Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

માત્ર 130 રૂપિયામાં જમાડે છે અનલિમિટેડ બે બાહેનો જ કરે છે હોટલનું સંચાલન તમે જાણે કે એના સગા હો તેટલું પ્રેમથી જમાડે છે અહી અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. લોકો ફરવા માટે જઇ રહ્યા છે. ત્યારે લોકો ફરવાના વિવિધ સ્થળો પસંદ કરે છે. સાથે સાથે આ જગ્યાએ ફૂડની પણ નોંધ લેતા હોય છે. ત્યારે ગુજરાતમાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણનું ધામ એવા દ્વારકામાં દેશ વિદેશથી લોકો ફરવા માટે આવતા હોય છે, ખાસ કરીને રજાઓ અને વેકેશનના સમયમાં આ જગ્યાએ લોકોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે દ્વારકામાં અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ આવેલ છે, ત્યારે આજે તમને એક એવી હોટેલની વાત…

Read More

રેલ મંત્રાલયે લગેજના નિયમમાં કર્યો ફેરફાર નિર્ધારિત કરતા વધુ સમાન લઇ જવા પર ચૂકકવો પડશે ચાર્જ ચાર્જ ચુકવ્યા વગરના પકડાશો તો 6 ગણો દંડ વસૂલાશે પેટ્રોલ ડિઝલના વધતાં ભાવોને કારણે દેશ ભરમાં મોંઘવરીમાં વધારો થયો છે. જેને કારણે લોકોના ખિસ્સાપર તેનુ ભારણ વધવા પામ્યું છે. ત્યારે હવે વધુ એક વખત ભાવ વધારાનો મારો લોકોને પડવા જઇ રહ્યો છે. ભારતીય રેલ હવે મુસાફરો પર વધુ એક ભારણ નાખવા જઇ રહી છે. IRCTCએ ટ્રેનમાં લગેજ પ્રમાણે વધારાનો ચાર્જ વસૂલવાનો પ્લાન તૈયાર કર્યો છે. માટે હવે ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલા આ નિયમો વાંચીલેજો નહિતર પછતાવવું પડશે. ભારતીય રેલવે હવે મર્યાદા કરતા વધુ સામાન…

Read More

વડાપ્રધાન મોદીએ આપ્યા સારા સમાચાર તેલ કંપનીઓએ 10 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક 5 માહિનામાં કર્યો સિધ્ધ ઈથેનોલના મિશ્રણથી 4100 કરોડની થઈ બચત વિશ્વમાં પેટ્રોલની માંગ વધી રહી છે, રોજે માંગમાં વધારો જોવા મળી રહી છે, જેને કારણે ભાવમાં પણ વધારો આવી રહ્યો છે. ખાસ કરીને ભારતમાં રોજે પેટ્રોલના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે જેને કારણે મોંઘવારીમાં વધારો જોવા મળે છે. ત્યારે ભારતે પેટ્રોલના ભાવને કાબુમાં લેવા ઇથેનોલનું પ્રમાણ વધારવાનો નિર્ણય કરવ્યમાં આવ્યો છે. જેને માટે સરકારે લક્ષ્યાંક નિર્ધારિત કરેલ હતો. દિલ્હીના એક કાર્યક્ર્મમાં વડાપ્રધાને એક સારા સમાચાર આપ્યા છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, શની ઓઇલ કંપનીઓએ 10 ટકા ઇથેનોલ…

Read More

રાજયમાં ધોરણ 10નું 65.18 ટકા પરિણામ 292 શાળાઓમાં 100 ટકા પરિણામ 2,090 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યા ગત 4 તારીખે ધોરણ 12નું પરિણામ જાહેર થયું હતી ત્યારે આજે ધોરણ 10નું પરિણામ  જાહેર થયુ છે. આજરોજ રાજ્યમાં ધોરણ 10ના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ ગુજરાતા શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 10નું 65.18% પરિણામ આવ્યું છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ફરી બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ હતી. જેને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિઝલ્ટની જો વાત કરવામાં આવે તો આ વર્ષે કુલ 9. 70 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ…

Read More

લવિંગના પાણીના સેવનથી ડાયાબિટીસમાં થાય છે ફાયદો સતત 3 મહિના સુધી લવિંગનું પાણી પીવાથી ફાયદો ચોક્કસ જોવા મળે છે લવિંગના પાણીનો ઉપયોગ કરતા પહેલા એક વખત ડોક્ટરની અચૂક સલાહ લો આજના સમયમાં લોકોની જીવન શૈલી સાવ બદલા ગઈ છે. રિજિંદા જીવનમાં ખૂબ બદલાવ આવી ગયા છે. રોજે દોડધામ વાળું જીવન જીવતા લોકોનું ખોરાક લેવાની પ્રણાલી પણ બદલાઈ ગઈ છે. ત્યારે ખાસ કરીને ખોરાકની અનિયમિતતા લોકોને જુદી જુદી બીમારી નોતરે છે. આજના સમયમાં વૃદ્ધથી લઈને યુવાનડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યાં છે. જેનુ મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને ખોટુ ખાનપાન છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જેને ખત્મ કરી શકાતી નથી. પરંતુ…

