Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

કોરોનાની નવી લહેર અંગે WHOની ચેતવણી કોરોનાના નવા વેરિઅન્ટને લઇને ચેતવણી એક્શન પ્લાન તૈયાર રાખવા સૂચન વિશ્વમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર શરૂ થયો છે. થોડા મહિના પહેલા જે સ્થિતિ કાબુમાં હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે ફરી એકવાર વધુ કેસ સામે આવી રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધ્યો છે. આ બદલાતા વલણોને સમજીને WHOએ ચેતવણી જાહેર કરી છે. કોરોનાને નવી લહેર અંગે સાવચેતી રાખવામાં આવી છે. WHOના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે આપણે હવે કોરોનાના વધુ એક નવી લહેર માટે તૈયાર રહેવું જોઈએ. જે નવા વેરિયન્ટો બહાર આવી રહ્યા છે, અને તે વધુ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું જણાય…

Read More

આજે બીજેપી સંસદીય બોર્ડની બેઠક ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર લાગી શકે મહોર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રહેશે હાજર આજે દિલ્હીમાં બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક સાંજે 5:30 કલાકે યોજાશે. બેઠકમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મહોર લાગી શકે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે. આમાં નોમિનેશનની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. આવી સ્થિતિમાં આજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. PM મોદી સિવાય કોણ રહેશે હાજર? ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય…

Read More

રોજગારી દર જૂનમાં ઘટ્યા બાદ જુલાઈમાં વધારો શરૂ થયો 7.33 ટકાના દરે ધીમે ધીમે ઘટી રહ્યો છે. રોજગારી મે 2022માં 404 મિલિયનથી 13 મિલિયન ઘટીને જૂન 2022 માં 390 મિલિયન થઈ દેશમાં રોજગારીનો દર જૂન-22માં ઘટ્યા બાદ જૂલાઈમાં વધ્યો હોવાનું સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)એ અંદાજ મૂક્યો છે. 12 જુલાઈથી છેલ્લા ત્રણ દિવસોમાં બેરોજગારીનો દર 14 જુલાઈએ 7.29 ટકા, 13 જુલાઈએ 7.46 ટકા અને 12 જુલાઈએ 7.33 ટકાના દરે ધીમે ધીમે ઘટી રહ્યો છે. જૂનમાં અખિલ ભારતીય બેરોજગારી દર 7.80 ટકા પૈકી શહેરી વિસ્તારમાં 7.30 ટકા અને ગ્રામીણમાં 8.03 ટકા હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા અર્થશાસ્ત્રી અભિરૂપ સરકારે જણાવ્યું…

Read More

વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોય છે ચોમાસામાં પાચનતંત્ર નબળું પડી જાય છે ચોમાસાંમાં કેટલાક શાકભાજી અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ ચોમાસામાં કયા ફૂડનું સેવન કરવું અને કયા ફૂડથી દૂર રહેવું તે એક મોટો સવાલ છે. હકીકતમાં, કેટલાક ખોરાક શરીર માટે બિલકુલ સારા નથી હોતા. વાસ્તવમાં આવા ખોરાકના સેવનથી તમારા શરીર પર ખરાબ અસર પડે છે. સૌ જાણે છે કે વરસાદની ઋતુમાં ભેજ અને તાપમાનમાં ઘટાડો જોવા મળે છે, તેથી કેટલાક શાકભાજી અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. કેટલાક તંદુરસ્ત અને મોસમી ફળોનો સમાવેશ કરવો જોઈએ. ચોમાસામાં પાચનતંત્ર નબળું પડી જાય છે. અને પાચનની તકલીફ થવા લાગે છે. તેથી તમારે…

Read More

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં વરસાદ ધરમપુરમાં સૌથી વધુ 5.25 ઈંચ ખાબક્યો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ ગુજરાત પર મેઘરાજા મહેરબાન બન્યા છે. અને છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના…

Read More

મોટા ગ્રહોની ઑગષ્ટમાં બદલાશે ચાલ ધાર્યુ નહી હોય તેવુ આપશે પરિણામ માત્ર 3 રાશિના જાતકો જ ભાગ્યશાળી જેવી રીતે ગ્રહોની સ્થિતિ બદલાય છે તેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. તેવી રીતે જ્યારે મહિનો બદલાય તેની પર આપણા પણ ઘણી અસર પડે છે. કારણ કે દિવસ જાય તેમ ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. ત્યારે હવે આવી રહ્યો છે ઓગષ્ટ મહિનો. ત્યારે આ મહિનામાં પણ મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઇ રહ્યું છે. પ્રથમ ગ્રહ પરિવર્તન 9 ઓગસ્ટે થશે. આ દિવસે બુધ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બીજું રાશિ પરિવર્તન 11 ઓગસ્ટે થશે. શુક્ર 11 ઓગસ્ટે સિંહ…

