What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણું ઘર ધન ધાન્યથી ભરેલું હોય અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ઘરમાં કપૂરનો ધૂપ કરવો જોઈએ લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તે માટે ઘરના કબાટ કે તિજોરીમાં હળદરનો એક ટુકડો રાખવો આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણું જીવન એકદમ સરળ ચાલે, આપણું ઘર ધન ધાન્યથી ભરેલું હોય અને તિજોરી ધન-ઝવેરાતથી ભરેલી હોય. પરંતુ ઘણી વખત ખુબ મહેનત પછી પણ આપણે આર્થિક રીતે પરેશાન રહેતા હોઈએ છીએ. માટે વાસ્તુશાસ્ત્રમાં આજે જાણીએ કે ઘરની તિજોરી કે કબાટમાં શું રાખવું જોઈએ જેથી માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ઘરમાં કપૂરનો ધૂપ કરવો જોઈએ. તેને…
ભારતીય કાર બજારમાં ઓછી કિંમતની કાર વધુ વેચાય છે ઓટોમેકર્સ ઓછા બજેટમાં આકર્ષક ડિઝાઇન અને ફીચર્સવાળી કાર લોન્ચ કરી રહ્યા છે મારુતિ એસ-પ્રેસો કાર Renaultની સસ્તું હેચબેક કાર Kwid સાથે સ્પર્ધા કરે છે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki એ તાજેતરમાં નવી 2022 Maruti S-Presso (2022 Maruti S-Presso) લોન્ચ કરી છે. ભારતીય કાર બજારમાં ઓછી કિંમતની કાર વધુ વેચાય છે. આવી સ્થિતિમાં, સસ્તું હેચબેકથી લઈને સેડાન અને એસયુવી સુધીની ઘણી માંગ છે. આવી સ્થિતિમાં, ઓટોમેકર્સ તેમના વેચાણને વધારવા માટે ઓછા બજેટમાં આકર્ષક ડિઝાઇન અને ફીચર્સવાળી કાર લોન્ચ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, નવી 2022 મારુતિ એસ-પ્રેસો કાર Renault…
આ દેશમાં સેટલ થવા માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી ઇટલીના કેન્ડેલા અને કેલાબ્રિયા શહેરોમાં પણ જઇ શકો છો સ્પેન તેની સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ઘણા લોકો વિદેશ પ્રવાસ કરવાનું સપનું જોતા હોય છે. પરંતુ વિદેશ જવું ઘણું મોંઘુ પડે છે. પરંતુ જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે સેટલ થાવ ત્યારે તમારે કોઈ ખર્ચ કરવો પડતો નથી. તમને અહીં સ્થાયી થવા માટે લાખો રૂપિયા સામેથી આપવામાં આવે છે. આલ્બિનેન:- જો તમારી ઉંમર 45 વર્ષથી ઓછી હોય તો તમે સ્વિત્ઝર્લેન્ડના…
QR કોડનું પૂરુ નામ ક્વિક રિસ્પોન્સ કોડ QR કોડનો ઉપયોગ કરીને ચુકવણી કરવી સરળ થઈ જાય છે QR કોડ ચોરસ બોક્સમાં એક પેટર્ન છે જ્યારથી ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી QR કોડ શબ્દ સંભળાવા લાગ્યો છે. જ્યારે પણ આપણે કોઈ ખરીદી કરીએ છીએ અથવા પૈસા ટ્રાન્સફર કરીએ છીએ, ત્યારે QR કોડનો ઉપયોગ કરીને ચુકવણી કરવી સરળ થઈ જાય છે. QR કોડ ઘણા પેકેટ્સ અને વેબસાઇટ્સ પર પણ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ QR કોડ શા માટે બનાવવામાં આવે છે? અથવા તેનો અર્થ શું છે? આજે આપણે આ વિષય પર વાત કરીશું કે QR…
કોમનવેલ્થ 2022માં ભારતના રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ, 7 સિલ્વર, 7 બ્રોન્ઝ કુલ 24 મેડલ જીત્યા છે ઈંગ્લેન્ડના બર્મિઘમમાં કોમનવેલ્થ 2022 ગેમ રમાઈ રહી છે જેમાં ભારતની રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. કુસ્તીમાં સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે સાક્ષીએ ગોલ્ડ મેડલ જીત્યો છે આમ એક દિવસમાં ભારતની જોળીમાં બે ગોલ્ડ આવ્યા છે. સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો છે. સાક્ષી મલિકે મહિલાઓની 62 કિગ્રાની ફાઇનલમાં કેનેડાની એના ગોડિનેઝ ગોન્ઝાલેઝને બાય ફોલ દ્વારા 4-4થી પરાજય આપ્યો છે. સાક્ષી મલિક એક સમયે 4-0થી પાછળ હતી પરંતુ…
છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ રહ્યો છે છેલ્લા છ મહિનામાં બોલિવૂડમાં માત્ર એક પછી એક ફ્લોપ ફિલ્મોની જ યાદી છે. બોલિવૂડ માટે આ ખરેખર શનિની પનોતિનો ગાળો સાબિત થયો છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. કોવિડ દરમિયાન લોકડાઉનને કારણે બધી ફિલ્મો ભેરવાઇ ગઈ. થિયેટર બંધ થવાને કારણે કમાણી અટકી ગઈ. સુશાંત સિંહ રાજપૂતના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. જે બાદ દેશના દિગ્ગજ સ્ટાર્સ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. આર્યન ખાનની ધરપકડથી કિંગ ખાનને મોટો ઝટકો લાગ્યો હતો અને…
કોઈપણ છોકરી માટે પર્સ વિના ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે દિવસ દરમિયાન ઘરની બહાર જતા હોવ તો સાથે સ્ટાઇલિશ અને કલરફુલ શેડ્સ રાખો સ્માર્ટ લુક જોઈતો હોય તો તમારા હાથમાં રહેલી ઘડિયાળ પરફેક્ટ લુક આપે છે ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ મિત્રતાની ઉજવણીની આ પ્રક્રિયા લગભગ આખા અઠવાડિયા સુધી ચાલુ રહે છે. જો તમે પણ તમારા ખાસ મિત્રો સાથે પાર્ટી અને મૂવી આઉટિંગ માટે જઈ રહ્યા છો.તો જરૂરથી ડ્રેસ સિલેક્ટ કરીજ લીધો હશે . તો અમે તમને જણાવીશું કે તમારા લુકને વધુ સ્ટાઇલિશ કેવી રીતે બનાવવો. પર્સથી લઈને જ્વેલરી અને ચશ્મા તમારા દેખાવમાં ચાર્મ ઉમેરવાનું…
દેશ આઝાદીના 75માં વર્ષનું ઉજવણી કરી રહ્યો છે સુપ્રીમ કોર્ટે પણ મોદી સરકાર પાસે એક ગિફ્ટ માંગી છે સરકારે એવું કંઈક કરવું જોઈએ જે દર્શાવે કે સરકાર આ પાસાને જોઈ રહી છે દેશ હાલમાં આઝાદીના 75માં વર્ષનું ઉજવણી કરી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ મોદી સરકાર પાસે એક ગિફ્ટ માંગી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોમાં ફોજદારી કેસોનું ભારણ ઘટાડવા માટે કેટલાક ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચારની જરૂર છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સરકારે કેટલાક પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા…
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 177 તાલુકામાં વરસાદ પડ્યો છે ગુજરાતમાં આગામી 5 દિવસ ફરીવાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી…
મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી શકે છે મોંઘવારી, જીએસટી જેવા મુદ્દાને લઈને પીએમ મોદી સાથે ચર્ચા કરી શકે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. કહેવાય છે કે, આજે સાંજે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી શકે છે. મમતા બેનર્જી ચાર દિવસ માટે દિલ્હી આવ્યા છે. હાલમાં જ ટીએમસી અને ભાજપ નેતાઓ વચ્ચે કેટલાય મુદ્દા પર મતભેદ થયા છે. ઈડીની કાર્યવાહીને લઈને ટીએમસી નેતાઓ સતત કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે. મમતા બેનર્જી 7…

