Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ઘણા રાજ્યોમાં હીટ વેવની ચેતવણી ઘણા રાજ્યોમાં રાજ્યોમાં પડી શકે છે વરસાદ કેટલીક જગ્યાએ આવી શકે છે વાવાઝોડું રાજસ્થાનમાં આગામી 24 કલાક દરમિયાન ધોલપુર, કરૌલી, ચુરુ, હનુમાનગઢ, ગંગાનગર, જિલ્લામાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. બીજી તરફ ચોમાસું કેરળથી અરબી સમુદ્ર થઈને કર્ણાટક પહોંચી ગયું છે. આગામી બે-ત્રણ દિવસમાં તે ગોવા અને મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાંથી આવતી ગરમ હવા અને બંગાળની ખાડીમાં સર્જાયેલા ભેજના કારણે બનેલા વાદળોને કારણે ઝારખંડની રાજધાની રાંચી અને તેની આસપાસનો વિસ્તાર આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. રાંચી અને આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.…

Read More

રીંગણાનાં પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે રીંગણના પાનનું દરરોજ સેવન કરવાથી તમારું વજન ઘટે છે, તેમાં ફાઈટોકેમિકલ્સ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. રીંગણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, તેના પાંદડામાં ઘણા ફાયદાકારક તત્વો જેવા કે મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી ઓક્સીડેન્ટ અને ઘણા પોષક તત્વો મળી આવે છે, તેના સેવનથી વજન કંટ્રોલમાં રહે છે, સાથે જ તે પેટ પર જામેલી ચરબીના થર ઓગાળવામાં પણ ઘણી મદદ કરે છે. માત્ર રીંગણ જ નહીં, તેના પાંદડા પણ ખૂબ જ ફાયદાકારક છે, રીંગણના પાનનું દરરોજ સેવન કરવાથી તમારું વજન ઘટે છે, જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો તેના પાનનું…

Read More

11 જૂનના રોજ ગાયત્રી જયંતી ઊજવવામાં આવશે. 14 જૂનના રોજ પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. જેઠ મહિનાની પૂનમને મન્વાદિ તિથિ કહેવામાં આવે છે. જૂનથી બીજા સપ્તાહના છેલ્લાં અને ત્રીજા સપ્તાની શરૂઆતના દિવસોમાં મોટા વ્રત-તહેવાર છે. 14 જૂનના રોજ પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. ગ્રંથોમાં આ દિવસે સ્નાન-દાનનું ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.11 જૂનના રોજ ગાયત્રી જયંતી ઊજવવામાં આવશે. આ દિવસે નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે કશું જ ખાધા-પીધા વિના નિર્જળ રહીને વ્રત કરવામાં આવે છે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને ચાંદી અથવા સોનાની હોડીમાં બેસાડીને તેમને નૌકા વિહાર પણ કરાવવામાં આવે છે. આ દિવસે…

Read More

આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા, આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ  સૌથી વધુ…

Read More

ગુજરાતી ફિલ્મ “નાયિકા દેવી”ને સરકારે કરી કરમુક્ત સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવેલ કરને પરત કરાશે ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે. તાજેતરમાજ ગુજરાતી ભાષમાં એક ફિલ્મ “નાયિકા દેવી” બની છે. ત્યારે ગુજરાતી ફિલ્મ “નાયિકા દેવી”ને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ બતાવવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે. આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય…

Read More

એસ.ટી નિગમના કર્મચારીઓએ 16 જૂનથી માસ CL પર ઉતરવાની ચીમકી આપી 9 જૂનથી એસટી કર્મીઓએ અલગ-અલગ આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની જાહેરાત કરી કાળી પટ્ટી બાંધવી, યુનિફોર્મ વગર ડ્યૂટી સહિતના કાર્યક્રમો આપશે આગામી 9 જૂનથી ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓ ફરીથી પોતાનું આંદોલન જીવિત કરી વિવિધ કાર્યક્રમો આપી પોતાનો વિરોધ નોંધાવશે. તેમ છતાંય જો ઉકેલ ન આવે તો આગામી 16મી જૂનથી પર જવાની ચીમકી પણ કર્મચારી મંડળના સંકલન સમિતિએ દર્શાવી છે. અગાઉ ઓક્ટોબર 2021માં નિગમના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલન કર્યું હતું. જોકે રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીને હકારાત્મક નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં હજુ કોઈ નિવેડો ન આવતાં…

