What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
GooglePay એ નવી ભાષા Hinglish ઉમેરી હવેGpay માં ટોટલ 10 ભાષા મળશે Gpayસૌથી લોકપ્રિય પેમેન્ટ એપ ભારત હવે ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે ટેક્નોલોજીના જામનામાં ડિજિટલ પેમેન્ટમી સુવિધા ઉપલબ્ધ થઈ ચૂકી છે. આ સેવા અનેક કંપનીઓ આપી રહી છે. ત્યારે ગૂગલે તેની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન GPay માં એક નવી ભાષા સપોર્ટ ઉમેર્યો છે. Hinglishને હવે UPI બેસ્ડ GPayમાં સપોર્ટ એડ કરવામાં આવ્યો છે. કંપનીએ આ પહેલા ઇન્ડિયા ઇવેન્ટમાં આની જાહેરાત કરી હતી. હવે તેને રિલીઝ કરી દેવામાં આવી છે. Hinglish ભાષા સપોર્ટ સાથે ગૂગલ પે પાસે હવે 10 ભાષાઓ છે. તેમાં અંગ્રેજી (US), અંગ્રેજી, હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ,…
ભાજપ પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે પાટીલે કાર્યકરોને કહ્યું: ‘ભાજપના કાર્યકર્તાઓ ટોપી પહેરજો, પણ કોઇને ટોપી પહેરાવતા નહીં.’ કોઇ ખોટું કરતું હોય તો તેની માહિતી મને આપજો: પાટીલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થશે. ત્યારે રાજકીય પાર્ટીઓ મેદાન મારવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જેને પગલે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સભાઓ અને વિવિધ કાર્યક્રમો કરી રહી છે. ત્યારે આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે પહોચ્યા હતા, જ્યાં તેમણે ભાજપનાં કાર્યકર્તાઓ સાથે મહત્વની બેઠક કરી હતી. જેમાં તેઓએ સૂચક નિવેદન આપ્યું હતું. તેઓએ બેઠકમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપના કાર્યકર્તાઓ ટોપી પહેરજો, પણ કોઇને…
રફેલ નડાલે ફ્રેન્ચ ઓપન 2022નો ખિતાબ જીત્યો નડાલે કારકિર્દીનું 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું નોવાક જોકોવિચ અને સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરના રેકોર્ડને પાછળ છોડ્યો હાલ ફ્રેન્ચ ઓપન 2022 ચાલી રઇ છે. ત્યારે ફરી એકવાર સ્પેનના દિગ્ગજ ટેનિસ પ્લેયર રફેલ નડાલે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. 36 વર્ષના નડાલે આજે રમાયેલી ફાઇનલ મેચમાં યુવા નોર્વેના કાસ્પર રુડને 6-1, 6-3, 6-0થી સરળતાથી હરાવીવે 22મો ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. એટલું જ નહીં, ફ્રેન્ચ ઓપનમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો હતો. 14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચેલા સુપરસ્ટાર નડાલે પોતાનો 100 ટકા રેકોર્ડ જાળવી રાખ્યો છે. રાફેલ નડાલે…
કેરળના બે બાળકોમાં જોવા મળ્યા નવા વાઇરસના લક્ષણો કોરોના બાદ નોરોવાયરની એન્ટ્રી નવા વાઇરસને લઈ આરોગ્ય તંત્રમાં દોડધામ ભારતમાં એક તરફ કોરોના કેસ ફરી વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ મંકીપોક્ષનો સંકસપદ કેસ નોંધાયો છે, ત્યારે હવે વધુ એક નવા વાઇરસે કેરળમાં દેખાદેતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ નવો વાયરસ નોરોવાયરસ છે. કેરળના બે બાળકોમાં આ વાયરસ જોવા મળ્યો છે, ત્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે, ચિંતા કરવાની જરૂર નથી. બાળકોની હાલત સ્થિર છે. નોરોવાયરસ એક અત્યંત ચેપી રોગ છે, જે સામાન્ય રીતે…
એન્જેલો મોરિઓન્ડોએ બનાવ્યું એસ્પ્રેસો મશીન ગૂગલે ડુડલ બનાવી આપી શ્રદ્ધાંજલી મોરિઓન્ડોની 171મી જન્મજયંતિ નિમિત્તે GIF બનાવ્યું વિશ્વના કોઇપણ ખૂણે જતાં રહો તમને ત્યાં કોફી પિનાર વ્યક્તિ જરૂરથી મળશે. જેમાના ઘણા લોકો એવા છે કે જેમને એસ્પ્રેસો પસંદ છે, પરંતુ શું તમે જાણો છો કે એસ્પ્રેસો મશીનનો ગોડફાધર કોણ છે? એન્જેલો મોરિઓન્ડોની 171મી જન્મજયંતિ નિમિત્તે, Google એ એક GIF બનાવ્યું છે જે સંપૂર્ણ રીતે કોફીમાંથી બનેલી આર્ટવર્કમાં એસ્પ્રેસો મશીન દર્શાવે છે. આ ડૂડલ ઓલિવિયા વ્હેન દ્વારા બનાવવામાં આવ્યું છે.એન્જેલો મોરિઓન્ડોનો જન્મ 6 જૂન, 1851 ના રોજ, ઇટાલીના તુરીનમાં, ઉદ્યોગસાહસિકોના પરિવારમાં થયો હતો. ઇટાલીમાં કોફીની લોકપ્રિયતા હોવા છતાં, ગ્રાહકોને કોફી બનાવવા માટે…
