What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
Hardik pandya એ કેપ્ટન રોહિત શર્માને ગાળો ભાંડી? જાણો Viral થઈ રહેલા Video નું સત્ય ટ્વિટર પર ફેન્સ એવો દાવો કરે છે કે હાર્દિક પંડ્યા આ વીડિયોમાં રોહિત શર્માને ગાળ બોલી રહ્યા છે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેમના આક્રમક અંદાજ માટે જાણીતા છે. તેઓ મેદાન પર સ્ફૂર્તિ માટે પણ એટલા જ ફેમસ છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી. હવે સોશિયલ મીડિયા પર હાલ હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કઈક કહેતા જોવા મળે છે. ટ્વિટર પર ફેન્સ એવો દાવો કરે છે કે હાર્દિક પંડ્યા આ વીડિયોમાં રોહિત શર્માને…
જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને એન્કાઉન્ટરની જાણ કરી જવાનોએ જવાબી કાર્યવાહી કરતાં બંને આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા પોલીસ, સૈન્ય અને સીઆરપીએફએ સંયુક્ત અભિયાન શરૂ કર્યુ પુલવામાં જિલ્લાના અવંતીપોરમાં સુરક્ષાદળોએ આંતકી સંગઠન જૈશ એ મોહમ્મદના કુખ્યાત આંતકી સહિત બે આંતકવાદીઓનું ઢીમ ઢાળી દીધું છે. હાલ સુરક્ષાબળોના જવાનો દ્વારા આ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યું છે. આ અંગે એડીજીપી કાશ્મીરે જણાવ્યું કે, બીજા આંતકીની ઓળખ કરાઈ રહી છે. આતંકીઓ પાસેથી US નિર્મિત રાઈફલ, કાર્બાઈન, પિસ્તોલ અને અન્ય આપત્તિજનક સમાગ્રી સહિત દારૂગોળા મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષાબળોને સૂચના મળી હતી કે, આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા છે. માહિતી પ્રાપ્ત…
ભારે વરસાદ મામલે PM મોદીએ CM પટેલ સાથે કરી વાત દિલ્હી ગુજરાતના અસરગ્રસ્તોની પડખે હોવાની આપી ખાતરી વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત ગુજરાતમાં વરસાદી આફત સર્જાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાનએ આ વરસાદી સ્થિતીને પહોંચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની…
કોમેડિયનની થઈ ગઈ બોલતી બંધ પિલ શર્માને કરણ જોહરે એવું તો શું પૂછ્યું? જોહરનો શો કૉફી વીથ કરણ 7 જુલાઇના રોજ થયો છે લોન્ચ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કરણ જોહરનો શો કૉફી વીથ કરણ 7 જુલાઈના રોજ લૉન્ચ થયો. આ શોને લઈને લાંબા સમયથી વાતો થઈ રહી છે. ચર્ચાઓ થઈ રહી છે..લોકો રાહ જોઈ રહ્યાં છે કે આ વખતે ગેસ્ટમાં કોણ આવાનું છે. દર વખતની જેમ આ વખતે પણ ફેન્સ પોતાના ફેવરિટ સેલેબના કેટલાક ના સાંભળ્યા હોય તેવા કિસ્સા જાણવા માટે રાહ જોઈ રહ્યાં છે. કરણ જોહર સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો શેર કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે…
પુરૂષોને તેમના સ્કિન ટોન અનુસાર પહેરવા જોઈએ કપડા આ ટિપ્સને અનુસરસો તો દરેક જગ્યાએ થશે તમારી વાહવાહ ભારતમાં સામાન્ય રીતે પુરુષોનો સ્કિન ટોન ગૌવર્ણ હોય છે મહિલા હોય કે પછી પુરૂષ, તેમની પર્સનાલિટીને લઇને તમામ ઘણા સજાગ રહે છે. પોતાને આકર્ષક દેખાડવા માટે લોકો ઘણી મહેનત પણ કરે છે. તેના માટે તેઓ જીમ પણ જતા હોય છે અને કપડાની પસંદગી પણ ખુબજ સાવધાનીથી કરે છે. દરેક લોકોએ તેમના સ્કિન ટોનના હિસાબથી કપડાની પસંદગી કરવી જોઇએ. તમારી સ્કિન ટોનને સમજી તે પ્રમાણે કપડાં પહેરવાથી તમારું વ્યક્તિત્વ વધશે. ભારતમાં સામાન્ય રીતે પુરુષોનો સ્કિન ટોન ગૌવર્ણ હોય છે. જો આ સ્કિન ટોનના પુરુષો…
ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે સાંજ સુધીમાં ભારે વરસાદ રાજ્યના અમુક વિસ્તારોમાં તો 15 ઈંચ સુધી વરસાદની શક્યત ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે ગુજરાત માટે આગામી 48 કલાક ‘અતિભારે” છે. જેને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં તો 15 ઈંચ સુધી વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. જેને લઈ હવે તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઇ છે. આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.…
ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું વલસાડ શહેરમાં ઘરોમાં ત્રણ ફૂટ પાણી ભરાતા 300થી વધુ લોકોનું સ્થળાંતર વલસાડના બંને બ્રિજ પાણીમાં ડૂબ્યા, અંડરબ્રિજમાં કમર સમા પાણી ભરાયું છે રાજ્યમાં હવામાન વિભાગને લઈને વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડમાં ધોધમાર વરસાદને લઇને પરિસ્થિતિ વણસી રહી છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું થયું છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી 300થી વધુ લોકોને પોતાનું ઘરબાર મૂકીને બીજે જવાનો વારો આવ્યો છે. તો ભારે વરસાદને કારણે વલસાડના બંને બ્રિજ પાણીમાં ડૂબ્યા છે, જ્યારે અંડરબ્રિજમાં કમર સમા પાણી ભરાયું છે. એક…
કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને રાહત! અરજી પર ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરી શકે સ્પીકર
સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી રાહત મળી કોર્ટે કહ્યું કે, નવા સ્પિકર હાલમાં કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે. કોઈ કાર્યવાહી નહીં કરી શકે સ્પીકર: સુપ્રીમ કોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી રાહત મળી ગઈ છે. કોર્ટે કહ્યું કે, નવા સ્પિકર હાલમાં કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે. ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, તેમના વિરુદ્ધ અયોગ્યતાના કાર્યવાહી થઈ શકે છે. સીજેઆઈ એનવી રમણાએ કહ્યુ કે, સ્પિકરને જણાવી દો કે હાલમાં કોઈ કાર્યવાહી ન કરે, આ કેસ માટે બેન્ચનું ગઠન કરવામાં આવશે. જે ટૂંક સમયમાં થશે, હાલમાં…
સોનાની કિંમતમાં ઘટાડો ચાંદી ફરી 57 હજારે પહોંચ્યુ રોકાણ કરવાનો આ છે યોગ્ય સમય એક તરફ શેરબજાર આજે લાલ નિશાનમાં ખુલ્યુ છે તો બીજી બાજુ સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે સવારે 9.30 વાગ્યે MCX પર, સોનાનો વાયદા ભાવ 0.07 ટકા ઘટીને રૂ 50,745 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 0.08 ટકા ઘટીને રૂ. 57,087 પ્રતિ કિલોગ્રામ થયો. જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય…
કચોરી. બ્રેડ-પકોડા ખાવાની લેવી છે મજા? જયપુર ભંડારની એક વખત ચોક્કસ કરો મુલાકાત! અહીના સ્વાદ પર તમે ચોક્કસ મોહી જશો જો તમે દિલ્હીમાં કચોરી, બ્રેડ પકોડા કે સમોસાનો ખાસ સ્વાદ ચાખવા માંગતા હોવ તો અમે તમને એક એવી દુકાનમાં લઈ જઈ રહ્યા છીએ જ્યાં તેને ખાવા લોકોની ભીડ હોય છે. એક સમયે આ દુકાન તેના જ્યુસ માટે પ્રખ્યાત હતી, પરંતુ જ્યારથી તેણે નમકીનનું કામ શરૂ કર્યું છે ત્યારથી તેને પસંદ કરનારા લોકોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. જો તમે ITO થી લાલ કિલ્લા તરફ આવો છો, તો રસ્તામાં દિલ્હી દરવાજાનું આંતરછેદ છે. એ જ આંતરછેદની જમણી બાજુએ ટેલિફોન એક્સચેન્જ…

