Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

પાવો નુર્મી ગેમ્સમાં નીરજ ચોપડાએ જીત્યો સિલ્વર ભાલા ફેકમાં નીરજ ચોપડાએ 89.30 મીટરનો થ્રો કરી પોતાનો જ રેકોર્ડ તોડ્યો સિલ્વર મેડલ સાથે નીરજે ફરી એકવાર ગેમમાં કમબેક કર્યું ટોક્યો ઓલિમ્પિક્સ ચેમ્પિયન નીરજ ચોપરાએ મંગળવારે ફિનલેન્ડના તુર્કુમાં પાવો નુર્મી ગેમ્સ 2022માં પુરૂષોના ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતવાનો પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ફરી એકવાર વાપસી કરી છે. નીરજ ચોપરાએ 89.30 મીટરનો શ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો, જે એક નવો વ્યક્તિગત શ્રેષ્ઠ અને રાષ્ટ્રીય રેકોર્ડ છે, જેણે ફિનલેન્ડના ઓલિવર હેલેન્ડરને પાછળ છોડી દીધો, જેણે 89.83 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ જીત્ય છે.જયારે વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને 2022 સીઝનના વર્લ્ડ લીડર ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 86.60…

Read More

પાનને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના માનવામાં આવે છે આર્થિક સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદરૂપ બને છે હનુમાનજીને  મીઠા પાન અર્પિત કરો પાન  તેના સ્વાદની સાથે સાથે તે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના માનવામાં આવે છે. દેવી-દેવતાઓની પૂજા અને હવન વગેરેમાં પણ પાનના ઉપયોગને અતિ શુભ માનવામાં આવે છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાન નોકરી કે વેપારમાં પણ સફળતા અપાવવાની સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદરૂપ બને છે.હનુમાનજીને  મીઠા પાન અર્પિત કરો. માનવામાં આવે છે કે હનુમાનજીને પાન ખૂબ જ પસંદ છે. તેથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી લાંબા સમય સુધી તમારા કાર્યોમાં વિઘ્ન આવતા નથી અને તમને…

Read More

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક વર્ષ પછી એક મંચ પર સાથે જોવા મળ્યા. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે CM ઠાકરે કોલાબાના નેવલ હેલિપોર્ટ પહોંચ્યા. PM અને CM વચ્ચે 8 જૂન 2021નાં રોજ મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક વર્ષ પછી એક મંચ પર સાથે જોવા મળ્યા. મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચેલા મોદીએ રાજભવનમાં જળભૂષણ બિલ્ડિંગનું ઈનોગ્રેશન કર્યું. અહીં મોદી અને ઉદ્ધવ એક સાથે મંચ પર જોવા મળ્યા. જે બાદ તે વધુ એક કાર્યક્રમમાં સાથે નજરે પડશે. મહારાષ્ટ્ર પહોંચ્યા પછી મોદીનું સ્વાગત પહેલાં તો ડેપ્યુટી CM અજીત પવાર અને પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે કર્યું.એરપોર્ટ પર તેમના સ્વાગત…

Read More

ખંઢેરી સ્ટેડીયમ ખાતે તા. 17 જૂનનાં રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાનાર છે. રાજકોટ ગ્રામ્યનાં વિસ્તારો માટે ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. ખંઢેરી સ્ટેડીયમ ખાતે તા. 17 જૂનનાં રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાનાર છે. જેને લઈને કાયદો અને વ્યવસ્થા ઉપર અસર ન થાય તે માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઠકકરે એક જાહેરનામુ બહાર પાડી તા.17 અને 18નાં રોજ જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને ડાયવર્ટ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.T-20 મેચ નિહાળવા માટે રાજકોટ તેમજ આસપાસનાં જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ પોત…

Read More

આ સ્થળો છે વિશ્વના સૌથી ખારનાક સ્થળો ભૂત-પિચાસના અહીં વસવાટ હોવાની છે માન્યતા ઘણી જગ્યાઓ એવી છે કે જેના વિજ્ઞાન પાસે પણ જવાબ નથી જિજ્ઞાસુ હોવું એ માનવ સ્વભાવ છે. ત્યારે વિજ્ઞાન આવે છે પરંતુ તે પછી, કેટલીક બાબતો એવી હોય છે, જે સમજની બહાર હોય છે અને તેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી હોતો. આત્માઓ અને ભૂતોથી માંડીને ડાકણો અને વિઝાર્ડ્સ સુધી, વિશ્વ આતંકવાદની વાર્તાઓથી ભરેલું છે જે લાંબા સમયથી માનવીઓને ત્રાસ આપે છે. ભારત અને જાપાનથી લઈને યુકે અને યુએસએ સુધી, દરેક દેશની પોતાની ભૂતિયા વાર્તાઓ અને પ્રદેશો છે જે દરેક ઘોસ્ટબસ્ટરની સૂચિમાં હોવા જોઈએ! પોવેગ્લિયા પોવેગ્લિયાના સુંદર…

