો સમય મેળવવાની એક ક્રન્ચિયર અને  વધુ સ્વાદિષ્ટ વાનગી  છે. પોટેટો  નાચોસ: બટેટાના નાચોસની આ અદ્ભુત ડીશ જે ડિનર ટ્રીટમાં  બનાવીને બાળકો પણ માણશે તેનો આનંદ. આ વાનગીમાં મકાઈ ના નાચોસનો પણ  ઉપયોગ કરી શકાય છે બર્ગર: જો તમે તે ક્લાસિક ટેકઅવે શોધી રહ્યાં છો, તો કારામેલાઇઝ્ડ ડુંગળી સાથેનું આ છે સ્વાદિષ્ટ બર્ગર જેને ઘરે ઓછી બજર કરતા ઓછી કિંમતમાં…

Read More

10 જૂને યોજાવાની છે રાજ્યસભાની ચૂંટણી 15 રાજ્યોની 57 સીટો પર ચૂંટણી આટલી સીટો પર તો બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા રાજ્યસભા માટે 10 જૂને થનારી દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારી ભરનારા 41 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટાયેલા ઉમેદવાર ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ તથા તમિલાડૂમાંથી રાજ્યસભામાં પહોંચ્યા છે. વિજયી ઉમેદવારોમાં ભાજપ, કોંગ્રેસ અને આપ, રાલોદ, સપા, ઝામુમો, દ્રમુક, અન્નાદ્રમુક તથા વાયએસઆર કોંગ્રેસ પાર્ટીઓ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ સામેલ છે. 3 જૂને ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હતો. રાજ્યસભા માટે ઉત્તર પ્રદેશમાંથી ભાજપના આઠ ઉમેદવારો સહિત 11 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટાયેલા ભાજપના આઠ સભ્યોમાં…

Read More

ગાજિયાબાદમાં પાંચ વર્ષની બાળકીમાં મંકીપોક્ષના લક્ષણ દેખાયા કાનન સારવાર માટે આવેલ બાળકીમાં વાઇરસના લક્ષણ દેખાયા આરોગ્ય વિભાગે સેમ્પલ પુણે મોકલ્યા વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચાવનાર મંકીપોક્ષ વાઇરસની ભારતમાં પણ હવે એન્ટ્રી થવા પામી છે. બિહારની એક બાળકીમાં આ વાઇરસના લક્ષણ દેખાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બિહારના પટનાથી બહેરાશની સારવાર માટે આવેલી પાંચ વર્ષની બાળકીમાં મંકી પોક્સના લક્ષણો જોવા મળ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે બાળકીના ગળામાંથી સેમ્પલ લઈને તેને તપાસ માટે પુણે મોકલી આપ્યો છે. જિલ્લા સર્વેલન્સ ઓફિસર ડો.રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે બાળકીના શરીર પર ફોલ્લીઓ કે પિમ્પલ્સનો પ્રકાર વધુ કેરી ખાવાથી પણ થઈ શકે છે. જોકે બાળકનો તપાસ…

Read More

ઘરના ઘરનું સપનુ થશે પુરુ પીએમ આવાસ યોજનાની યાદી જાહેર થઈ આ રીતે ચેક કરો, આપનું નામ આવ્યું છે કે નહીં દેશમાં તમામ લોકોને પોતાના ઘરનું ઘર હોય, તેના માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવી રહ્યા છે. આ યોજના અંતર્ગત તે લોકોને ઘર બનાવવા માટે રકમ આપવામાં આવે છે, જેમની પાસે પોતાનું પાક્કુ મકાન નથી. દેશના લાખો લોકો અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ ઉઠાવી ચુક્યા છે. આ સ્કીમ અંતર્ગત મેદાની વિસ્તાર માટે એક લાખ 20 હજાર તથા પહાડી વિસ્તાર માટે એક લાખ 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. જો આપે પણ પીએમ આવાસ યોજના 2022 માટે અરજી કરી…

Read More

કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક છે સંક્રમિત થઈ રહેલા લોકોના ગ્રુપનું ઝીણવટ પૂર્વક દેખરેખ કરવા કહ્યું આરોગ્ય મંત્રાલયે પાંચ રાજ્યોને કડક તકેદારી રાખવા જણાવ્યું દેશભરમાં શુક્રવારે 84 દિવસ બાદ 24 કલાકામાં કોરોના સંક્રમણના 4 હજાર નવા કેસો આવ્યા છે, જેને જોઈ સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે અને કોરોના સંક્રમણ રોકવા માટેની દિશાનિર્દેશ અને સતર્કતા જાહેર કરી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા અને તમિલનાડૂ સહિત પાંચ રાજ્યોના અધિકારીઓને કોરોના સંક્રમણને લઈને એક પત્ર લખી નિર્દેશ આપ્યા છે, જેમાં કોરોનાના સતત વધી રહેલા કેસો અને સંક્રમિત થઈ રહેલા લોકોના ગ્રુપનું…

