Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

• શાહરૂખ ખાને ફિલ્મ જવાનનુ ફર્સ્ટ લુક કર્યુ જાહેર • પોસ્ટમાં લખ્યું, આ રેડ ચિલીનો એક ખાસ પ્રોજેક્ટ • કિંગ ખાનના પ્રશંસકોએ પોસ્ટરને ખૂબ પસંદ કર્યુ પઠાન અને ડન્કી બાદ શાહરૂખ ખાને શનિવારે પોતાની એક બહુચર્ચિત ફિલ્મ જવાનની જાહેરાત કરી દીધી. તેમણે શાનદાર ટીઝરની સાથે આ ફિલ્મ સાથે જોડાયેલુ પોતાનુ ફર્સ્ટ લુક અને ફિલ્મની રીલીઝ ડેટની જાહેરાત કરી છે. આ સાથે તેમણે ખુલાસો કર્યો છે કે પોતાની આ ફિલ્મ માટે તેમણે લાંબી રાહ જોવી પડી છે. જેની પાછળ એક ખાસ કારણ હતુ. આ વાત શાહરૂખ ખાને સોશિયલ મીડિયા દ્વારા કહી છે. તેમણે ફિલ્મ જવાન સાથે જોડાયેલુ પોસ્ટર પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ…

Read More

દુલ્હનની હાઈટ મુજબ ફૂટવેરની પસંદગી કરો, અત્યારની ફેશનમાં બ્રાઇડલ સ્નીકર્સ છે ટ્રેંડમાં બ્રાઇડલ આઉટફિટ સાથે હાઈ હિલ્સ પહેરવી હોય તો આખો દિવસ ના પહેરો લગ્ન એ એક દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, લગ્નને લઈ દરેક વ્યક્તિના પોતાના ખ્વાબ હોય છે, લોકો લગ્નમાં બધાથી અલગ દેખાવાનો પ્રયત્ન કરતાં હોય છે. ત્યારે સ્ત્રી હોય કે પુરુષ પગના પગરખાથી લઈને માથાના વાળ સુધી દરેક વસ્તુઓમાં સ્ટાઈલ અને ફેશન કરતાં હોય છે. ત્યારે જો તમે દુલ્હન હો તો વાત પુછોમાં દુલ્હનતો ખાસ ચમકતી હોય છે. ત્યારે લગ્નનાં દિવસને ખાસ બનાવવા માટે ડ્રેસ, જ્વેલરી, મેકઅપનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત…

Read More

ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો. બનાસકાંઠાના પાંથાવાડા બોર્ડર પર એલસીબીએ પકડ્યો દારૂ 17 પેટી દારૂ સાથે બનાસકાંઠા LCBએ 2 આરોપીની કરી અટકાયત રાજયમાં દારૂબંધી છે તેમછતાં રોજે દારૂની હેરફે થાય છે . ગુજરાતમાં રોજે લખો રૂપિયાના દારૂનું સેવન થઈ રહ્યું છે. ત્યારે કાનૂનના રક્ષક જ જ્યારે ભક્ષક બને છે. ત્યારે વિચાર કરવો આવશ્યક બને છે. ત્યારે આજે આવો જ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. CID ક્રાઈમના ઇન્ચાર્જ DySP રજા ઉપર હોવાથી તેમની સરકારી ગાડી લઈને ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી…

Read More

દર 10 માથી એક વ્યક્તિ ખોરાકજન્ય રોગોથી પીડાય છે આજે સમગ્ર દુનિયામાં ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની ઉજવણી આ વર્ષના વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ ‘સલામત ખોરાક, વધુ સારું સ્વાસ્થ્ય’ દર વર્ષે 7 જૂનના રોજ ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે’  સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ખાદ્ય સુરક્ષા વિશે જાગૃત કરવાનો છે. ત્યારે બગડેલા અને દૂષિત ખોરાક ખાવાથી દર વર્ષે હજારો લોકો બીમાર પડે છે અને ગંભીર રોગોનો ભોગ બને છે. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષાનો હેતુ એ પણ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક વ્યક્તિને પર્યાપ્ત માત્રામાં સુરક્ષિત અને પૌષ્ટિક ખોરાક મળે. WHO અનુસાર, વિશ્વભરમાં 7 જૂને વિશ્વ ખાદ્ય…

Read More

25 વિદ્યાર્થીઑએ ધોરણ 10 બોર્ડની એક્ઝામ આપી પણ તમામ ફેલ 51 વર્ષ જૂની શાળાના “0” પરિણામથી અનેક સવાલો થયા ઊભા શાળાના શિક્ષકોની કામગીરી પણ સવાલો કોરોના મહામારીની અસર દરેક ક્ષેત્રમાં થઈ છે. ત્યારે કોરોનાની અસર ભણતર પણ થઈ છે તે સાબિત ધોરણ 10ના પરિણામે કર્યું છે, ગતરોજ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે કુલ 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઑએ પરીક્ષા આપી હતી. જેમાં 34% વિદ્યાર્થીઑ નાપાસ થયા છે.ત્યારે ગુજરાતની એક એવી શાળા છે જ્યાં શૂન્ય ટકા પરિણામ આવ્યું છે. શાળાના શિક્ષણ સામે સવાલ ઉઠાવતો કિસ્સો આણંદના ઉમરેઠની સ્વામી માયાતીતાનંદ શાળામાં બન્યો છે, આ આ શાળામાં શૂન્ય…

