Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આ બ્રીજ છે વિશ્વનો સૌથી  ઊંચો બ્રિજ  ભૂલથી પણ જો નીચે જોઈ ગયા તો શ્વાસ  અધ્ધર ચડી જશે જોવા જેવો છે વિયેતનામમાં આવેલો આ પુલ આજે અમે તમને દુનિયાના સૌથી લાંબા કાચના પુલ વિશે જણાવીશું. જેને પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ આ પુલ એટલે કે બ્રિજની મુલાકાત લેવા માટે જોઈએ છે, ફૌલાદી જીગર…આ બ્રિજ વિયેતનામમાં આવેલો છે. આ બ્રિજને જંગલમાં ઊંચાઈ પર કાચની મદદથી બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું નામ છે બૈક લોન્ગ બ્રિજ. જેનો અંગ્રેજીમાં અર્થ છે, ‘વ્હાઈટ ડ્રેગન’. બ્રિજનું નિર્માણ કરનારાઓએ તેને વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ ગણાવે છે. પરંતુ હજુ સુધી ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે આ …

Read More

નાસાને અંતરિક્ષમાં એક મલ્ટીપ્લેનેટ સિસ્ટમની જાણ થઇ છે HD 260655c પૃથ્વી કરતાં 1.5 ગણો મોટો છે જેમાં પૃથ્વીના આકારના બે ગ્રહો જોવા મળ્યા નાસાને  ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનૈટ સર્વે સેટેલાઇટ દ્વારા અંતરિક્ષમાં એક મલ્ટીપ્લેનેટ સિસ્ટમની જાણ થઇ છે. આ સિસ્ટમ પૃથ્વીથી ફક્ત 33 પ્રકાશવર્ષની દૂરી પર છે. જેમાં પૃથ્વીના આકારના બે ગ્રહો જોવા મળ્યા હતા. MITના વૈજ્ઞાનિકોએ અવકાશમાં મલ્ટી-પ્લેનેટ સિસ્ટમની શોધ કરી છે.આ મલ્ટિપ્લેનેટ સિસ્ટમના કેન્દ્રમાં એક નાનો અને ઠંડો એમ-વામન તારો છે, જેનું નામ HD 260655 છે . MITના ખગોળશાસ્ત્રીઓ કહે છે કે તેમાં પૃથ્વીના કદના બે ગ્રહો પણ છે. આ ગ્રહો રહેવા યોગ્ય નથી, કારણ કે તેમની ભ્રમણકક્ષા ખૂબ જ…

Read More

ડુંગળીના ઉત્પાદનમા ભાવનગર જિલ્લો બીજા નંબરે આવે છે સરકારે થેલીએ 100 સહાયની જાહેરાત કરી હતી. APMC ખાતે મોટા પાયે ડુંગળી ઠળવાઈ તેવી સંભાવના છે  ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમા સૌરાષ્ટ્ર અને તેમા પણ ભાવનગર જિલ્લો બીજા નંબરે આવે છે. ગુજરાતમા ગયા વર્ષે આવેલા વાવાજોડાના કારણે ડુંગળીના ઉત્પાદન કરતા ખેડૂતોને ખુબ મોટું  નુકશાન થયું હતું.જેને પગલે સરકારે પણ ખેડૂતોની પરેશાની પરખી સરકારે તે વાત સ્વીકારીને 1 માસથી ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે કિલોએ 2 રૂપિયા અને થેલીએ 100 સહાયની જાહેરાત કરી હતી. જો કે ત્યાર પછી  ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ સમય મર્યાદા વધારવા માંગ કરી હતી. સરકારે માંગનો સ્વીકાર કરી  અને તેની મુદત…

