Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

એક મહિનામાં ક્રિપ્ટો એસેટ્સે 800 બિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ ગુમાવી દીધી છે. . ક્રિપ્ટો માર્કેટમાં ભારતીયોનું પણ ઘણું મોટું રોકાણ રહેલું છે Terra USD વિશ્વનો ચોથો સૌથી મોટો સ્ટેબલ કોઈન છે. વૈશ્વિક શેરમાર્કેટો ઉપરાંત હાલમાં ક્રિપ્ટો માર્કેટમાં પણ મંદીનો સમય ચાલી રહ્યો છે. શેરમાર્કેટની જેમ જ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ રોજ કડાકા બોલાઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ક્રિપ્ટો એસેટ્સે 800 બિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ ગુમાવી દીધી છે. કોઈન માર્કેટ કેપના ડેટા પ્રમાણે મંગળવારે તે 1.4 ટ્રિલિયન ડોલરના તેના નીચલા સ્તરે સ્પર્શી હતી. ક્રિપ્ટો માર્કેટમાં 40 ટકા જેટલો હિસ્સો ધરાવતો બિટકોઈનમંગળવારે તેના 10 મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો. 40,000…

Read More

પાલક એક ખૂબ જ સ્વસ્થ અને આરોગ્યપ્રદ છે કેળાને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવે છે સામાન્ય રીતે લોકો પોતાની ફિટનેસ સુધારવા માટે ફેન્સી ડાયટનો ઉપયોગ કરે છે. ફિટનેસ માટે શરીરને સક્રિય રાખવું એટલું જરૂરી છે, જેટલું જ જરૂરી છે કે આહારમાં વધુને વધુ પોષક તત્વોનો સમાવેશ કરવો. સામાન્ય રીતે લોકો પોતાની ફિટનેસ સુધારવા માટે ફેન્સી ડાયટનો ઉપયોગ કરે છે અને જેના કારણે ઘણા લોકો આ ડાયટને લાંબા સમય સુધી જાળવી શકતા નથી. તમે દેશી વસ્તુઓમાં પોષક તત્વોની શોધ કરશો, તો તમને ત્યાં ઘણી એવી વસ્તુઓ મળશે જે તમને ફિટ રાખવામાં મદદ કરી શકે છે. ફિટ રહેવા માટે તમે મોંઘા આહારનું સેવન…

Read More

પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રને કારણે સ્થિર નામનો શુભ યોગ બની રહ્યો છે મેષ રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે મિથુન તથા કર્ક રાશિને નસીબનો સાથ મળશે. 11 મે, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ. મેષઃ- આજના દિવસની શરૂઆત સંતોષજનક કાર્યો સાથે થશે. મિત્રો કે સહયોગીઓ સાથે ફોન ઉપર જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતચીત ફાયદો આપી શકે છે. તમે તમારા આત્મવિશ્વાસ તથા ભરપૂર ઊર્જા દ્વારા પોતાના કાર્યોને અંજામ આપી શકશો. દિવસના બીજા પક્ષમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. અચાનક કોઈ મુશ્કેલી તમારી સામે ઊભી રહી શકે છે, ખોટા કાર્યોમાં પણ સમય ખરાબ થઈ શકે…

Read More

આ હોસ્ટેલ શહેરની ભીડભાડથી દૂર શાંતિ વાળા સ્થળ પર બનેલી છે રોમમેટ એક મોડર્ન વિન્ટેજ સ્ટાઈલ હોસ્ટેલ છે તમને તમારી જરૂરની તમામ સુવિધાઓ આ હોસ્ટલમાં મળશે જ્યારે પણ આપણે કોઈ ટ્રાવેલ પ્લાન બનાવીએ ત્યારે સૌથી પહેલા તો બજેટનો પ્રશ્ન ઉભો થતો હોય છે. ટ્રાવેલિંગના શોખીનોએ તો બજેટ ટ્રાવેલિંગનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ફરવા અને જમવાના ખર્ચા પછી જો સૌથી વધારે પૈસા વપરાતા હોય તો તે હોટલ અથવા રિસોર્ટમાં રહેવામાં છે. જો તમે પણ ટ્રાવેલિંગ કરવા માંગતા હોવ પણ બજેટ ઓછું હોય તો અમે તમને અહીં હિમાચલ પ્રદેશની એવી હોસ્ટેલ વિશે જાણકારી આપીશું જ્યાં તમે સસ્તામાં રહી શકો છો…

Read More

1986 માં કેલિફોર્નિયાના બરબેંકમાં સૌપ્રથમ આ કાર બની સ્માર્ટ ફોર્ટ ટુ કાર પાર્ક કરી શકો તેના કરતાં પણ લાંબી છે આ કાર વોટરબેડ, ડાઇવિંગ બોર્ડ, જાકુઝી, બાથટબ, મિની-ગોલ્ફ કોર્સ અને હેલિપેડ પણ છે વિશ્વ ભરમાં વિવિધ પ્રકારની કાર છે. જુદી જુદી પ્રકરની કાર આપણે જોઈ છે. ગોલ્ડથી જડિત હોય કે એન્ટિક એવિ ઘણી પ્રકારની કાર માર્કેટમાં જોવા મળે છે. ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહા છીએ તે સાવ અલગ જ છે, આ કાર વિશ્વની સૌથી લાંબી કાર છે. વિશ્વની સૌથી લાંબી કાર આખરે પુનઃ તૈયાર થઈ ગઈ છે. અને રાઈડ માટે પણ તૈયાર છે. પ્રખ્યાત કાર કસ્ટમાઇઝર જય ઓહરબર્ગ…

