What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સ્ટાર ક્રિકેટરોના બાળકોના નામ છે યુનિક યુવરાજસિંહના પુત્રનું નામ છે ટ્રેન્ડમાં બાળકોના યુનિક નામનું આ રહ્યું લિસ્ટ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહએ તેના પુત્રનું નામ ઘણું યુનિક રાખ્યું છે. તેનો ખુલાસો તેણે 19 જૂનના ફાધર્સ ડેના દિવસે કર્યો હતો. 2011 વર્લ્ડ કપના વિનર યુવરાજ અને તેની પત્ની હેજલ કીચે તેમના પુત્રનું નામ ‘ઓરિયન કીચ સિંહ’ રાખ્યું છે. યુવીએ પુત્રની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભારતીય ક્રિકેટ જગતમાં યુવી એકલો દિગ્ગજ નથી, જેણે તેના પુત્રનું નામ અલગ રાખ્યું છે. તેનાથી પહેલા પણ ઘણા દિગ્ગજ છે, જેમણે તેમના બાળકોના નામ ઘણા યુનિક રાખ્યા છે. હવે વિરાટ કોહલીની જ…
મારા પહેલા પ્રેમ માટે, મારું પહેલુ ટેટૂ નેહાએ તેના હાથ પર પોતાના જીવનસાથીનું નામ ચિતરાવીને રોહનને સરપ્રાઈઝ કરી દીધો રોહનપ્રીત ખૂબ ઈમોશનલ થઇ ગયો હતો નેહા સોશિયલ મીડિયામાં પોતાની અને રોહનની તસ્વીરો વારંવાર શેર કરતી રહે છે, જે ઝડપથી વાયરલ થાય છે. નેહા આમ તો ઘણી વખત રોહન માટે પોતાના પ્રેમનો એકરાર કરી ચૂકી છે. પરંતુ પહેલી વખત નેહાએ તેના હાથ પર પોતાના જીવનસાથીનું નામ ચિતરાવીને રોહનને સરપ્રાઈઝ કરી દીધો. નેહા કક્કરે વીડિયો શેર કરીને લખ્યું, મારા પહેલા પ્રેમ માટે, મારું પહેલુ ટેટૂ. પોતાની પત્નીની સરપ્રાઈઝ આપીને જોઇને રોહનપ્રીત ખૂબ ઈમોશનલ થઇ ગયો હતો. એટલું જ નહીં, રોહને નેહાની પોસ્ટ…
જ્યારે ફેશન (Fashion)ની વાત આવે છે, ત્યારે દરેક સ્ત્રી પોતાની જાતને નવીનતમ ટ્રેન્ડિંગ હીલ્સ (high heels) સાથે બદલવા માંગે છે. કપડાંથી લઈને સેન્ડલ સુધી, સ્ત્રીઓને ફેશન પ્રમાણે બધું જ પહેરવું ગમે છે. પરંતુ ક્યારેક ફેશન આપણને એવી મુસીબતોમાં મૂકી દે છે કે આપણને તેની ખબર પણ નથી પડતી. હાઈ હીલ્સ પહેરવાનો શોખ લગભગ દરેક મહિલાને હોય છે, પરંતુ હાલમાં જ એક મહિલાએ હાઈ હીલ્સ પહેરવા સંબંધિત એક એવું સત્ય જણાવ્યું છે જે હાઈ હીલ્સ (problems of wearing heels)ને લઈને ચોંકાવનારું છે. ટૈનિથ કહ્યું કે હાઈ-હીલ સેન્ડલ પહેર્યા પછી, ખાસ કરીને જે આગળના ભાગમાં પોઈન્ટેડ હોય છે, તેમાં પગની હાલત ખરાબ…
ગાંધીનગર અને અમદાવાદના જોડીયા શહેરોને વાનગીનું સુંદર વૈવિધ્ય પૂરૂં પાડવામાં આવ્યું છે ધ કેબાબ ટ્રેઈલ મેનુ ફ્લેવર્ડ કેબાબ પસંદ કરાયેલી અધિકૃત સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવ્યા છે એવોર્ડ-વિજેતા પ્રિમિયમ ડાઈનીંગ ઈન્ડિયન સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ છે ગાંધીનગર (Gandhinagar) ખાતે ભારતીય સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ દીયામાં ‘કેબાબ ટ્રેઈલ’ (the kebab trail) ના નામે એક મેલ્ટીંગ પોટ કલ્ચરની સાથે-સાથે દેશભરના કબાબની રજૂઆત કરવામાં આવી છે. પ્રતિભાશાળી માસ્ટર ઓફ સ્પાઈસીસ- શેફ જાવેદ અને એક્ઝિક્યુટીવ શેફ આશિષ રાઉતે દ્વારા ગાંધીનગર અને અમદાવાદના (Ahmedabad) જોડીયા શહેરોને વાનગીનું સુંદર વૈવિધ્ય પૂરૂં પાડવામાં આવ્યું છે અને મોંમા પાણી આવે તેવા શાકાહારી અને બિન શાકાહારીનો સ્વાદ માણવાની અનોખી તક ઉપલબ્ધ કરાઈ છે. ધ…
વર્ક પ્રેશરથી બચવા માટે વારંવાર નોકરી બદલે છે કંપનીઓ એવા કર્મચારીઓને હાયર કરવાથી દૂર રહે છે જે લાંબા સમય સુધી કામ ના કરી શકે કર્મચારી નોકરી બદલતી વખતે જૂની કંપની અંગે નેગેટીવ વાતો કરે છે ઘણા લોકોને નોકરી બદલવા પાછળ તેના અમુક ખોટા નિર્ણય હોય છે, જે તેઓ કામ દરમ્યાન કરે છે. તો અમુક કર્મચારીઓ વર્ક પ્રેશરથી બચવા માટે વારંવાર નોકરી બદલે છે. આ આદત જોબ પ્રોફાઈલને ખરાબ કરે છે. કંપનીઓ એવા કર્મચારીઓને હાયર કરવાથી દૂર રહે છે જે લાંબા સમય સુધી કામ ના કરી શકે. આવા કર્મચારીઓને ક્યારેક-ક્યારેક નોકર મળવી પણ મુશ્કેલ થાય છે. જૂની કંપની વિશે નેગેટીવ વાતો…