Read More

હવે ડિજિટલ મીડિયા પર સરકારના કંટ્રોલમાં આવશે સંસદના સત્રમાં નવા કાયદામાં અમેંડમેંટ થશે બિલને મંજૂરી મળ્યા બાદ રજીસ્ટ્રેશન કરાવવા પડશે આગામી અઠવાડીયે શરૂ થતા સંસદના સત્રમાં સરકાર મીડિયા રજીસ્ટ્રેશન માટેના નવા કાયદામાં ડિજિટલ મીડિયાને પણ શામેલ કરી રહી છે. આ અગાઉ ક્યારેય ડિજિટલ મીડિયાને સરકારી રેગ્યુલેશનમાં સામેલ કરવામાં આવ્યું નથી. આ બિલને મંજૂરી મળ્યા બાદ ન્યૂઝ સાઈટ્સ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. જો આવું કરશે, તો ફક્ત રજીસ્ટ્રેશન તો કેન્સલ થશે, પણ સાથે સાથે તેમના પર ભારે દંડ પણ લગાવામા આવશે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ અને પીરિયોડિકલ્સ બિલના રજીસ્ટ્રેશનમાં અમેંડમેંટને લઈને પ્રક્રિયા શરૂ કરી દીધી…

Read More

નિસાન મેગ્નાઈટ રેડ એડિશન નવાં ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ નવી કારની કિંમત 7.86 લાખથી શરૂ આવા આવ્યા છે નવા મોડલમાં આવેલ ફેરફાર નિસાને 2020 પછી મેગ્નાઈટનું નવું રેડ કલર એડિશન લોન્ચ કર્યું છે. જૂનાં મેગ્નાઈટ XV ટ્રીમ મોડલની સરખામણીમાં આ મૉડલમાં કેટલીક આધુનિક સુવિધાઓ છે. નિસાનનાં મેગ્નાઈટ રેડની શરૂઆતી કિંમત 7 લાખ 86 હજાર રૂપિયા છે. આ તેની એક્સ-શોરૂમ કિંમત છે. નવા મેગ્નાઈટ રેડ મૉડલમાં વાહનનાં કેટલાક ભાગોને લાલ રંગની ડિઝાઇન આપવામાં આવી છે. કારની આગળની ગ્રિલમાં, ફ્રન્ટ બમ્પરનાં નીચેનાં ભાગમાં, વ્હીલ્સમાં અને સાઈડનાં દરવાજામાં લાલ રંગની ડિઝાઇન આપવામાં આવી છે. આ ડિઝાઈનની સાથે ગાડીને વધુ સારાં દેખાવ સાથે લોન્ચ…

Read More

રાજકોટના લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં સ્ટોલ માટે ફોર્મ ભરવાને કાલે છેલ્લો દિવસ સ્ટોલ માટે કરવો પડશે ડ્રો જન્માષ્ટમીના દિવસે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ મેળા તરીકે જાણીતા રાજકોટના લોકમેળાને લઈને સ્થાનિ્કોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીમાં બે વર્ષના લાંબાગાળા સમય બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 17 ઓગસ્ટથી પાંચ દિવસના ભાતીગળ લોકમેળાનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે.આ લોકમેળામાં લાખોની સંખ્યામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મેળો માણવા માટે ઉમટી પડતાં હોવાથી વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓમાં કોઈ કચાશ ન રહે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મેળામાં સ્ટોલ માટે પણ વેપારીઓમાં ગજબની…

Read More

અમેરિકાએ પણ આપી મંજૂરી થોડા સમય પહેલા અમેરિકાએ કર્યો હતો વિરોધ ચીન જેવા દેશો ફફડી ઉઠશે ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રી રો ખન્ના દ્વારા રજૂ કરાયેલ સંશોધિત બિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડના વહીવટી તંત્રએ ભારતને ચીન જેવા આક્રમક વલણ દર્શાવતા રાષ્ટ્રને રોકવામાં મદદ કરતા ‘કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ’ (CAATSA) માં છૂટછાટ આપવાના અધિકારનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ (NDAA) પર ગૃહમાં ચર્ચા દરમિયાન ગુરુવારે સંશોધિત બિલને ધ્વની મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ખન્નાએ કહ્યું, “ચીનના વધતા જતા આક્રમક વલણને જોતા અમેરિકાએ ભારતની પડખે ઊભા રહેવું જોઈએ.” ઈન્ડિયા કોકસના ઉપાધ્યક્ષ તરીકે, હું આપણા દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા…

Read More