Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

શ્રાવણ મહિનામાં કરો આ વસ્તુઓનું દાન આ 5 વસ્તુઓના દાનથી મળશે ખાસ ફળ જાણો પૂજા અને દાનના નિયમો દરેક મહિનાનું પોતાનું ખાસ મહત્વ હોય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં કરવામાં આવેલી પૂજા અને દાન વિશેષ ફળ આપે છે. આ મહિનામાં આ જરૂરી વસ્તુઓનું દાન જરૂર કરો. શ્રાવણમાં દાન કરવાથી વ્યક્તિને ધન, વૈભવ અને સમૃદ્ધિ મળે છે. નવા અને જૂના વસ્ત્રોનું દાન વસ્ત્રોનું દાન પણ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આયુષ્ય વધારવા માટે કપડાંનું દાન કરવામાં આવે છે. જો તમે નવા વસ્ત્રોનું દાન કરી રહ્યા છો, તો જ્યોતિષીઓ પાસેથી તેમની સલાહ અવશ્ય લો. ત્યાં જ…

Read More

મારુતિ સુઝુકી એસ-પ્રેસો 2022 થઈ લોન્ચ નવાં સેફ્ટી ફિચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ મળશે કિંમત 4.25 લાખ રૂપિયાથી શરૂ મારુતિ સુઝુકીએ તેની મીની SUV એટલે કે S-Pressoનું નવું મોડલ (2022) લોન્ચ કર્યું છે. આ મોડલ નેક્સ્ટ જનરેશન K-Series 1.0 litre ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કારમાં આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, તે પહેલાંથી જ આવનારાં મોડલ કરતાં વધુ હશે. તમને જણાવી દઈએ કે, હાલમાં તે 21.7 kmplની માઈલેજ આપે છે. મારુતિ સુઝુકીએ તેની મીની SUV એટલે કે S-Pressoનું નવું મોડલ (2022) લોન્ચ કર્યું છે. આ મોડલ નેક્સ્ટ જનરેશન K-Series…

Read More

મૉરીતાનિયાની અજીબો ગરીબ ટ્રેન આ ટ્રેનમાં બેસવુ છે મુશ્કેલી ભર્યુ લોકો પણ નથી મુસાફરી માંડ કરી શકે છે દુનિયામાં ઘણા દેશોમાં એવી રેલસેવા છે જે તમને ટ્રેનમાં બેઠા બેઠા કુદરતની સુંદરતાનો અહેસાસ કરાવે તો બીજી તરફ એવી પણ રેલવે છે જે તમને ડરાવનો અહેસાસ કરાવે. ત્યારે વાત કરીએ એવા એક દેશની જેમાં ટ્રેનમાં મુસાફરી કરવા માટે જાનની બાજી લગાવવી પડે. આ ટ્રેનમાં માલગાડીનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ દેશ છે મૉરીતાનિયા. અહીં ચાલનારી ટ્રેનોમાં યાત્રીઓને બેસવા માટે સીટ હોતી નથી કે ટોયલેટની સુવિધા. 20 કલાકમાં 704 કિમી કાપે છે. સહારા રણથી પસાર થનારી આ ટ્રેનની લંબાઇ 2 કિલોમીટર છે.…

Read More

શું તમને ખબર છે કે ટ્રેનમાં કેટલા પ્રકારની હોય છે સીટ ઘણા લોકોને ખબર નથી હોતી કે ટિકિટ બુક સમયે સીટના મળે છે ઓપ્શન સ્લીપર ક્લાસમાં પાંચ પ્રકારની સીટો છે ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે હજુ સુધી ટ્રેનમાં મુસાફરી ન કરી હોય, અમે અને તમે એક વાર નહીં, બે વાર નહીં પણ હજારો વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે. ઘણા લોકો ક્યાંક મુસાફરી કરવા માટે ટ્રેનનો વિકલ્પ પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો તેમના ઘરે જવા માટે આ પરિવહનને શ્રેષ્ઠ માને છે. આ જ કારણ છે કે ભારતીય ટ્રેનને દેશની જીવન રેખા કહેવામાં આવે છે. પરંતુ તમારામાંથી ઘણા એવા…

Read More

હવે ગુજરાતીમાં જ કરો એન્જિનિયરિંગ પહેલીવાર GTUમાં 120 સીટ પર માતૃભાષા ગુજરાતીમાં કોર્સ શરૂ કરાશે આ વર્ષથી જ કોર્સની શરૂઆત! ટોપરને સ્કોલરશીપ પણ અપાશે ગુજરાતમાં અભ્યાસ માટે નવા આયોજનો થતાં રહે છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે એક નવી સુવિધા ઊભી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ માત્ર અંગ્રેજી ભાષામાં જ ભણી શકે છે, પરંતુ હવે ગુજરાતમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં ભણી શકાય એવી સુવિધા કરવામાં આવી છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 132 એન્જિનિયરિંગ કોલેજ, 100 જેટલી પોલિટેક્નિક, 65 ફાર્મસી, 75 મેનેજમેન્ટની કોલેજ છે. તમામ જગ્યાએ એન્જિનિયરિંગનો કોર્સ…

