What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શન માટે મોંઘવારી રાહતમાં વધારો બિલ્ડીંગ એડવાંસના વ્યાજ દર પહેલા કરતા ઘટાડી દીધા છે વ્યાજદર ઘટાડીને 7.1 ટકા કરી દેવામાં આવ્યા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે આ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારી કર્મચારીઓને ઘર બનાવવા માટે મળતી બિલ્ડીંગ એડવાંસના વ્યાજ દર પહેલા કરતા ઘટાડી દીધા છે. હાઉસ બિલ્ડીંગ એડવાંસ હોમ લોન જ હોય છે, જે સુવિધા કેન્દ્રીય કર્મચારીઓને એડવાંસ તરીકે આપવામાં આવે છે. પહેલા તેના વ્યાજદર 7.9 ટકા હતા, જેને હવે ઘટાડીને 7.1 ટકા કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શન માટે મોંઘવારી રાહતમાં વધારો કર્યા બાદ આ…
વરસતા વરસાદમાં દાળવડાની લાગી છે ભૂખ? તો ફટાફટ જાણી લો તેની રીત સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવાની આ છે રીત હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ ગુજરાતીઓને જો ગરમાગરમ દાળવડાં અને તળેલા લીલા મરચાં મળી જાય તો મઝા પડી જાય. તો આજે આપણે જોઇએ બહારનાં જેવા સ્વાદિષ્ટ દાળવડા ઘરે જ કઇ રીતે બનાવી શકાય છે. સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવાની રેસિપી ફાટાફટ જોઇ લો. સામગ્રીમાં 1 કપ મગની દાળ છોળા સાથે કે વગર (તમે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ પણ લઈ શકો), 1 કે 2 લીલા મરચા, અડધા ઈંચ જેટલુ આદુ ઝીણુ સમારેલુ. ચપટી…
ગીરના રાજાનો બાહુબલી અંદાજ મકાનની છતને સિંહાસન બનાવી અડિંગો જમાવતા વનરાજ આવું જ કંઈક બન્યું છે ગીર બોર્ડર વિસ્તારના આલીદર ગામમાં જંગલના રાજા સિંહ જ્યા બિરાજમાન થાય ત્યાં જ સિંહાસન બની જતુ હોય છે. ગીરના સિંહના અદભૂત વીડિયો અને તસવીરો આવતી જ રહે છે. આવામાં એક અદભૂત નજારો સામે આવ્યો છે. કહેવાય છે કે સિંહ ને સિંહાસનની જરૂર નથી પડતી, સિંહ જ્યાં બેસે ત્યાં જ સિંહાસન બની જાય છે. બસ આવું જ કંઈક બન્યું છે ગીર બોર્ડર વિસ્તારના આલીદર ગામમાં. વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા સિંહ ખેડૂતના મકાન પર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોડીનારના આલીદર ગામમાં નજરે…
2 કલાકના વિરામ બાદ શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ શહેરમાં રસ્તા પર કેડ સમા પાણી ભરાયાં ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ થઈ રહ્યાં છે, જ્યાં 6 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પોપટપરામાં ઘરમાં પાણી ઘૂસ્યાં હતાં અને લોકો પહેલા માળે જતા રહ્યા હતા. આ ઉપરાંત લલુડી વોકળીમાં રસ્તા નદી બન્યા હતા જેને પગલે વાહનો ડૂબ્યાં હતાં અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે RMCના વોટર વર્ક્સ શાખાના એડિશનલ સિટી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવાયો ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજની તમામ પરીક્ષાઓ રદ્દ ભારે વરસાદ વચ્ચે ન્યારી-ર ડેમના ૪ દરવાજા બે ફટ ખોલવામાં આવ્યા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકી પડ્યો છે. ત્યારે આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજની તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવે છે જેની નોંધ લઈ તમામ પરિક્ષાર્થીઓને જાણ કરવા વિનંતી તેવુ જણાવાયુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયાયકે જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્યો તથા અનુસ્નાત ભવનનાં અધ્યક્ષોને જણાવવાનું કે, તારીખ 5 જુલાઈના રોજથી શરૂ થયેલ પરીક્ષાના દરમ્યાન આજરોજ તારીખ 12 જુલાઈના…