Read More

ટાટા મોટર્સની કારનું વેચાણ 3 ગણું વધ્યું મારુતિની મિની કારનું વેચાણ 17,408 યુનિટ થયું મારુતિ અલ્ટો અને S-પ્રેસોનું વેચાણ સૌથી વધુ રહ્યું ઑટોમોબાઈલ કંપનીઓએ આજે મે મહિના માટે વાહનોના વેચાણના આંકડા જાહેર કર્યા છે. કંપનીઓએ વાર્ષિક ધોરણે વેચાયેલા વાહનોના ડેટા જાહેર કર્યા છે. ગયા વર્ષે મે મહિનામાં લોકડાઉનના કારણે વાહનોના વેચાણ પર અસર પડી હતી ત્યારે આ વખતે મોટાભાગની ઑટો કંપનીઓના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સની વાત કરીએ તો આ વર્ષે દર વર્ષના આધાર પર તેના વેચાણમાં 3 ગણો વધારો જોવા મળ્યો છે. મે મહિનામાં ટાટા મોટર્સના વેચાણમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નવા આંકડા મુજબ મે…

Read More

આજે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી વિશ્વ ભરમાં કરવામાં આવે છે લગભગ 80-90 વર્ષ પહેલા લાઇસન્સની પ્રથા હતી 10 પૈસાનો દંડ લેવામાં આવતો સાઇકલ મારી સરરર જાય… આપણે નાના હતા ત્યારે સાઇકલ ચલાવવાનો ખૂબ શોખ હતો, એ આપણને યાદ જ હશે. પરંતુ શું તમે જાણો છો કે સાઇકલનું અસ્તિત્વ ક્યારે આવ્યું? એક સમયે સાઇકલનો ઉપયોગ પરિવહન માટે કરવામાં આવતો હતો. ત્યારે આજના સમયમાં સાઇકલ સ્વાસ્થ્ય માટે વપરાય છે. આજે 3જી જૂન છે ત્યારે આજે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી વિશ્વ ભરમાં કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છેકે એક સમયે સાઇકલ ચલાવવા માટે લાઇસન્સ લેવું પડતું હતું. એટલુજ નહીં પણ અત્યારે…

Read More

નૂપુર શર્માના નિવેદનના વિરોધમાં આ બજાર બંધ બોલાવી હતી કાનપુરમાં લઘુમતી સમુદાયને પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું હતું લઘુમતી સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો ઉત્તર પ્રદેશના કાનપુરમાં લઘુમતી સમુદાયને પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું હતું, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમાં બે લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. હાલમાં પણ ત્યાં સ્થિતિ તણાવભરેલી છે. કાનપુરમાં પરેડ ચોક પાસે આજે નમાઝ બાદ બજાર બંધ કરવા નિકળેલા લઘુમતી સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમાં બે લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમણે પોલીસકર્મી પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ અહીં સ્થિત તણાવભરેલી હતી.…

Read More

ગરમી શરૂ થતાં ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો ભારતીય રેલ્વે દ્વારા ખાસ ટ્રેનો શરૂ કરાઈ સમર સ્પેશીયલ ટ્રેન ગરમી શરૂ થતાં ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના દરમિયાન આ સંખ્યા ખૂબ ઓછી હતી, જો કે, હવે મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ ટ્રેનોમાં ફરી ભીડ ઉમટવા લાગી છે. ગરમીની આ સિઝનમાં મુસાફરોની ભીડ મેનેજ કરવા માટે ભારતીય રેલ એક પછી એક સ્પેશિયલ ટ્રેન ચલાવાની ઘોષણા કરી રહી છે. આ જ ક્રમમાં ભારતીય રેલ્વેએ ઉત્તર પશ્ચિમ રેલ્વે ઝોને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર અજમેરથી બાંદ્વા અને જયપુરથી બાંદ્રા માટે સમર ટ્રેન ચલાવામાં આવશે.…

Read More