Read More

મારૂતિ સુઝુકી ઑલ્ટો હવે નવા અવતારમાં લોન્ચ થવા માટે તૈયાર નવી જનરેશન ઑલ્ટોનું પ્રોડક્શન જૂન 2022ના અંત સુધી શરુ થઇ જશે ઑલ્ટો આકારમાં તો મોટી હશે પણ તેના કેબિનમાં પહેલાથી વધુ જગ્યા મળશે દેશમાં લગભગ બે દાયકાથી સૌથી વધુ વેચાતી કાર બનેલી મારૂતિ સુઝુકી ઑલ્ટો હવે નવા અવતારમાં લોન્ચ થવા માટે તૈયાર છે અને તેને હાલમાં ટેસ્ટિંગ દરમ્યાન જોવામાં આવી છે. હવે મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યું છે કે નવી જનરેશન ઑલ્ટોનું પ્રોડક્શન જૂન 2022ના અંત સુધી શરુ થઇ જશે. ઘણી કાર પર કામ કરી રહી છે કંપની જેનો સીધો અર્થ છે કે કંપની આગામી મહિને આ કિફાયતી અને પૈસા વસૂલ…

Read More

ઈન્સ્ટાગ્રામ , સ્નેપચેટ પછી ફેસબૂક સૌથી વધુ ઉપયોગ થતું સોશિયલ મીડિયા આ ફીચર 31 મે 2022 પછી બંધ થશે યૂઝર્સને પોતાની લોકેશન હિસ્ટ્રી ડાઉનલોડ કરવા માટે પૂરતો સમય મળશે. દેશવિદેશના લોકો ફેસબુક વાપરે છે. ઈન્સ્ટાગ્રામ , સ્નેપચેટ પછીફેસબૂક સૌથી વધુ ઉપયોગ થતું હોય છે.ફેસબૂક યુઝર્સ માટે ખુબ મહત્વના સમાચાર છે . ફેસબુક કંપની બે ફીચર બંધ કરવા જઈ રહી છે. ફેસબુક જે લોકોના જીવનનો રોજબરોજનો હિસ્સો છે તેમના માટે આ માહિતી જાણવી ખુબ જરૂરી છે. ફેસબુકે આ અંગે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે આ બંને ફીચર 31 મે 2022 પછી બંધ થઈ જશે. હવે ફેસબુકનું લોકેશન બેસ્ડ ફીચર નીયરબાય…

Read More

મહેસૂલ વિભાગે 7/12ના ઉતારામાં કર્યો ધરખમ ફેરફાર નવી 7/12ની નકલ હવે મળશે બારકોડવાળી બારકોડ સ્કેન કરી ઘરે બેઠા જ ખેડૂતો મેળવી શકશે 7/12ની નકલ ગુજરાત સરકારે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા તાજેતરમાં જ પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જેમાં જણાવ્યું હતું કે, હવે નવી-જૂની શરતના ઊભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થઇ જશે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 7/12ના ઉતારામાં ધરખમ ફેરફાર કર્યો છે. જે અંતર્ગત ખેડૂતોને હવે 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે. ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધુ સરળતાથી હલ થઇ જશે. એટલે કે મહેસૂલ વિભાગના રાષ્ટ્રીય…

Read More

ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે લૂણી નદી અજમેર જિલ્લાના 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે 495 કિમી લાંબી એકમાત્ર મોટી નદી  છે આપણા શાસ્ત્રોમાં નદીઓને માતાનું સ્થાન આપવામા આવ્યુ છે.જોવા જઈએ તો ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે. જેમાં નાની-મોટી નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓ દેશના ધર્મ અને સંસ્કૃતિ સહિત અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે.આપણા દેશમાં એક એવી નદી છે, જે ફક્ત પર્વતોમાંથી જ નીકળે છે, પરંતુ તે કોઈપણ સમુદ્રમાં જોવા મળતી નથી.અહીં વાત થઇ રહી છે રાજસ્થાનની જીવાદોરી  લૂણી નદીની. લૂણી નદી રાજસ્થાનના અજમેર જિલ્લામાં 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે છે. આ નદી અજમેરથી…

Read More

10મી ઓવરમાં અમ્પાયર ડરીગયા સ્ટેડિયમની બિગ સ્ક્રિન પર રિપ્લે દેખાડવામાં આવ્યો પોલાર્ડ વાઈડ બોલ મુદ્દે અમ્પાયર સાથે ઝઘડ્યો આમ તો પ્લેયર અને અમ્પાયર વચ્ચે કંઇક ઝઘડાઓ ચાલતા રહેતા હોય છે પરંતું કાલના મુંબઈ અને કોલકાતાની મેચમાં થયું કઈક એવું કે કિરોન પોલાર્ડના હાથમાંથી બોલિંગ દરમિયાન ભૂલથી બોલ છટકી ગયો હતો અને સીધો અમ્પાયરને વાગ્યો હતો. આ જોઈને બે ઘડી તો પોલાર્ડ અને રોહિત હસવા લાગ્યા હતા. જોકે ત્યાર પછી બીજા અમ્પાયર સાથે પોલાર્ડને ઝઘડો પણ થઈ ગયો હતો. IPL2022ની 56મી મેચના 10 ઓવરમાં મુંબઈનો પોલાર્ડ બોલિંગ કરી રહ્યો હતો. તેવામાં પાંચમા બોલ પર કિરોન પોલાર્ડના ફોલો થ્રૂ દરમિયાન અચાનક તેના…

Read More