Read More

CodeVita કોડિંગ સ્પર્ધામાં બાજી મારતો કલશ ગુપ્તા 87 દેશોના 1 લાખથી વધુ સ્પર્ધકો જોડાયા હતા સૌથી મોટી પ્રોગ્રામિંગ સ્પર્ધા તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું બિરુદ ધરાવે છે TCS કોડવિટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દિલ્હીના કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી કલશ ગુપ્તાને વૈશ્વિક કોડિંગ સ્પર્ધામાં TCS કોડવિટા, સીઝન 10નો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે, આ સ્પર્ધામાં 87 દેશોમાંથી 1, 00000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. CodeVita વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સ્પર્ધા તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું બિરુદ ધરાવે છે. આ સ્પર્ધાના પ્રથમ અને બીજા રનર અપ અનુક્રમે ચિલી અને તાઈવાનના હતા. જ્યારે ભારતીય કલશ ગુપ્તા સેકન્ડ રનરઅપ રહ્યો હતો. કમલેશ…

Read More

દીવ દરિયામાં નાહવા જશો તો FIR ફાટશે, ચોમાસાની શરૂઆત થતી હોવાથઈ દરિયામાં ઊંચાં મોજાંને લઈ લેવાયો નિર્ણય દીવના દરિયામાં નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો પર્યટન સ્થળ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાટકો બીચ પર હરીફરી શકશે, પરંતુ નાહવા કે દરિયામાં નહિ જઈ શકે. એને લઈને દીવ પોલીસ વિભાગ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યા છે. આમ તો કાયમી ધોરણે અહીં પોલીસનો પહેરો જોવા મળે છે. જો કે, હવેથી પોલીસ સ્ટાફ સતત તહેનાત રહેશે…

Read More

4 જૂનના રોજ, ગૂગલે તેના હોમ પેજ પર સત્યેન્દ્ર નાથ બોઝને આપી શ્રદ્ધાંજલી ભારતીય ગણિતશાસ્ત્રી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના મહાન વૈજ્ઞાનિક હતા તેમણે બોસ સ્ટેટિસ્ટિક્સ અને બોસ કન્ડેન્સેટની સ્થાપના કરી હતી 4 જૂનના રોજ, ગૂગલે તેના હોમ પેજ પર સત્યેન્દ્ર નાથ બોઝની એનિમેટેડ તસવીર મૂકીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આખરે, સત્યેન્દ્ર નાથ બોઝ કોણ હતા અને આજે ગૂગલે તેમને કેમ યાદ કર્યા? સત્યેન્દ્ર નાથ બોઝનો જન્મ 1 જાન્યુઆરી 1894ના રોજ થયો હતો, તેઓ ભારતીય ગણિતશાસ્ત્રી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના મહાન વૈજ્ઞાનિક હતા. 1920ના દાયકામાં ક્વોન્ટમ મિકેનિક્સના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમણે બોસ સ્ટેટિસ્ટિક્સ અને બોસ કન્ડેન્સેટની સ્થાપના…

Read More

સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 40નો વધારો છેલ્લા કેટલાક દિવસોથી સીંગતેલની માંગ વધી તોતિંગ વધારા સાથે ડબ્બાનો ભાવ રૂ. 2720-2770 પહોચ્યો ફરી આજે મોંઘવારીનો એક માર સામે આવ્યો છે. જેમાં સૌથી વધુ અસર ગૃહિણીઓને થવા પામી છે. સીંગતેલના ભાવમાં ફરી એકવાર આજે તોતિંગ વધારો થયો છે. તેલબજાર માંગ-પૂરવઠાને બદલે બેફામ સટ્ટાખોરીથી સરકારના નિયંત્રણના દાયરા બહાર ધમધમી રહી છે અને શેરબજારની જેમ રોજ ભાવમાં વધારો થતો રહ્યો છે. સરકારના સ્ટોક લિમિટ સહિતના અનેકવિધ પગલા પછી સતત રૂ।. 2700ને પાર રહેતા સિંગતેલના ભાવમાં આજે એક દિવસમાં જ રૂ।. 40નો તોતિંગ વધારો થતા ડબ્બાના ભાવ રૂ।.2720-2770ના ભાવે પહોંચ્યો હતો. તેલના ભાવ વધવા અંગે જો…

Read More