• આજે રિલીઝ થશે કેકેનું છેલ્લું સોન્ગ • ગુલઝારે લખ્યું છે આ સોંગ • શાંતનું મોઈત્રાએ કર્યું છે કમ્પોઝ શ્રીજીત મુખર્જીની ફિલ્મ ‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’નું ટ્રેલર 3 જૂને રિલીઝ થયું હતું. હવે તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનું પહેલું ગીત ‘ધૂપ પાની બેહને દે’ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ ગીત લેટ સિંગર કેકેએ ગાયું છે, કેકેનું છેલ્લું ગીત આજે એટલે કે 6 જૂને રિલીઝ થશે.ફિલ્મ ક્રિટિક્સ અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેણે લખ્યું, “‘શેરદિલ’ KKનું ગીત આજે રિલીઝ થશે. T-Series અને Reliance Entertainment આજે તેમની ફિલ્મ ‘ધૂપ પાનીબહેન દે’નું પહેલું ગીત રિલીઝ કરશે. આ…
મહિલાઓના શર્ટના બટન હોય છે ડાબી બાજુએ મહિલાઓ અને પુરુષોના શર્ટના બટન અલગ રાખવા પાછળ છે અનેક કારણો માન્યતાઓ નેપોલિયન સાથે સંકળાયેલ છે આજના સમયમાં લોકોને સ્ટાઇલિશ દેખાવું ખુબ પસંદ છે, રોજ પડેને એક નવી ફેશન માર્કેટમાં આવે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી યુનિસેક્સ ફેશન ની ખૂબ ચર્ચા ચાલી રહી છે. યુનિસેક્સ ફેશન એટલે એવા કપડાં કે જે સ્ત્રી અને પુરુષ બંને પહેરી શકે. ચશ્માથી લઈને જીન્સ. ઘણા પ્રકારનાં કપડાં યુનિસેક્સ છે. પહેલાના સમયમાં ફક્ત પુરુષો જ શર્ટ પહેરતા હતા. પરંતુ આજના સમયમાં મહિલાઓ પણ શર્ટ પહેરે છે. પરંતુ આ બંને શર્ટ વચ્ચે મોટો તફાવત છે. જ્યાં પુરુષોના શર્ટમાં બટન…
ગૃહરાજ્યમંત્રીએ મહિલાઓને જણાવ્યો સમસ્યાનો ઉકેલ પાન મસાલાની પિચકારીથી ત્રસ્ત મહિલાઓએ ગૃહરાજ્યમંત્રીને કરી રજૂઆત ‘હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે’: સંઘવી ભારતના ટોપ સ્વચ્છ રાજયમાં ગુજરાતની ગણના થાય છે. પરંતુ રાજ્યના હજુ ઘણા શહેર એવા છે કે જ્યાં ગંદકીના ગંજ જોવા મળે છે. ગુજરાતની ડાયમંડ નગરી સુરતમાં જ ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે મૂળ સુરતના અને હાલ ગૃહરાજ્ય મંત્રીએ ગંદકીને લઇને મહિલાઓએ ફરિયાદ કરતા કડકાઇ દર્શાવી હતી અને મહિલાઓને ધોકો લઇને બેસવાની સલાહ આપી હતી. સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વાત જાણે એમ છે કે સુરતના સુમન આવાસ ખાતે ગૃહરાજ્યમંત્રી…
ધોરણ 1થી જ અંગ્રેજી ભણાવવામાં આવશે ગુજરાતના વિદ્યાર્થીઓમાં અંગેજીનો પાયો મજબૂત બને માટે લેવાયો નિર્ણય નવા સત્રથી જ અંગેજીનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવશે ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનું ભણતર ઓછું જોવા મળે છે. બીજા રાજયોની તુલનામાં અંગેજી વિષયમાં ગુજરાત હજુ થોડું પાછળ રહે છે, ત્યારે હવે ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ અંગેજીનો પાયો મજબૂત બને તેમાટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આજે રાજ્યસરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હવેથી ધોરણ-1થી 3માં તમામ માધ્યમમાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. આજના સમયમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અતી આવશ્યક બની ગયું છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી…
કેસર કેરીની સિઝન પૂર્ણતાને આરે, બોક્સે 350 સુધી ઘટ્યા; વિવિધ જાતની કેરીના છૂટક ભાવમાં ઘટાડો આ વર્ષે કેરીના રસિકોને જોઈએ તેવો સ્વાદ મળ્યો નહિ કેરીના રસિકોને આ વર્ષે જોઈએ તેવો કેરીનો સ્વાદ મળ્યો નથી. વાતાવરણમાં પલટો, વાવાઝોડાને કારણે આ વર્ષે કેરીનો જોઈએ તેવો પાક ન મળતા ઉત્પાદન પણ ઓછુ થયું હતું. જેને કારણે કેસર કેરીનો ભાવ આસમાને પહોચી ગયો હતો. કેરીની સિઝન આ વર્ષે વ્યવસ્થિત શરૂ થાય ત્યાં તો પૂરી થવાનો સમય નજીક આવી ગયો છે. હવે વરસાદનું આગમન નજીક છે ત્યારે આશરે પંદરેક દિવસમાં કેરી બજારમાંથી વિદાય લેવાનું શરૂ કરશે. જેને કારણે હવે કેરીના બોક્સ દીઠ રૂ. 250થી 350નો…