Read More

BSFએ પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ કર્યું ડ્રોને ભારતીય સરહદ પર ફેકી સ્ફોટક વસ્તુઓ બાળકોના ટિફિન બોક્સમાં રાખેલા ત્રણ IED મળી આવ્યા પાકિસ્તાન દ્વારા ભારતીય બોર્ડર પર અવાર નવાર નાપાક હરકતો કરવામાં આવે છે. આતંકીઓને મોકલીને તો ક્યારેક બોમ્બ બ્લાસ્ટ કરીને એલઓસી પર ગુસણખોરી અને હત્યાઓ કરવામાં આવે છે. ત્યારે હવે પાકિસ્તાને ટેક્નોલોજીનો સહારો લીધો છે. મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાક બોર્ડર પર BSFએ એક શંકાસ્પદ ડ્રોન જોયું, અને જેના પર જવાનોએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ડ્રોને ભારતીય સરહદમાં કેટલાક બોક્ષ ફેકયા હતા.પાકિસ્તાની ડ્રોને બાળકોના લંચબોક્ષ ફેકયા હતા. જે ચેક કરતાં તેમાથી IED બોમ્બ મળી આવ્યા હતા. પાકિસ્તાને વધુ એક વખત…

Read More

આ ગામમાં ક્યારેય સાંજ પડતી જ નથી અહીં સૂરજ મોડો ઉગે છે અને વહેલો આથમે છે આખા ગામની ચારે બાજુ છે પહાડ કુદરતનો નિયમ છેકે વિશ્વની દરેક જગ્યાએ 12 કલાકનો દિવસ હોય છે. જોકે સમયમાં ફેરફાર હોય છે. પરંતુ હા ઘણી એવી અપવાદ રૂપ જગ્યાઓ છે કે જેના વિષે જાની તમે અચંપીત થઈ જશો. આજે આપણે એક એવા ગામની વાત કરવા જય રહ્યા છીએ કે ત્યાં કયારે પણ સાંજ જ થતી નથી! જી હા તમે સાચું સંભાળ્યું આ ગામ તેલંગાણાના પેડ્ડા જિલ્લામાં આવેલું કોડૂરુપકા ગામ. એક સમયે તે નિઝામ શાસકો માટે હરવા-ફરવાનું સ્થળ માનવામાં આવતું હતું. હાલમાં જ ફરી એક…

Read More

• લગ્નની ખુશીઓ માતમમાં બદલાઈ ગઈ • રાજસ્થાનના બાડમેરમાં ગમખ્વાર અકસ્માત • એક જ પરિવારના આઠ લોકોનાં મોત રાજયમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રાજયમાં રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત થવાની ઘટના સામે આવી રહી છે. જેમાં લોકોના મોત થવના અહેવાલો છે. ત્યારે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક વખત રાજસ્થાનના બાડમેર લગ્નની ખુશીઓ બાદ મોતનું મૌન ફેલાઈ ગયું છે. બાડમેરમાં કાળજું કંપાવતી એક ઘટના સામે આવી છે. સોમવારે થોડા સમય પહેલા સુધી ઉજવણી કરી રહેલો પરિવાર મૃતદેહોમાં ફેરવાઈ ગયો હતો. સોમવારે મોડી રાત્રે ગુધામલાની વિસ્તારના મેગા હાઇવે પર આવેલા બીટા ગામની બહાર બન્યો હતો.…

Read More

જે લોકોને ગાંડપણની તકલીફ હોય તેમાં ડુંગળીનો રસ ફાયદાકારક પેટનાં કીડાઓને મારવામાં ડુંગળીનો રસ ફાયદાકારક ઉનાળાની લૂ માટે રામબાણ ઈલાજ છે ડુંગળી ઉનાળાની કાળજાળ ગરમીમાં અને ગરમ લૂમાં ડુંગળી ખૂબ ફાયદા કારક નીવડે છે. ખાસ ઉનાળાની સિઝનમાં ડુંગળીના સેવનથી તમે લૂથી બચી શકો છો. ઉનાળામાં ગરમીને કારણે ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યા પણ થાય છે. તેમજ નાકમાથી લોહી નીકળવા જેવી સમસ્યાઓ પણ ઉદભવતી હોય છે. ત્યારે આવી સમસ્યા માટે ડુંગળી ખુબજ ફાયદા કારક રહે છે. માટે જ તડકામાં કામ કરતા મજૂરો, ખેડૂતો, બપોરના સમયે રોટલી, ડુંગળી અને મીઠું જમે છે.ડુંગળીનાતો અનેક ફાયદા ઑ છે, ત્યારે ડુંગળી બે પ્રકારની આવે છે.…

Read More

બાળકો માટે LICની ખાસ સ્કીમ માત્ર 150 રૂપિયાની બચત કરો અને નોકરી પહેલા મેળવો લાખો રૂપિયા તમારા બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવો આજના સમયમાં લોકો પૈસા કમાઈ રહ્યા છે સાથે સાથે બચત પણ લ્કરી રહ્યા છે. ત્યારે ઘણા લોકો એવી  અસમંજશ  હોય છે કે, તેમણે ક્યાં ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ? હાલ માર્કેટમાં રોકાણ અને બચત માટેના અનેક રસ્તાઓ માર્કેટમાં છે, ત્યારે મહત્વનું છે કે જો તમે પણ તમારી કમાણીનો અમુક ટકા ભાગ બચાવશો તો તમારા બાળકનુ ભવિષ્ય પણ સારું થઇ શકે છે. ત્યારે LIC લઇને આવ્યું છે તમારા માટે એક સારી સ્કીમ! ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન. આ યોજનામાં રોકાણ કરી…

Read More