Read More

ચાર રાશિના જાતકોને જૂન માહિનામાં થશે ધનલાભ નવી નિકરીની તક તો બિઝનેશ માટે છે સાનુકૂળ સમય મિથુન રાશિના જાતકો માટે આ મહિને બને છે લગ્નના યોગ જૂન મહિનાની શરૂઆતથી ઘણા ગ્રહ રાશિ પરીવર્તન કરી રહ્યા છે. જેને કારણે વિવિધ રાશિના જાતકોઆ જીવનમાં ફેરફારો આઈ રહ્યા છે. ત્યારે આ 4 રાશિના જાતકો માટે આ ગ્રહોનું ગોચર લાભદાયી રહેશે. ખાસ કરીને આ 4 રાશિના જાતકો પર ધનની માતા લક્ષ્મીજીની કૃપા જોવા મળશે. મેષ : જૂન મહિનામાં મેષ રાશિના જાતકોની આર્થિક સમસ્યાઓ દૂર થશે. સાથે સાથે પૈસા કમાવવાનો પણ સારો એવો મોકો મળશે. મેષ રાશિના જાતકોને આ મહિને નવી નોકરીની પણ ઓફર મળી…

Read More

વધુ એક વેકિસનને ઈમરજન્સી યુઝ માટે અપાઈ મંજૂરી  ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ કોવિશીલ્ડ અથવા કોવેક્સીનના બન્ને ડોઝ લઇ ચુકેલા 18 વર્ષ કરતાં મોટા લોકોને અપાશે ભારતમાં ફરી એકવાર કોરોના  કેસમાં ઉછાળો આવ્યો છે, કોરોના કેસના ઉછાળાને લઈ લોકોમાં ચિંતા વધવા પામી છે, ત્યારે ચિંતા વચ્ચે લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતમાં વધુ એક વેક્સિનને બુસ્ટર ડોઝ માટે મંજૂરી મળી ચૂકી છે. બાયોલોજિકલ ઇ. લિમિટેડની કોરોના વેક્સીન “CORBEVAX”ને   હવે ઇમરજન્સી સ્થિતિમાં COVID-19ના બૂસ્ટર ડોઝના રૂપમાં ઉપયોગ કરવાની છૂટ મળી ગઈ છે. આ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે ઇમરજન્સી ઉપયોગ માટે  ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા…

Read More

ટ્રાવેલિંગ દરમિયાન લોકોને અનેક સમસ્યાઑ થતી હોય છે ટ્રાવેલમાં જેતે વસ્તુ ખાવાને કારણે લોકોને કબજિયાત જેવી સમસ્યા થાય છે આવી સમસ્યાથી બચાવ આ ટિપ્સ કરો ફોલો ફરવું કોને ન ગમે? ફરવાનું દરેક વ્યકતીને ખૂબ પસંદ હોય છે. પરંતુ ટ્રાવેલ કરતી વખતે ઘણા લોકોને ઘણી સમસ્યા થતી હોય છે. ત્યારે ખાસ કરીને લોકોને વોમીટ અને કબજિયાત જેવી સમસ્યાઓ વધારે થતી હોય છે. કબજિયાત એક એવી સમસ્યા છે, જેનાથી આપણા દેશના જ નહીં, પરંતુ દુનિયાના કરોડો લોકો પરેશાન છે. કબજિયાતને કારણે એસિડિટી, માથાનો દુખાવો, ગેસ, અનિદ્રા જેવી બીજી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. જો ટ્રાવેલિંગ દરમિયાન તમને કબજિયાત જેવી સમસ્યા થાય છે,…

Read More

ઘેલનામાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 8 કામદારોના મોત જિલ્લા પ્રસાસનો કાફલો બચાવ કામગીરીમાં લાગ્યો ઘટના મામલે યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો યુપીમાં એક બાદ એક ઘટનો અમે આવી રહી છે. હજુ ગઈ કાલે જ પોલીસ અને અને એક સમુદાયના લોકો સાથે મૂથભેડ થઈ હતી. ત્યારે ફરી આજે એક ઘટના સામે આવી છે. ઉતરપ્રદેશના હાપુડ પ્રાંતના ધૌલાનામાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ એટલો ઘાતક હતો કે 8 કામદારોના ઘટના સાથળે જ મોત નીપજયાં છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાને પગલે જિલ્લા કક્ષાના અધિકારીઓએ પહોચી કાર્યવાહી શરૂ…

Read More

3D પ્રિન્ટીંગ સાથે કાન પ્રિન્ટ કરાવવાનો આ વિશ્વનો પ્રથમ કેસ આ સફળ ઓપરેશન ન્યુયોર્કની 3ડબીઓ થેરાપ્યુટિક્સ નામની કંપનીએ કર્યું કાનની 3D પ્રિન્ટીંગ માટે કોશિકાઓ છોકરીના શરીરમાંથી જ લેવામાં આવી અમેરિકામાં મેડિકલ સાયન્સ દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે. અમેરિકામાં ડોકટરોએ એક યુવતીને 3D પ્રિન્ટિંગથી નવો કાન લગાવી દીધો છે. યુવતીને જમણા કાનમાં થોડી સમસ્યા હતી, જે ડૉક્ટરોએ દૂર કરી દીધી છે અને એક નવો કાન લગાવ્યો છે. 3D પ્રિન્ટીંગ સાથે કાન પ્રિન્ટ કરાવવાનો આ વિશ્વનો પ્રથમ કેસ છે. ડોકટરો દ્વારા કાનની આ સર્જરી માર્ચમાં કરી હતી. હવે યુવતીનો કાન તેના શરીર સાથે કામ કરવા લાગ્યો છે. જે પછી આ…

Read More