ગુજરાત ATSએ કચ્છના મુંદ્રા પોર્ટ પર ઝડપ્યો નશાનો કારોબાર ATSએ મુંદ્રા પોર્ટ પરથી 350 કરોડનું 70 કિલો હેરોઈન જપ્ત કર્યુ દુબઈના જેલબ અલી પોર્ટથી કંટેનર આવ્યું હતું ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. જેની બજાર કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવવામાં આવ્યું છે. જે બાદ તપાસ કરતા અંદરથી ડ્રગ્સ મળ્યું હતુ. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ પરથી સીએફએસ પરથી મળ્યું હતુ. ગુજરાત ATSની ટીમને આ કન્સાઇમેન્ટ કોણે મોકલ્યું હતું. અને કોને…
સ્લોડાઉનમાં ભારતની સ્થિતિ વિશ્વના અન્ય દેશો કરતાં સારી શ્રીલંકામાં મોંઘવારી 70% પહોંચી શકે ભારત પર શ્રીલંકા કરતા 12 ગણું વધુ દેવું,છતાં અહીં સ્થિતિ ક્યારેય આવી ખરાબ નહીં થાય કોરોના મહામારી અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુધ્ધના કારણે વિશ્વના તમામ દેશોની આર્થિક પરિસ્થિતીને મોટી અસર પડી છે જેમાં તાજેતરમાં શ્રીલંકાની હાલત સૌથી વધુ ખરાબ થઈ રહી છે. ફુગાવો 55 ટકાની આસપાસ પહોંચી ગયો છે જે આગામી દિવસોમાં 70 ટકા સુધી પહોંચી શકે છે. અત્યારે શ્રીલંકાની હાલત એવી છે કે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. ઇંધણની ક્રાઇસીસ છે જેના કારણે જીવનનું અર્થતંત્ર અટકી ગયું છે. વિરોધીઓએ શેરીઓમાં પ્રભુત્વ જમાવ્યું છે અને હવે રાષ્ટ્રપતિ નિવાસમાં…
રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું છે. ડેડિયાપાડામાં સૌથી વધુ 19.5 ઈંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં એક દિવસમાં 224 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે ગુજરાતના ડેડિયાપાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ડેડિયાપાડામાં…
હવે ડાયટીંગ વગર ઘટી જશે વજન માત્ર અપનાવી પડશે અમુક ટીપ્સ તમારે ડાયટમાં આ વસ્તુને કરવી પડશે એડ આજના સમયમાં દરેક માણસ મેદસ્વિતાથી પરેશાન છે એવામાં લોકો ડાયટીંગ કરે છે અને અનેક પ્રકારની કસરત કરે છે. પરંતુ હવે તમે કસરત વગર પણ પોતાનુ વજન ઘટાડી શકો છો. અમે તમને અમુક એવી ટીપ્સ જણાવીશું જેને અપનાવીને તમે સરળતાથી પોતાનુ વજન ઘટાડી શકો છો. થોડુ-થોડુ કરીને અનેક વખત જમો થોડુ થોડુ કરીને ખાવુ મહત્વની ભૂમિકા નિભાવે છે. મન લગાવીને ખાવુ અને ખાવા-પીવા પર ધ્યાન આપો. તો ધ્યાન ભટકાવનારા કામો જેવા ફોન, ટીવી વગેરે ચાલુ હોવા સમયે ખાવાનુ ટાળવુ જોઈએ. કારણકે તમે ટીવી…
અષાઢી પૂનમના દિવસે લક્ષ્મી-નારાયણ યોગ માનવામાં આવી રહ્યો છે ખૂબ જ લાભકારી જાણો કઈ રાશીને થશે ફાયદો દરરોજ થતી ગ્રહો અને નક્ષત્રોની ચાલ કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક માટે અશુભ હોય છે. 13મી જુલાઈએ અષાઢ મહિનાની પૂનમ છે. હિંદુ ધર્મમાં અષાઢી પૂનમનું વિશેષ મહત્વ છે. ત્યાં જ આ દિવસે શુક્ર સવારે 10:41 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 7 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આ સાથે જ 2 જુલાઈએ બુધ ગ્રહ પણ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. 13 જુલાઈએ શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ બુધ અને શુક્રનો સંયોગ લક્ષ્મી-નારાયણ યોગ રચશે. આવી સ્થિતિમાં 13 થી 16…

