Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ ઉમેદવારી નોંધાવી રાહુલ ગાંધી સહિત વિપક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા  આ અગાઉ એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડે પણ ઉમેદવારી નોંધાવી ચુક્યા છે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન પુરુ થયા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મંચ તૈયાર થઈ રહ્યો છે. વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે, શરદ પવાર અને અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. 6 ઓગસ્ટે થનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ 19 જૂલાઈ છે. તેના એક દિવસ પહેલા સોમવારે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર જગદીપ…

Read More

‘નામ ગુમ જાયેગા’ ગીતના દિગ્ગજ ગાયક ભૂપિંદર સિંહનું મુંબઇમાં નિધન વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલી યુરિનરી ઈન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ‘નામ ગુમ જાયેગા’, ‘દિલ ઢૂંઢતા હૈ’ જેવા ગીતો માટે જાણીતા ગઝલ ગાયક ભૂપિંદર સિંહનું સોમવારે રાતે મુંબઈની એક હોસ્પિટલમાં શંકાસ્પદ આંતરડાના કેન્સર અને COVID-19ને કારણે મૃત્યુ થયું છે. તેમની પત્ની મિતાલી સિંહે સમાચાર એજન્સી પીટીઆઈને આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, બોલિવૂડના પ્રખ્યાત ગાયક ભૂપિંદર સિંહ 82 વર્ષના હતા. પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં, ગાયકે એવા ઘણા ગીતો ગાયા છે, જે તેમની યાદોને હંમેશા આપણા હૃદયમાં જીવંત રાખશે. આ ગીતો દ્વારા તેમનો અવાજ સદીઓ સુધી…

Read More

ભરતી પ્રક્રિયા જ્યાં 1લી જુલાઈથી શરૂ થઈ ગઈ દિલ્હી હાઈકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી કરાશે અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે.હવે દિલ્હી હાઈકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી કરાશે અગ્નિપથ યોજના હેઠળ થલસેનામાં ભરતી પ્રક્રિયા જ્યાં 1લી જુલાઈથી શરૂ થઈ ગઈ છે.ત્યારે બીજી તરફ વાયુસેનામાં પણ આ અગાઉ 24 જૂન જ્યારે નૌસેનામાં 25મી જૂનથી શરૂ થઈ ગઈ છે. આ ભરતીમાં 17.5 વર્ષથી…

Read More

તમે શું રાખશો આ ટચૂકડી બૅગમાં? ટ્રેન્ડમાં આવી રહી છે આ ટચૂકડી બેગ ફૅશનજગતમાં છેલ્લા કેટલાક સમયથી માઇક્રો બૅગનો ટ્રેન્ડ આવ્યો છે શું આ એક બૅગ છે કે બૅગ પર લગાવવાનું બૅગ-ચાર્મ કે પછી ઇયર-પ્લગ રાખવા માટેની ઍક્સેસરી? નજર સામે આવતાં જ આવા પ્રશ્નો મનમાં આવવા લાગે એવી છે આ માઇક્રો બૅગ. તાજેતરમાં દિશા પટણી એક ઇવેન્ટમાં આવી જ એક ટચૂકડી બૅગ લઈને આવી હતી અને બૅગની સાઇઝને લઈને ટ્રોલ પણ થઈ હતી. આ પહેલાં પ્રિયંકા ચોપડા પણ ઘણી વાર આવી ટચૂકડી બૅગ સાથે જોવા મળી છે. આ ટ્રેન્ડ વિશે હૅન્ડબૅગ ડિઝાઇનર રિમા શાહ કહે છે, ‘ભલે પ્રૅક્ટિકલ ન હોય,…

Read More

પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરતા પહેલા જ તેમને માનસિક આઘાત લાગ્યો: વિદ્યાર્થીઓ NEET પરીક્ષામાં વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ ઉતારવાનો મામલો સંસદ સુધી પહોચ્યો કેરળમાં આવેલ આયુર ચાદયમંગલમ કેન્દ્રે આ ઘટનાની જવાબદારી લેવાનો કર્યો ઇનકાર મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં એડમિશન માટે યોજાયેલી પ્રવેશ પરીક્ષા નીટની એક્ઝામ દરમિયાન વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ ઉતારવાના મામલે કેરળ પોલીસે મંગળવારે કેસ નોંધ્યો છે. આ મામલો સંસદમાં પણ પહોંચ્યો છે. સમાચાર એજન્સી ANI ના મતે લોકસભામાં આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રનને કોલ્લમમાં નીટ એક્ઝામ દરમિયાન વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ ઉતારવા મજબૂર કરવાની ઘટનાને લઇને સદનમાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. અહેવાલ અનુસાર કેરળ રાજ્યના કોલ્લમના પરીક્ષા કેન્દ્રમાં બની હતી.પરીક્ષામાં હાજર થતાં પહેલાં ચેકિંગ…