Read More

AI ચેટબોટ એક માણસ તરીકે પણ વિચારી શકે સોફ્ટવેર એન્જિનિયરને સસ્પેન્ડ કરી દીધો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દુનિયા માટે એક વરદાન સમાન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દુનિયા માટે એક વરદાન સમાન છે. પરંતુ જાણકારોના મતે તેની ઘણી આડઅસરો પણ છે. તાજેતરમાં આ કારણે ગૂગલના એક એન્જિનિયરની નોકરી જોખમમાં મૂકાઈ ગઈ છે બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ગૂગલે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપમેન્ટ ટીમના સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઇનને સસ્પેન્ડ કરી દીધો છે. બ્લેક પર આરોપ છે કે તેણે કંપનીના પ્રોજેક્ટ વિશેની ગુપ્ત માહિતી થર્ડ પાર્ટી સાથે શેર કરી હતી, સસ્પેન્શન બાદ ગૂગલના સર્વર વિશે અજીબ અને ચોંકાવનારા દાવા કર્યા હતા. બ્લેકે જાહેરમાં દાવો કર્યો છે…

Read More

રાજકોટના કલાકારોની ટીમે મુંબઈ વાસીઓને ડોલાવ્યા શ્રીનાથજીની ઝાખીમાં કર્યું પરફોર્મન્સ પરમ પૂજ્ય જે જે શ્રી વ્રજરાજકુમારજી મહોદય રહ્યા ઉપસ્થિત રાજકોટના નાની ઉમરમાં મોટી નામના ધરાવતા સુપ્રસિદ્ધ સિંગર મોન્ટુ મહારાજ દ્વારા મુંબઈ વિલેપાર્લે મુકેશ પટેલ ઓડિટોરિયમ ખાતે ભવ્યથી ભવ્ય ભગવાન શ્રી નાથજી સરકારની આઠ સમાની ઝાંખી સાથે મહાપ્રભુજી પ્રાગટ્ય રજુ કરવામાં આવ્યું હતું. રાજકોટના સુપ્રસિદ્ધ ગાયક મોન્ટુ મહારાજ અને તેમની ટીમે સ્વર રેલાવીને માયાનગરી મુંબઈ વાસીઓને ડોલાવ્યું હતું. મુંબઈના હિતેશ જગત પારેખ કે જેઓ મુખ્ય યજમાન હતા, તેમના દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ખાતે યોજાયેલ શ્રી નાથજીની ઝાખીમાં પરમ પૂજ્ય જે જે શ્રી વ્રજરાજકુમારજી મહોદય તેમજ ફાલ્ગુનીબેન…

Read More

સિંગલ ચાર્જ  પર 7 મહિના સુધી ચાલી શકે છે. યુરોપિયન કંપની Lightyear દ્વારા બનાવવામાં આવી છે 54-સ્ક્વેર-ફૂટ પેટન્ટ ડબલ-વક્ર સોલાર પેનલથી કારની બેટરીને ચાર્જ કરે છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં ઈલેક્ટ્રિક કારની માંગ ખૂબ જ ઝડપથી વધી છે, જોકે આ કારોની રેન્જ હજુ પણ લોકોની ચિંતાનો વિષય છે. પરંતુ હવે તેનાથી પરેશાન થવાની જરૂર નથી, કારણ કે હવે આવી ઈલેક્ટ્રિક કાર આવી ગઈ છે, જે  સિંગલ ચાર્જ  પર 7 મહિના સુધી ચાલી શકે છે. આ કારનું નામ Lightyear 0 છે, તેને યુરોપિયન કંપની Lightyear દ્વારા બનાવવામાં આવી છે.ઓટોમેકર માને છે કે લાઇટયર 0 વાસ્તવમાં એવા દેશોમાં બેટરી ચાર્જ કર્યા વિના…

Read More

ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે 1501 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાઈ છે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 1427 હેક્ટર જમીનની ફાળવણી કરી છે ધોલેરા ગુજરાત રાજ્યનું સૌથી મોટું વિમાનમથક બનશે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે 1501 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાઈ છે. તેમણે કહ્યું કે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની તેનું બાંધકામ પૂર્ણ કરશે. ધોલેરા ઈન્ટરનેશનલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાનો 51 ટકા, ગુજરાત સરકારનો 33 ટકા અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટશન ટ્રસ્ટની 16 ટકા જવાબદારી રહેશે.અમદાવાદથી 80 કિલોમીટર દૂર અને ધોલેરાથી 20 કિલોમીટર દૂર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે. જે માટે પ્રથમ તબક્કાના ડેવલપમેન્ટની ટેન્ડર…

Read More

પ્રાણી સંગ્રહાલયમાં એક અજાણ્યું પ્રાણી સિક્યોરિટી કેમેરામાં થઈ તસવીર કેદ રાત્રે અંદાજીત 1:30 એ જોવા મળ્યું ટેક્સાસના એક પ્રાણી સંગ્રહાલયે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેને જોઈને મોટાભાગના ઈન્ટરનેટ યુઝર્સ સ્તબ્ધ રહી ગયા હતા. સિક્યોરિટી કેમેરા દ્વારા પડેલ ફોટામાં જોઈ શકાય છે કે, પ્રાણી સંગ્રહાલયમાં એક અજાણ્યું પ્રાણી ફરી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં આ જીવ બે પગ પર ઊભેલો દેખાય છે, પરંતુ તેના કાન થોડા મોટા દેખાય છે. તસવીરમાં તે પ્રાણી સંગ્રહાલયના વાળા બહાર દેખાય છે. હજુ કોઈને ખબર નથી પડી કે પ્રાણી સંગ્રહાલયની બહાર કયું પ્રાણી છે. ટેક્સાસના અમરિલો સિટીએ ફેસબુક પર લખ્યું છે: “અમરિલો ઝૂના…

Read More