What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશની સરકારી હોસ્પિટલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે દર્દીઓને બકરીના કાર્ટિલેજનો ઉપયોગ કરીને સર્જરી કરવામાં આવી 25 લોકોમાં શારીરિક વિકૃતિ દૂર કરવામાં સફળતા મેળવામાં આવી છે. દેશની સરકારી હોસ્પિટલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પશ્ચિમ બંગાળની આ સરકારી હોસ્પિટલ અને યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે એક મોટો દાવો કર્યો છે. જે મુજબ બકરીના કાનની કાર્ટિલેજનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 25 લોકોમાં શારીરિક વિકૃતિ દૂર કરવામાં સફળતા મેળવામાં આવી છે.આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોકટરો અને પશ્ચિમ બંગાળ યુનિવર્સિટી ઓફ એનિમલ એન્ડ ફિશરી સાયન્સના વૈજ્ઞાનિકોએ બકરીના કાનની કાર્ટિલેજનો ઉપયોગ માઇક્રોટીયા (બાહ્ય કાનની જન્મજાત ખોડખાંપણ), ફાટેલા હોઠ અને અકસ્માતોને કારણે…
યુવા ખેલાડીઓને મળી ભારતીય ટીમમાં તક ઘણા ખેલાડીઓને ફરીથી મળી જગ્યા ટીમમાં જગ્યા ન મળતા ઘણા ખેલાડી નારાઝ આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઇ ગઈ છે. ટીમ ઈન્ડિયાને 26 જૂન અને 28 જૂને આયર્લેન્ડ સામે બે મેચની ટી-20 સિરીઝ રમવાની છે. આઇપીએલ 2022 વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યાને આ પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.17 સભ્યોની ટીમમાં આ વખતે યુવા ખેલાડીઓ ઘણા છે.રાહુલ ત્રિપાઠી પહેલીવાર ટીમ ઇન્ડિયામાં સ્થાન બનાવી લીધું છે. ત્યારે સંજુ સેમસન અને સુર્યકુમાર યાદવે પણ ફરીથી જગ્યા બનાવી લીધી છે. ત્યારે આયર્લેન્ડ પ્રવાસ માટે તક ન મળતા એક ભારતીય ખેલાડી ખુબ જ નારાજ છે. આ ખેલાડી ટીમ…
સેલ્ફી લેવાના ચક્કરમાં શિક્ષક અને બે વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત થયું છે સેલ્ફી લેતી વખતે એક છોકરીનો પગ લપસી ગયો અને તે પાણીમાં તણાઇ ગઈ હતી શિક્ષક અને અન્ય વિદ્યાર્થી હજુ લાપતા છે મધ્યપ્રદેશમાં સેલ્ફી લેવાના ચક્કરમાં શિક્ષક અને બે વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ જોઈએ તો જબલપુરની એક કોલેજમાં એડમિશન લેવા આવેલા વિદ્યાર્થીઓનું એક જૂથ બપોરે નવા ભેડાઘાટ ગયુ હતું. જ્યાં સેલ્ફી લેવા જતાં એક છોકરીનો પગ લપસી ગયો હતો. જેથી તે પાણીમાં વહેવા લાગી હતી અને છોકરીને બચાવવા પડેલા શિક્ષક અને અન્ય વિદ્યાર્થી હજુ લાપતા છે. ઘટનાને લઈ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમે તેમની શોધખોળ હાથ…
કૃષિ વિભાગે આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના બહાર પાડી છે કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારીને 40 ટકા કરી દીધી છે. ખેડૂતોને 15 હજારની કિંમત સુધીના ફોનની ખરીદીમાં સરકાર મદદ કરશે. ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગે ખેડૂતોનો મોબાઈલની સહાય આપવા માટે આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના બહાર પાડી હતી. આ સહાયનો લાભ લેવા માટે કુલ 33 હજાર 79 અરજી કરવામાં આવી હતી. જેમાંથી કૃષિ વિભાગે 32 હજાર 775 અરજી મંજૂર કરી છે. જેથી 16 હજાર 667 ખેડૂતોને મોબાઈલની સહાય કરવામાં આવશે. આ સહાય અંતર્ગત કૃષિ વિભાગ આ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવા પર 6 હજાર રૂપિયાની ચૂકવણી કરશે.આ…
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરનું ઘર ટૂંક સમયમાં ગુંજવા જઈ રહ્યું છે સોનમના લંડનના ઘરે બેબી શાવર પાર્ટી રાખવામાં આવી હતી. બેબી શાવરમાં સંગીતકાર લિયો કલ્યાણ પણ પહોંચ્યા હતા બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરનું ઘર ટૂંક સમયમાં બાળકના આગમનથી ગુંજવા જઈ રહ્યું છે અને હાલમાં જ સોનમ તેના પતિ આનંદ આહુજા સાથે બેબીમૂન વેકેશન મનાવીને ઘરે પરત ફરી છે તેમજ અહીંથી પરત ફર્યા બાદ સોનમ કપૂરના બેબી શાવરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પાર્ટીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર તરવર થઈ રહી છે. આ સાથે જ ટૂંક સમયમાં માતા બનવાની સોનમ કપૂરના ચહેરામાં પણ ઘણો તફાવત જોવા મળ્યો છે.સોનમ કપૂરનાં બેબી શાવરની તસવીરો…