Read More

ગુજરાત માટે વરસાદને લઇને 24 કલાક અતિભારે રાજ્યમાં આજે 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો ભિલોડામાં 15થી વધુ ગામડાઓ થયા સંપર્ક વિહોણા હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યમાં સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાબરકાંઠાના પોશીના, કડાણા અને મેઘરજમાં થયો છે. આ સાથે અરવલ્લીના ભિલોડામાં પડેલા ધોધમાર વરસાદના કારણે બુઢેલી નદી બે કાંઠે વહેતા પાણી ખેતર અને મકાનોમાં ફરી વળ્યા છે તેમજ કમઠાડિયા સુરપુર અને 15થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. રાજ્યમાં હજુ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 134 તાલુકામાં વરસાદ…

Read More

એક ક્લિકમાં આપી શકશો કોલનો જવાબ સ્ટેન્ડબાય મોડ પર 5 દિવસનો બેટરી બેકઅપ પેબલ સ્પાર્કની કિંમત 1999 રૂપિયા ભારતની પ્રચલિત બ્રાન્ડ ‘પેબલે’ કંપનીએ નવી સ્માર્ટવોચ ‘પેબલ સ્પાર્ક’ લોન્ચ કરી છે. આ ઓછાં બજેટની સ્માર્ટવોચમાં ‘બ્લૂટૂથ કોલિંગ ફીચર’ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટવોચ દ્વારા તમે ફક્ત એક જ ક્લિકમાં કોલનો જવાબ આપી શકો છો અને બિલ્ટ-ઇન માઇક્રોફોન દ્વારા વાત પણ કરી શકો છો. પેબલ સ્પાર્કની કિંમત 1999 રૂપિયા કંપનીએ પેબલ સ્પાર્ક સ્માર્ટવોચની કિંમત 1,999 રૂપિયા રાખી છે. આ સ્માર્ટવોચનું વેચાણ ફક્ત ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવશે. કંપની એવો દાવો કરે છે કે, આ કિંમત પર 1.7-ઇંચની ડિસ્પ્લે સાથે આવનાર આ એકમાત્ર સ્માર્ટવોચ…

Read More

TRB જવાનની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની 24મીએ લેખિત પરીક્ષા TRB જવાનની ભરતીની 10:30થી 12:30 સુધી લેખિત પરીક્ષા યોજાશે TRB જવાનની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. TRB ભરતીની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી દેવાઇ છે. 24 જુલાઈના રોજ TRB જવાનની ભરતીની 10:30થી 12:30 સુધી લેખિત પરીક્ષા યોજાશે. જેમાં એકસાથે 1525 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવતી હોય છે. ત્યારે ગત વર્ષના નવેમ્બર મહિનામાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા 700 જેટલાં TRB જવાનોને ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂંકની ફરિયાદ…

Read More

ODIમાં 1 સ્થાન અને 3 ખેલાડી ધવન અને કોચ દ્રવિડે ટીમ પસંદ કરવામાં કરવી પડશે માથાપચ્ચી શિખર ધવન ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળશે ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 3 મેચની વન-ડે શ્રેણી 22 જુલાઇથી રમશે. આવામાં કોચ રાહુલ દ્રવિડને ઓપનિંગ સ્લોટ માટે માથાપચ્ચી કરવી પડશે કારણ કે આ એક સ્થાન માટે 3 ખેલાડી દાવેદાર છે. આ શ્રેણીમાં શિખર ધવન ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળશે અને નક્કી છે કે તે ઇનિંગ્સની શરૂઆત કરશે. નિયમિત કેપ્ટન રોહિત શર્માને વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. શિખર ધવન કેપ્ટનશિપ કરશે અને ઓપનિંગ પણ કરશે. ટીમમાં તેના સિવાય અન્ય 3 ઓપનર છે. જેમાં…

Read More

દક્ષિણ ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે બંધ કરાયા વરસાદના એલર્ટ બાદ લેવાયા પગલાં દક્ષિણ ગુજરાતમાં 24 કલાક માટે એલર્ટ જાહેર ભારે વરસાદ અને તેજ પવનને પગલે સુરતમાં બે ફેમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા છે. સુરતના ડુમ્મસ અને સુવાલીનો દરિયો લોકો માટે બંધ કરાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે દરિયા પર જવા માટે પ્રતિબંધ મૂકાયો છે. તેમજ સહેલાણીઓ દરિયા પાસે પહોંચી ન જાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. હાલ સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 40 થી 50 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જેન પગલે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સુરતનો ડુમસ બીચ અને હજીરાનો…

Read More