Read More

tecno pova 3 4gb રેમ 64gb સ્ટોરેજ માં છે ઉપલબ્ધ 33Wના  ચાર્જિંગ અને 7000mAh બેટરી સાથેનો ભારતનો  પ્રથમ ફોન 27 જૂનથી એમેઝોન ઇન્ડિયા પર ફોનનું   વેચાણ થશે  શરુ Tecno Indiaએ ભારતમાં તેનો નવો ફોન Tecno Pova 3 લોન્ચ કર્યો છે. Tecno Pova 3 ભારતમાં 7000mAh બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગ સાથેનો પહેલો સ્માર્ટફોન હોવાનો દાવો કરવામાં આવે છે. આ સિવાય Tecno Pova 3માં ગ્રાફિક્સ માટે Mali G52 GPU સાથે MediaTek Helio G88 પ્રોસેસર અને 90Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. Tecno Pova 3 ના 4 GB રેમ સાથે 64 GB સ્ટોરેજની કિંમત 11,499 રૂપિયા છે. તે જ સમયે, 6 જીબી…

Read More

ભારત-દક્ષિણ આફ્રિકા  ટી-20 શ્રેણીમાં કેપ્ટન  રહેલ ઋષભ  પંત વિષે  રાહુલ દ્રવિડે આપ્યું નિવેદન બે મેચ હાર્યા બાદ વાપસી કરવી એ મોટી વાત છે: રાહુલ  દ્રવિડ તેણે પ્રથમ વખત કેપ્ટનશીપ કરી અને શરૂઆતના મેચ હાર્યા હતા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીમાં કેપ્ટન ઋષભ પંત ખૂબ ચર્ચામાં રહ્યો હતો. સમગ્ર શ્રેણી દરમિયાન, પંતને કેપ્ટનશિપ અને બેટિંગ બંને માટે ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે, આ શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને શ્રેણી બે-બેથી બરાબર થઈ હતી. આ પછી ટીમના કોચ રાહુલ દ્રવિડે પંતનો બચાવ કર્યો છે. તેણે કહ્યું કે પંત પ્રથમ વખત ભારતીય ટીમની…

Read More

ગુજરાતના રાજકારણને લઇને સૌથી મહત્વના સમાચાર ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોને દિલ્હીનું તેડું મહારાષ્ટનું રાજકારણ હચમચી ગયું છે. ગમે ત્યારે નાવીજુનીના  સમાચાર આવી શકે તેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને તાત્કાલિક ધોરણે દિલ્હીનું તેડું આવ્યું છે. આજ સાંજે અથવા આવતી કાલે સવારે દિલ્હી પહોંચવા આદેશ અપાયા. કોંગ્રેસ હાઈકમાન્ડના અચાનક આદેશના પગલે ધારાસભ્યોમાં આશ્ચર્ય સર્જાયું છે. બે દિવસ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હીમાં રહેશે. મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે એકાએક કોંગ્રેસના ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવતા ધારાસભ્યોમાં પણ નવાઇ સર્જાઇ છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્ર સરકારના ઘણા…

Read More

જાણો  કઈ  ફિલ્મ  બોક્સઓફિસ  પર રહી છે હિટ કમલ  હસનની “વિક્રમ” સર્જી રહી છે અનેક  વિક્રમો શું  જુગ જુગ જિયો ફિલ્મ લોકો કરશે  પાસ? સોમવારે બોક્સ ઓફિસ ટેસ્ટમાં, જ્યાં કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 2’ સારા માર્ક્સ સાથે પાસ થઈ છે. બીજી તરફ શિલ્પા શેટ્ટીની ‘નિકમ્મા’ની હાલત ખરાબ છે. 350 કરોડનો આંકડો પાર કરી ચૂકેલી કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ હવે 400 કરોડના ક્લબમાં પ્રવેશવાની છે. તે જ સમયે, બુધવારે રિલીઝ થનારી ‘જુગ જુગ જિયો’ની એડવાન્સ બુકિંગ રિપોર્ટ સામે આવી છે. જો તમે સાઉથ અને બોલિવૂડની આ ફિલ્મોની અત્યાર સુધીની કમાણી વિશે જાણવા માંગતા હો, તો વાંચો અમારો વિગતવાર બોક્સ ઓફિસ રિપોર્ટ……