ATMમાંથી ઉપાડ્યા 500 અને નીકળ્યા 2500 પૈસા ઉપાડવા લાગી લોકોની ભીડ મહારાષ્ટ્રના એક ગામના ખાનગી બેન્કના એટીએમમાં બની ઘટના મહારાષ્ટ્રમાં, એક વ્યક્તિ તેના ડેબિટ કાર્ડ સાથે પૈસા ઉપાડવા માટે ATM પર પહોંચ્યો. તેણે 500 રૂપિયા ઉપાડવા માટે પોતાનું કાર્ડ મશીનમાં નાખ્યું અને પ્રક્રિયા પૂરી કરી, તો ATMમાંથી પાંચ ગણી રોકડ એટલે કે 2500 રૂપિયા નીકળ્યા. તે આશ્ચર્યચકિત થઈ ગયો અને તેના ખાતાની બેલેન્સ તપાસી, પરંતુ તેના ખાતામાંથી માત્ર 500 રૂપિયા જ કપાયા. આ વાત સામે આવતા જ આ ATM મશીનમાંથી પૈસા ઉપાડનારાઓમાં હરીફાઈ લાગી ગઈ હતી. આ સમગ્ર મામલો નાગપુર જિલ્લાનો છે. રિપોર્ટ અનુસાર, વ્યક્તિએ ફરી એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડી…
28 વર્ષમાં સૌથી વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી ફેડરલ દ્વારા ધિરાણદરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતીય શેરબજાર પર નેગેટિવ અસર જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વે વધતી મોંઘવારી સામે મોટો નિર્ણય લીધો છે તેમજ ફેડરલ રિઝર્વએ લગભગ 28 વર્ષમાં સૌથી વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી.આ સાથે ફેડરલ દ્વારા ધિરાણદરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ફુગાવાને તેના 2 ટકાના ઉદ્દેશ પર પરત લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને કારણે ભારતીય શેરબજાર પર આ વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની નેગેટિવ અસર જોવા મળી રહી છે. અમેરિકામાં મોંઘવારી 40 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર…
ભારતની ઉભરતી ઇકોનોમી ભારત વર્લ્ડ કોમ્પિટિટીવનેસ ઈન્ડેક્સમાં 6 ક્રમ આગળ આવ્યું 43માથી 37માં સ્થાને પહોંચ્યું ભારત વિશ્વમાં ઝડપથી ઉભરતી ઈકોનોમી ભારતનું ઈકોનોમિક પર્ફોર્મન્સ શ્રેષ્ઠ રહેતાં વર્લ્ડ કોમ્પિટીટીવનેસ ઈન્ડેક્સમાં છ ક્રમ આગળ આવ્યું છે. ભારતનો આ ક્રમ વધીને 37માં સ્થાને આવ્યો છે. અગાઉ 43માં ક્રમે હતો. ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમે. ડેવલો. દ્વારા જારી વર્લ્ડ કોમ્પિટીટીવનેસ ઈન્ડેક્સમાં 63 દેશોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ડેનમાર્ક ગતવર્ષે ત્રીજા ક્રમેથી વધી આ વર્ષે પ્રથમ ટોચના સ્થાને પહોંચ્યું. જયારે સ્વિટ્ઝરલેન્ડ ટોચેથી બીજા ક્રમે, સિંગાપોર પાંચમા નંબરેથી સુધરી ત્રીજા સ્થાને છે. સ્વિડન ચોથા, હોંગકોંગ પાંચમા, નેધરલેન્ડ્સ છઠ્ઠા, તાઈવાન સાતમા, ફિનલેન્ડ આઠમા, નોર્વે નવમા અને અમેરિકા દસમા ક્રમે…
સરકારની ‘અગ્નિપથ’ સ્કીમનો દેશભરમાં થઇ રહ્યો છે વિરોધ વિરોધમાં રોહતકમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી બિહારમાં દેખાવ કરતાઓએ ટ્રેન સળગાવી દીધી કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ શરૂ થયો છે. બિહારમાંથી નીકળેલી ચિંગારી યુપી, હરિયાણા, હિમાચલ સહિતના અન્ય રાજ્યો સુધી પહોંચી ગઈ છે. દુઃખદ વાત એ છે કે હરિયાણાના રોહતકમાં આ યોજનાના વિરોધમાં એક વિદ્યાર્થી આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ પલવલમાં હોબાળો કરી રહેલ વિદ્યાર્થીઓએ પોલીસની ત્રણ ગાડીને સળગાવી દીધી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ચૂંટણી અભિયાન માટે જઈ રહેલી મોદીની રેલીમાં વિરોધ વ્યક્ત કરવા જઈ રહેલા યુવાઓને રોકવામાં આવ્યા હતા. યુપીમાં પણ અભિયાનની વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવ્યા હતા.એક યુવકે આજે…
પુરુષોની જવેલરીનો આવી રહ્યો છે ટ્રેન્ડ જવેલરી પહેરતા પહેલા વિચારે છે કે લોકો તેને ગોલ્ડમેન ન કહે જાણો કેવી જવેલરી પહેરવી જોઈએ પુરુષો માટે ઍક્સેસરીઝ કે જ્વેલરીની વાત આવે ત્યારે ‘બૅલૅન્સિંગ ઇઝ ધ કી’ એવું કહી શકાય. જ્વેલરી તો રાજા-મહારાજાઓના સમયથી પહેરાતી આવી છે પણ રાજા-મહારાજાઓની જેમ જ્વેલરી પહેરવી એ પ્રૅક્ટિકલ પણ નથી અને સ્ટાઇલિંગની દૃષ્ટિએ માન્ય પણ નથી. પણ એનો અર્થ એ નથી કે જ્વેલરી પહેરવાનો શોખ જતો કરવાનો. કૉર્પોરેટ જગતમાં હો તોએ ઍક્સેસરીઝ તો પહેરી જ શકાય. લાઇટ વેઇટ જ્વેલરી| પાતળી અને લાઇટ વેઇટ જ્વેલરી કોઈ પણ દિવસે પહેરી શકાય અને ગમે ત્યાં પહેરી શકાય. ‘પુરુષોની જ્વેલરીમાં રિંગ્સ,…