અસંતુલિત આહારને કારણે વારંવાર કોલેસ્ટ્રોલ વધે છે દૂધીનો રસ પીવાથી સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. બીટનો રસ પીવાથી આપણું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરી શકાય છે 50 વર્ષની ઉંમરમાં મહિલાઓ અને પુરુષોમાં કોલેસ્ટ્રોલનમસ્યા વધવા લાગે છે. જો તેને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો તે આપણા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. અસંતુલિત આહારને કારણે વારંવાર કોલેસ્ટ્રોલ વધે છે. હાઇ કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. આપણે હાર્ટ સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવા જીવલેણ રોગોનો શિકાર બની શકીએ છીએ, તો ચાલો જાણીએ કે આપણે શરીરમાં હાઇ કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેવી રીતે ઘટાડી શકીએ. દૂધીનો રસ આપણે દૂધીનું…
વાસ્તુ અનુસાર ભોજન કરતી વખતે રાખો ધ્યાન આ દિશામાં બેસીને કરો ભોજન સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ થશે દૂર વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક દિશાઓમાં ભોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યાં જ એક દિશે એવી પણ છે જે બાજુ ભોજન કરવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉત્તર દિશા વાસ્તુ અનુસાર ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને ભોજન કરવાથી ધન અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારા કરિયરમાં સફળતા મળે છે. આ દિશામાં બેસીને ભોજન કરવું ખૂબ જ ફાયદા કારક હોય છે. યુવાઓ અને વિદ્યાર્થીઓએ આ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ. પૂર્વ…
• Hero HF 100 ભારતની સૌથી સસ્તી બાઇક • કંપનીએ હમણાં જ કર્યો હતો 4 હજારનો વધારો • જાણો આ બજેટ ફીટ બાઈક વિશે બધુ જ Hero HF 100 એ ભારતની સૌથી સસ્તી બાઇક છે. જેની કિંમત 55,450 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ તેના ગ્રાહકોને ઝાટકો આપતા તેની કિંમતમાં 4000 રૂપિયાનો વધારો કર્યો હતો. જો કે આ વધારા છતાં તે સૌથી સસ્તી બાઇક છે. આજે અમે તમને તેની તમામ ખાસિયતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેથી તમે જાતે જ નક્કી કરી શકો છો કે આ બાઇક તમારા બજેટમાં ફિટ બેસે છે કે નહીં. તો ચાલો…
ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ફીચરની રાહ જોઈ રહ્યા હતા અમેરિકામાં તો 15 વર્ષ પહેલાં જ લોન્ચ કરી દેવામાં આવ્યું ટ્રાફિકની સમસ્યા હશે તો અથવા જે રોડ પર ટ્રાફિક નહીં હોય તે અંગે જાણકારી આપશે છેલ્લા ઘણા સમયથી ભારતીયો ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે. ગૂગલે આ ફીચરને ભારતમાં લોન્ચ કરી દીધું છે. તો બીજી તરફ અમેરિકામાં તો 15 વર્ષ પહેલાં જ લોન્ચ કરી દેવામાં આવ્યું હતું. લોકો હવે ઘરે બેઠા કોઈ પણ સ્થળને શોધી શકશે અને કોઈપણ સ્થળ અથવા રેસ્ટોરન્ટનો અનુભવ કરી શકશો. તો બીજી તરફ ગૂગલ મેપ હવે લોકલ ટ્રાફિક પોલીસની મદદથી સ્પીડ…
મહિલા આઇસીસી ટુર્નામેન્ટ નવ વર્ષ બાદ ભારત પરત ફરશે ભારતીય ઉપખંડમાં જ ત્રણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે 2024માં વર્લ્ડ કપની શરુઆત બાંગ્લાદેશથી થશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે વર્ષ 2024થી 2027 દરમિયાન મહિલાઓની ચાર મેજર વિમેન્સ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી દીધી છે. આ અંતર્ગત વર્ષ 2025માં મહિલા વન-ડે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં જ થશે. બર્મિંગહામમાં ચાલી રહેલી વાર્ષિક સાધારણ સભા દરમિયાન આઇસીસીએ આ કાર્યક્રમ પર મહોર મારી દીધી હતી. જેમાં બે ટી-20 વર્લ્ડકપ, એક વન-ડે વર્લ્ડકપ અને પ્રથમ વખત મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવામાં આવશે. વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ટી-20 ફોર્મેટમાં થશે, જેનું આયોજન વર્ષ 2027માં થવાનું છે. આ ભારતમાં આઇસીસીની પાંચમી…