Read More

ઉત્તરાખંડમાંથી મોટી દુર્ઘટના આવી વરસાદી નાળુ પાર કરવા જતાં બસ ખાબકી ડ્રાઈવર અને હેલ્પરને સુરક્ષિત બહાર કાઢ્યા ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં હાલના દિવસોમાં વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાયા છે. કેટલીય જગ્યાએ ભૂસ્ખલનના સમાચાર આવી રહ્યા છે. આ તમામની વચ્ચે મંગળવાર સવારે ચંપાવતમાં એક સ્કૂલ બસ પાણીના તેજ વહેણમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટના ટનકપુરના કિરોડા વરસાદી નાળા પર થઈ હતી. સ્થાનિક લોકોની મદદથી બસ ડ્રાઈવર અને હેલ્પરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જેમની સારવાર હાલમાં ચાલી રહી છે. સારી વાત એ છે કે, આ દુર્ઘટના વખતે બસમાં એક પણ બાળક હતું નહીં. નહીં તો…

Read More

અમુલની આ પ્રોડક્ટ્સ થઈ મોંઘી અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો સતત વધતી મોંઘવારી વચ્ચે અમુલે તેના પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 1 કિલો દહીંના પાઉચ પર રૂપિયા 4 નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 400 ગ્રામ દહીંના કપમાં રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો…

Read More

કર્મચારીઓને હવે અઠવાડિયામાં મળશે ત્રણ રજા આ તારીખથી થઈ શકે છે અમલ 25 રાજ્યોમાં અમલમાં આવી શકે છે આ નિયમ પ્રથમ જુલાઈથી લાગુ થનાર નવો લેબર કોડ હાલમાં કેટલાક રાજ્યોના કારણે અટવાયેલો છે. સરકાર ચાર મોટા ફેરફારો માટે નવો લેબર કોડ લાવી છે. નવા કોડના અમલ પછી સાપ્તાહિક રજાઓથી માંડીને ઇન-હેન્ડ સેલેરીમાં ફેરફાર થશે. લોકો અઠવાડિયામાં ત્રણ દિવસ રજાની રાહ જોઈ રહ્યા છે. ન્યૂ વેજ કોડ અંગે આજે સંસદમાં શ્રમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ મોટી જાણકારી સામે મૂકી છે. રામેશ્વર તેલી એ લોકસભામાં લેખિત પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે નવા લેબર કોડના અમલીકરણ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.…

Read More

ક્યાં વરસશે ભારે વરસાદ? દાહોદ,પંચમહાલમાં વરસી શકે ભારે વરસાદ અમદાવાદ,ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શકયતા રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. પણ આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તે ઉપરાંત દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની જળસપાટીમાં વધારો નોંધાયો છે.કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદને પગલે બંધની સપાટી છેલ્લા 24 કલાકમાં 42 સે.મી જેટલી વધી છે.હાલ…

Read More

લીલી ચટણી થોડા દિવસો માટે સાચવવા અપનાવો આ ટિપ્સ ગરમીની સિઝનમાં આ રીતે ચટણીને કરો સ્ટોર હવે જ્યારે મન થાય ત્યારે ખાવ ચટણી ઉનાળાની ઋતુમાં કેટલીક વસ્તુઓ ખાવામાં સ્વાદ વધારવાનું કામ કરે છે. સામાન્ય રીતે ઉનાળામાં ખોરાક ખાવાની ઈચ્છા બહુ ઓછી થતી હોય છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે સલાડ અને લીલી ચટણીને આહારમાં સામેલ કરવાનું પસંદ કરે છે. જો કે ગરમીના કારણે લીલી ચટણી ઝડપથી બગડી જવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, કેટલાક સરળ પગલાંની મદદથી, તમે લીલી ચટણીને બગડતા બચાવી શકો છો અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો ઉનાળામાં હળવો ખોરાક…

Read More