Read More

તાજેતરમાં ઈન્ટરનેટ સ્લો ડાઉનના કારણે દુનિયાભરની વેબસાઈટો ધીમી પડી કેટલીય જાણીતી વેબસાઈટો થઈ ડાઉન ઈન્ટરનેટ સમસ્યાના કારણે દુનિયાભરના યુઝર્સ પરેશાન સમગ્ર દુનિયામા ઈન્ટરનેટની સમસ્યાને કારણે કેટલીય વેબસાઈટો યોગ્ય રીતે કામ કરી શકતી નથી. આજે સવારથી શરૂઆતમાં કેટલીય વેબસાઈટો ડાઉન રહી હતી. આ સમસ્યા સીડીએન પ્લેટફોર્મ પર ચાલવાથી વેબસાઈટો પર પડી છે. કેટલીય વેબસાઈટ એક્સેસ થઈ શકતી નથી. તેમાં કેટલીય દિગ્ગજ સાઈટોના નામ પણ સામેલ છે. તેમાં વનપ્લસના સંસ્થાપક રહી ચુકેલા કાર્લ પેઈ દ્વારા ગત વર્ષે લંડન બેસ્ડ કંપની નથિંગની વેબસાઈટનો પણ સમાવેશ થાય છે. કેલિફોર્નિયા સ્થિત કંપની ક્લાડફ્લેયે તાત્કાલિક આ સમસ્યાને ધ્યાને લઈને પોતાના યુઝર્સને ટ્વીટ કરીને તેના વિશે જાણકારી…

Read More

મહિલાઓએ  નાની  ઉંમરના  દેખાવા  ટ્રાય કરવા જોઈએ આવા કપડાં આટલી વાતનું ધ્યાન  રખશો  તો દેખાશો યુવાન ચહેરા પરથી ઉંમર જાણી ન શકાય તે માટે મહિલાઓ અને પુરૂષો ઘણા પ્રયત્નો કરે છે ચહેરા પરથી ઉંમર જાણી ન શકાય તે માટે મહિલાઓ અને પુરૂષો ઘણા પ્રયત્નો કરે છે. ત્વચાને કોમળ અને કરચલી મુક્ત બનાવવા માટે આપણે દરેક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. જેથી તમે યુવાન દેખાશો અને ચહેરા પરથી ઉંમરનો અંદાજો લગાવી શકાય નહીં. પરંતુ મહિલાઓ ઘણીવાર કપડા પહેરવાના મામલે ગડબડ કરે છે. જેના કારણે તે તેની ઉંમર કરતા વધારે દેખાય છે. પરંતુ જો તમે ફેશનની આ ભૂલો બંધ કરીને નાની નાની બાબતો…

Read More

માત્ર 5 મહિનામાં જ મંદિરોમાં દર્શન કરનારા 41% વધ્યા નોકરી-બિઝનેસ પાટે આવે એ માટેની બાધાઓ લોકો પૂરી કરી રહ્યા છે 21 લાખ ભક્તોએ સોમનાથ, 20 લાખે અંબાજીના દર્શન કર્યા 4 મોટાં ધામમાં 50 લાખને પાર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે લોકો માટે મહામારી જાણે ભૂતકાળ બની ગઇ છે. દેવસ્થાનોમાં વધેલી શ્રદ્ધાળુઓની સંખ્યા પરથી લોકો નિર્ભિક બન્યા હોવાનું અને તેમની ધર્મ પ્રત્યેની આસ્થા વધી હોવાનું જણાય છે. મહામારીમાંથી બચી ગયા બદલ અને નોકરી-ધંધો ફરી પાટે ચઢે એ માટે માનેલી બાધાઓને કારણે મંદિરોમાં દેવદર્શનમાં મોટો વધારો થયો છે. રાજ્યનાં 5 મહત્ત્ત્વનાં ધર્મસ્થાનોમાં વર્ષ…

Read More